________________
વર્ગોનું પ્રત્યક્ષ ઔપાધિક છે, સ્ફોટનું વાસ્તવિક છે
21. શંકાકાર- ચેરના જેવું અપૂર્વ આચરણ અહીં કેમ છે? વર્ષે પ્રત્યક્ષ રીતે જ્ઞાત થતા હોવા છતાં કમનસીબ તેઓ પ્રત્યક્ષ નથી જ્યારે સ્ફોટ પ્રત્યક્ષ રીતે દેખાતે ન હોવા છતાં નસીબવાળે તે પ્રત્યક્ષ છે.
ફેટવાદી–અમે કહેતા નથી કે વણે પ્રત્યક્ષ નથી. [ અમે એમ કહીએ છીએ કે વર્ણો અસત હોવા છતાં ઉપાધિને કારણે દેખાય છે—જેમ મુખની દીર્ધતા શ્યામ અસત હોવા છતાં, તલવાર, મણિ આદિ ઉપાધિને કારણે દેખાય છે તેમ પરંતુ શબ્દસ્ફોટ તે એક નિરવયવ પ્રતીત થાય છે. પદ’ ‘વાય’ એમ એક આકારવાળી પ્રતીતિ થાય છે તે પ્રતીતિમાં ભિન્ન વર્ગો વિષય બનતા સ્થી, કારણ કે સામાન્યના જ્ઞાનમાં વ્યકિત વિષય બનતી નથી કે અવયવીના જ્ઞાનમાં અવયવ વિષય બનતો નથી. જેમ સેના, વન વગેરેને જ્ઞાને અયથાર્થ છે તેમ પદજ્ઞાન અને વાક્યજ્ઞાન અયથાર્થ નથી, કારણ કે તેમના બાધકજ્ઞાનને અભાવ છે.
22. एकार्थप्रत्ययवत्त्वोपाधिकृतेयमेकाकारा बुद्धिरिति चेत् , एकार्थप्रतीतिरिदानी कुतस्त्या ? पदवाक्यप्रतीतिपूर्विका हि पदार्थवाक्यार्थप्रतीतिः, पदार्थवाक्यार्थप्रतीत्याख्यकार्य क्याच्च पदवाक्यबुद्धिरेकाकारेति दुरुत्तरमितरेतराश्रयत्वम् । औपाधिकत्वं च सामान्यावयविबुद्धेरपि सुवचम् । बाधसन्देहरहितप्रतीतिदाढर्यात् तत्र परिहार इति चेत् , तदितरत्रापि समानम् । तस्मात् पदबुद्धेः पदस्फोटो वाक्यबुद्धेश्च वाक्यस्फोटो विषय इति प्रत्यक्ष एव स्फोटः । तत्र पदस्फोटात् पदार्थप्रतिपत्तिः, वाक्यस्फोटाच्च वाक्यार्थप्रतिपत्तिः ।..
22પદમાં કે વાક્યમાં એકાકારવાળી બુદ્ધિ પદ કે વાક્યની એકાથજ્ઞાનોત્પાદકત્વરૂપ ઉપાધિને લીધે થાય છે એમ જે તમે કહેશે તે અમે પૂછીશ કે એકાÁજ્ઞાન થયું કયાંથી ? પદજ્ઞાન કે વાક્યજ્ઞાનપૂર્વક પદાર્થ જ્ઞાન કે વાકયાથજ્ઞાન થાય છે, અને પદાથજ્ઞાન કે વકથાથજ્ઞાન નામના એક કાર્યને આધારે પદમાં કે વાક્યમાં એક આકારવાળી બુદ્ધિ થાય છેઆ રીતને ઇતરેતરાશ્રયદેષ દુરુત્તર છે. વળી, સામાન્યનું જ્ઞાન અને અવયવીનું જ્ઞાન પણ
પાધિક છે એમ કહેવું સરળ બનશે. [ દાહરૂપ એક ક્રિયા બધી અગ્નિવ્યક્તિઓ કરતી હોવાથી અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે, આમ દાહની એક ક્રિયા કરવારૂપ ઉપાધિને લીધે અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે એમ કહેવું સરળ બનશે. તેવી જ રીતે બધા તંતુઓ સાથે મળી આચ્છાદનરૂપ એક ક્રિયા કરતા હોવાથી એક પટ અવયવીનું જ્ઞાન થાય છે એમ કહેવું સહેલું બનશે.] જે તમે કહે કે બાધસંદેહ રહિત દઢ પ્રતીતિને કારણે ત્યાં સામાન્યના જ્ઞાન અને અવયવીને જ્ઞાનના પાધિપણાનો પરિહાર થાય છે તે અમારે કહેવું જોઈએ કે પદમાં કે વાક્યમાં થતી એક આકારવાળી બુદ્ધિની બાબતમાં પણ સમાનપણે આ જ કહેવાય. તેથી પદબુદ્ધિનો વિષય પદફેટ છે અને વાકબુદ્ધિને વિષય વાકથફેટ છે, એટલે ફેટ પ્રત્યક્ષ જ છે. ત્યાં પદસ્ફોટમાંથી પદાર્થનું જ્ઞાન થાય છે અને વાક્યફોટમાંથી વાક્યાયંનું જ્ઞાન થાય છે.
23. ગાદ–ાઢિ નિરવયવ: શ્લોટામાં શો મત, વાવયમ શબ્દ ઉવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org