________________
૧૧૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૪-૬૫ તે રીતે વીતરાગભાવનાથી ભાવિત થાય તો જ તેઓના પઠનાદિ સફળ છે અને જેઓ વીતરાગના વચનના પરમાર્થને સ્પર્શે તે રીતે તેનાથી ભાવિત થયા હોય તો તેવાં વિશિષ્ટ નિમિત્તોમાં પણ ક્યારેય અકાર્ય કરતા નથી અને આથી જ સિંહગુફાવાસી મુનિ તે પ્રકારે સૂત્રથી ભાવિત નહિ હોવાને કારણે સ્થૂલભદ્ર મુનિની જેમ અકાર્યથી નિવૃત્ત થઈ શક્યા નહિ. IIબ્રજા અવતારણિકા - पश्चात्तर्हि तस्य कुतः शुद्धिः सम्पन्नेत्युच्यते-गुरोः सम्यगालोच्य निवर्तनात्तथा चाहઅવતારણિકાર્ય :
તો પાછળથી=ઉપકોશા પાસેથી તિવર્તન થયા પછી, તેમને=સિંહગુફાવાસી મુનિને, શેનાથી શુદ્ધિ પ્રાપ્ત થઈ ? એથી કહેવાય છે – ગુરુ પાસે સમ્યમ્ આલોચન કરીને રિવર્તનથી શુદ્ધિની પ્રાપ્તિ થઈ, અને તે પ્રમાણે કહે છે –
ગાથા :
पागडियसव्वसल्लो, गुरुपायमूलम्मि लहइ साहुपयं ।
अविसुद्धस्स न वड्डइ, गुणसेढी तत्तिया ठाइ ।।६५।। ગાથાર્થ :
ગુરુના પાદમૂલમાં પ્રગટ કરાયેલા સર્વ શલ્યવાળો સાધુપદને પ્રાપ્ત કરે છે, અવિશુદ્ધને ગુણશ્રેણિ વધતી નથી, તેટલી જ રહે છે. Iકપ ટીકા -
प्रकटितानि प्रकाशीकृतानि सर्वशल्यानि मूलोत्तरगुणापराधलक्षणानि येन स तथाविधः, गुरुपादमूले आचार्यचरणान्तिके लभन्ते प्राप्नोति अशुभपरिणामानष्टमपि किं ? साधुपदं यतिस्थानं श्रमणत्वमित्यर्थः । व्यतिरेकमाह-अविशुद्धस्यानालोचिताऽतिचारतया कलुषितचित्तस्य न वर्धते गुणश्रेणिर्ज्ञानादिगुणपद्धतिः, शेषमनुष्ठानं सम्पूर्णमनुतिष्ठतोऽपि सशल्यतया न वृद्धिं याति । किं तर्हि ? तावती तावत्प्रमाणा यावत्यपराधकाले स्थिता तावती एव तिष्ठति, शेषानुष्ठानविकलस्य પુનરાવાતિ દ્વારા ટીકાર્ય :
પ્રતિનિ .... વચેતિ | પ્રકટિત=પ્રકાશ કરાયેલાં છે સર્વ શલ્યોઃમૂલ-ઉત્તરગુણ રૂપ સર્વ શલ્યો જેમના વડે તે તેવા પ્રકારનો છે, ગુરુપાદમૂલમાં=આચાર્યના ચરણ પાસે, પ્રકાશ કરાયેલા સર્વ શલ્યવાળા મહાત્મા પ્રાપ્ત કરે છે, શું પ્રાપ્ત કરે છે ? અશુભ પરિણામથી નાશ પામેલું પણ