________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૩૮ ||
T
मो
મ
મ
T
पमाणपमायं 'ति गयं, "संकिए गणणोवगं "ति भण्णइ, अत्राह संकियगणणं करि पमाई' शङ्किते सति गणनां करोति यः प्रमादी भवति, एवमियमित्थम्भूता प्रत्युपेक्षणा न कर्त्तव्येति स्थितं ।
ચન્દ્ર. : હવે અને વધુળળ શબ્દનો અર્થ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૫ : ગાથાર્થ : ત્રણથી વધારે વાર ધુણાવે, અથવા ઘણા વસ્ત્રો લઈ એક સાથે ધુનન કરે. પ્રમાદી સાધુ ખોટક અને પ્રમાર્જનમાં શંકિત થાય, તો ગણન કરે.
ટીકાર્થ : “ત્રણ પુરિમો કરતા વધારે કરે તો એ દોષ” આ જે વાત કરી, તે એક વસ્ત્રની અપેક્ષાએ સમજવી. બીજો મ અર્થ આ પણ થાય કે ઘણા વસ્ત્રો ગ્રહણ કરી એકસાથે પ્રસ્ફોટન કરે, ખંખેરે. (ચારપલ્લાનું એક સાથે પ્રતિલેખન કરે.) અનેધુનન નો અર્થ કહેવાઈ ગયો.
હવે પૂર્વે જે ાફ પમાળે... કહેલું, તેનો અર્થ કરતા કહે છે કે નવ ખોટકો અને નવ પ્રમાર્જનોમાં પ્રમાદ કરે. (મુહપત્તિને જ્યારે ખંખેરીએ, ત્યારે તે પુરિમ કહેવાય. પછી હાથ ઉપર અંદરની બાજુ મુહપત્તિ લઈ જવાની જે ક્રિયા કરીએ છીએ, એ અક્બોડા કહેવાય. એ જ ખોટક કહેવાય. આ કુલ નવ થાય. અને કોણીથી હથેળી બાજુ જ્યારે મુહપત્તિથી હાથને પુંજીએ એ પ્રમાર્જન કહેવાય. એ કુલ નવ થાય.)
ારૂ પમાળે નો અર્થ કહેવાઈ ગયો. હવે આગળ જે સંપ્િ... કહેલું એનો અર્થ કરે છે કે જે પ્રમાદી હોય તેને
| j
भ
1132 11