________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૫-૪૬-૪૭
निःस्वः, एष जीवः श्वपाकश्चण्डालः, तथा एष एव वेदवित् सामादिवेदानां वेत्ता प्रधानब्राह्मण इत्यर्थः । असकृदेषशब्दग्रहणं पर्यायनिवृत्तावपि जीवद्रव्यस्याऽनुवृत्तिः ज्ञापनार्थम्, एष एवैको नानारूपेष्वेवं परावर्तते, न सर्वथान्यो भवतीत्यर्थः ।
तथा स्वामी स्वपोष्यापेक्षया नायको, दासो व्यक्षरकः, पूज्योऽभ्यर्चनीय उपाध्यायादिः, खलो दुर्जनः, अधनो निर्द्रव्यः, धनपतिरीश्वरः किञ्चनापि न सम्भाव्यते, अत्र कश्चिनियमोऽवश्यम्भावि यथापरे मन्यन्ते पुरुषः पुरुषत्वमश्नुते पशवः पशुत्वमित्यादिरूपः, प्रमाणबाधितत्वात्कर्मवैचित्र्येण भववैचित्र्योपपत्तेः । किं तर्हि ? स्वकर्मविनिविष्टसदृशकृतचेष्टः परावर्तते जीव इति सम्बन्धः ।
तत्र क्रियत इति कर्म ज्ञानावरणादि स्वस्यात्मनः कर्म स्वकर्म, तस्य विनिविष्टं विनिवेशः, प्रकृतिस्थित्यनुभागप्रदेशात्मकं रचनमित्यर्थः, तस्य सदृशी तदनुरूपा कृता निर्वर्तिता चेष्टा देवादिपर्यायाध्यासरूपो व्यापारो येन स तथेति समासः । दृष्टान्तमाह-अन्योन्यरूपो नानाकारो वेषो नेपथ्य-वर्णक-विच्छित्त्यादिलक्षणो यस्य सोऽन्योन्यरूपवेषः, कोऽसौ ? नटः स इव परावर्तते परिभ्रमति जीव आत्मेति ।।४५-४६-४७।। ટીકાર્ચ -
તેવો ... માત્મતિ દેવ=વિબુધ, તારક પ્રતીત જ છે, સર્વ તિ શબ્દો ઉપ પ્રદર્શન અર્થવાળા છે, શબ્દો સમુચ્ચય અર્થવાળા છે અથવા સ્વગત અનેક ભેદના સૂચક છે અને કીડા-કૃમિ આદિ, પતંગ=પતંગિયું, શલભ અને આ તિર્યંચ ઉપલક્ષણવાળું છે, મનુષ્ય-પુરુષ, આ જીવ પરાવર્તન પામે છે–દેવ-નારક આદિ સર્વ રૂપે પરાવર્તન પામે છે એ પ્રમાણે સર્વત્ર યોજન કરવું, રૂપવાળોઃ કમનીય શરીરવાળો, વિરૂપ શોભા રહિત, સુખ શાતાને ભજે છે તેવા સ્વભાવવાળો સુખભાગી, એ રીતે દુઃખભાગી અને રાજા=પૃથ્વીપતિ, દ્રમક=નિર્ધન, આ=જીવ, ચંડાલ અને આ જ જીવ વેદને જાણનારો=સામ આદિ વેદને જાણનારો પ્રધાન બ્રાહ્મણ થાય છે, વારંવાર પણ શબ્દનું ગ્રહણ પર્યાયની નિવૃત્તિમાં પણ જીવદ્રવ્યની અનિવૃત્તિના જ્ઞાપન માટે છે, આ જ એક જીવ તાનારૂપોમાં આ રીતે પરાવર્તન પામે છે, સર્વથા અન્ય થતો નથી.
અને સ્વામી=સ્વપોષ્યની અપેક્ષાએ નાયક, દાસ=બે અક્ષરવાળો, પૂજ્ય-અભ્યર્ચનીય ઉપાધ્યાય આદિ, ખલ-દુર્જન, અધતકનિદ્રવ્ય, ધનપતિ=ઈશ્વર, અહીં કોઈ નિયમ=અવયંભાવ, જે પ્રમાણે અપર માને છેપુરુષ પુરુષત્વને, પશુ પશુપણાને પામે છે, ઈત્યાદિ રૂપવાળું કંઈપણ સંભાવના કરાતું નથી, કેમ કે પ્રમાણબાધિતપણું છે–પુરુષ પુરુષ જ થાય, પશુ પશુ જ થાય તેમ સ્વીકારવામાં પ્રમાણનું બાધિતપણું છે, તેમાં હેતુ કહે છે –