________________
આ કાવ્યશાસ્ત્રમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવનારા સાહિત્યરસનું પાન કરવાને આતુર હેય તેઓ પણ આ શાસ્ત્રમાં સહદય પુરૂષાથી પીવાયેગ્ય સાહિત્ય રસને એકદમ હર્ષ સહિત પી શકે.
सन्त्यस्यां भुवि भूरयः पृथगभिप्रायाङ्किताः क्लेशदाः प्रायः संस्कृतवागभिज्ञ सुगमास्साहित्यवाचो विदाम् । शास्त्रेऽस्मिंस्तुम तं यथा न विदुषांपूर्वैर्मतभिन्नता सर्वैर्गम्यमरं प्रमोदजनके पूर्व तथा दर्शितम् ॥
આ પૃથ્વીમાં વિબુધ પુરૂષોએ રચેલા સાહિત્ય વિષયક શાસ્ત્રો ઘણા છે, પણ તેમાંના ઘણાખરા તે સંસ્કૃતના જ્ઞાનવાળા પુરૂષાથી સમજી શકાય તેવા છે. કારણ કે તેમાં દરેકના પરસ્પર જુદા જુદા મતે હેવાથી બીજાઓને તે કલેશ આપનારા છે, પણ આ શાસ્ત્ર તે હર્ષ આપનારું અને અપૂર્વ છે, તેમાં એ મત લીધો છે કે પ્રાચીન નેના મતથી વિરૂદ્ધ ન પડે અને સૈ કઈ જાણી શકે.
તે. વિદ્યાનુવર: | वांकानेर संस्कृत पाठशाला प्रधानाध्यापक
चतुर्भुजः शिवशंकरः शर्मा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com