________________
વાય પણ અખંડ અને વાકષા પણ અખંડ
नरसिंहाकारः । जात्यन्तरं हि नरसिंहो नाम । तत्र न नरार्थः, नापि सिंहार्थः । एवं पदार्थेभ्योऽन्य एव वाक्यार्थ: पानकादिवत् । यथा पानकं शर्करानागकेशरमरिचादिभ्योऽर्थान्तरमेव यथा च सिन्दूरहरिताललाक्षादिभ्योऽर्थान्तरमेव चित्रम् , यथा वा षड् जर्षभगान्धारधैवतादिभ्योऽर्थान्तरमेव ग्रामरागः तथा पदेभ्यो वाक्यं पदार्थेभ्यो वाक्यार्थः ।
24. A२ वाचायशान मेवा ॥२ पायभाया उत्पन्न वाने योय छे. વૃદ્ધના વ્યવહાર દ્વારા જ ભાષા શીખનારને શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. વૃદ્ધોના વ્યવહારમાં કેવળ પદને પ્રયોગ દેખાતો નથી જ, કારણ કે કેવળ પદ વ્યવહારનું અંગ ( =કારણું) નથી. [અર્થાત્ વૃદ્ધો કેવળ પદથી વ્યવહાર કરતા નથી પરંતુ વાકયથી વ્યવહાર કરે છે. ] વાકય વ્યવહારમાં પ્રજાવાને ગ્ય છે, એટલે વાકયની બાબતમાં જ ભાષા શીખનારને જ્ઞાન થાય છે. તેમાંથી જ તેને અર્થનું જ્ઞાન થાય છે. અવયવરૂપ પદની પ્રતીતિ તો ભ્રમમાત્ર છે. નરસિંહાકારની જેમ વાક્યને અર્થ પણ એક જ છે. નરસિંહ એ કોઈ સ્વતંત્ર ત્રીજી જ જાતિ છે. ત્યાં નરરૂપ અથ પણ નથી કે સિંહરૂપ અર્થ પણ નથી. તેવી જ રીતે, પાનક વગેરેની જેમ વાક્ષાર્થ પદાર્થોથી જુદે છે. જેમ પાનક (પણું) સાકર, નાગકેસર, મરી વગેરેથી જુદું છે, જેમ ચિત્ર સિંદૂર, હળદર, લાખ વગેરેથી જુદું છે, જેમ ગ્રામરાગ પૂજ, ઋષભ, ગાંધાર, પૈવત વગેરેથી જુદ છે તેમ વાક્ય પદેથી જુદુ છે અને વાકયા પદાર્થોપી દે છે.
25. कषं तर्हि तदंशावगम इति चेत् , कल्पनामात्रं तत् , नासौ परमार्थः । तच्छदामुगमे तदर्थानुगमदर्शनात् पारमार्थिकत्वं भागानामिति चेत् , न, कूपसूपयूपानामेकाक्षरानुगमेऽप्यर्थानुगमाभावात् । न च केवलानुगममात्रेण तत्कारणभावो वक्तुं शक्यः, रेणुपट लानुगामितया करितुरगादिवत् पिपीलिकापतेरपि दृश्यमानायास्तकारणत्वप्रसङ्गात् । तस्मात् प्रकृतिप्रत्ययांशवदसत्पदार्थपरिकल्पनं वाक्यार्थावगमोपायतयाऽऽश्रीयते, न त्वर्थस्तदीयः तत्राश्वकर्णादिवदुपलभ्यते । असत्यमपि सत्योपायतां प्रतिपद्यमानं दृश्यते । अलीकाहिदंशादयः सत्यमरणकारणं भवन्ति । लिप्यक्षराणि चासत्यान्येव सत्यार्थप्रतिपत्तिमादधति । स्वरूपसत्यानि तानीति चेत् , न, रेखारूपतया तेषामर्थाप्रतिपादकत्वात् , गकारोऽयमिति एवं गृह्यमाणा रेखा अर्थप्रत्ययहेतवः, ता: येन रूपेण सत्यास्तेन नार्थप्रतिपादिकाः, येन चार्थ प्रतिपादिकास्तेन न सत्या इति ।
25. शा.२-त। पछी वाचना अशानु (अवयवानु) ज्ञान हैम थाय छ ? સ્ફોટવાદી –તેના અંશે તે કેવળ કલ્પના છે, પરમાર્થ નથી. કાકાર -- [ જુદા જુદા વાક્યોમાં ] તે એક શબ્દ આવતું હોય તે તેની પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org