________________
૪૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૬
ગાથા :
नियगमइविगप्पियचिंतिएण सच्छंदबुद्धिरइएण ।
कत्तो पारत्तहियं, कीरइ गुरुअणुवएसेणं ।।६।। ગાથાર્થ :નિજકમતિથી વિકલ્પિત ચિંતિત, સ્વછંદ બુદ્ધિથી રચિત એવા, ગુરુથી અનુપદેશ્ય શિષ્ય વડે ક્યાંથી પત્ર હિત કરાય? અર્થાત્ કરાતું નથી. ll૨૬IL ટીકા :
निजकमतिविकल्पितचिन्तितेनेति, विकल्पितं स्थूलालोचनं, चिन्तितं सूक्ष्मालोचनम् । ततश्च गुरूपदेशाभावानिजकमत्याऽऽत्मीयबुद्ध्या विकल्पितचिन्तिते यस्य स तथा तेन, अत एव स्वच्छन्दबुद्धिरचितेन स्वतन्त्रमतिचेष्टितेनेत्यर्थः कुतः परत्र हितं क्रियते ? न कुतश्चिदुपायाभावात् । केनेत्याह-उपदेशमर्हतीत्युपदेश्यः, ततोऽन्योऽनुपदेश्यः, गुरोरनुपदेश्यो गुर्वनुपदेश्यः, तेन गुरुकर्मणा શિષ્યતિ શેષ: શારદા ટીકાર્ચ -
નિગમતિ . શેષઃ કિજકમતિ વિકલ્પિત ચિંતનવાળાથી એ કથનમાં વિકલ્પિત સ્કૂલ આલોચન છે, ચિંતવન સૂક્ષ્મ આલોચન છે અને ત્યાર પછી ગુરુના ઉપદેશના અભાવથી પોતાની મતિ દ્વારા=આત્મીય બુદ્ધિ દ્વારા, વિકલ્પિત અને ચિંતિત છે જે તે તેવો છે=નિજમતિ વિકલ્પિત અને ચિંતિત ધર્મવાળો છે, તેના વડે, આથી જ=તિજમતિથી વિકલ્પિત ચિંતિત કરનારો છે આથી જ, સ્વછંદ બુદ્ધિ રચિતવાળો છે સ્વતંત્ર મતિ ચેષ્ટિતવાળો છે, તેના વડે કઈ રીતે પરત્ર હિત કરાય ?=કોઈ રીતે પત્ર હિત કરાય નહિ; કેમ કે ઉપાયનો અભાવ છે, કયા કારણથી ઉપાયનો અભાવ છે ? એથી કહે છે – ઉપદેશને યોગ્ય તે ઉપદેશ્ય છે, તેનાથી અન્ય અનુપદેશ્ય છે, ગુરુથી અનુપદેશ્ય ગુરુ અનુપદેશ્ય તેનાથી, ગુરુ કર્મવાળા શિષ્યથી કઈ રીતે પરત્ર હિત કરાય ? અર્થાત્ પરલોક હિત થાય નહિ. In૨૬ાાં ભાવાર્થ :
જેઓ પરમગુરુના વચનનું અવલંબન લઈને ગુણવાન ગુરુ જે કહે તે પ્રમાણે કરવા માટે તત્પર નથી, પરંતુ પોતાની મતિ અનુસાર શાસ્ત્રવચનોને સ્થૂલથી આલોચન કરે છે અને સ્કૂલથી આલોચન કર્યા પછી પોતાના આલોચનને સમ્યમ્ યોજન કરવા માટે સૂક્ષ્મ ચિંતન કરે છે, ત્યારપછી સ્વચ્છંદ મતિથી એ પ્રકારની ચેષ્ટા કરે છે, પરંતુ સર્વજ્ઞના વચનના પરમાર્થનો નિર્ણય કરીને ચેષ્ટા કરતા નથી, તે પરલોકનું હિત ક્યાંથી કરી શકે ? વળી તેવી પ્રવૃત્તિ કરનારા પણ ગુરુના ઉપદેશથી નિવર્તન પામે તેવા હોય