________________
अंगुल विहत्थि रयणी, कुच्छी धणु गाउयं च सेढी य ।
पयरं लोगमलोगो, खेत्तपमाणस्स पविभागा ॥१२॥ Tથાર્થ : અંગુલ-વૈત-પત્નિ(હસ્ત) –કુક્ષિ-ધનુસ-ગાઉ-શ્રેણિ-પ્રતર-લોક અને અલોક એ સર્વ ક્ષેત્રપ્રમાણના (વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણના) વિભાગ-ભેદો છે. ||૨
ટીદાર્થ : અંગુલ-વેંત-રનિ(હસ્ત) -કુક્ષિ-ધનુસ- ગાઉ-શ્રેણિ-પ્રતર-લોક અને અલોક એ સર્વે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણના પ્રવિભાગ એટલે પ્રવિકલ્પ- ભેદ છે. એ ગાથાનો સંક્ષિપ્રાર્થ કહ્યો. ૯રા - ૩વતરણ : ઉપરની ગાથામાં કહેલા અંગુલ વિગેરે ક્ષેત્રપ્રમાણનો અર્થ વિસ્તારથી પ્રતિપાદન કરવાની (કહેવાની) ઇચ્છાએ સૂત્રકર્તા પોતે જ તે અંગુલ વિગેરે સ્વરૂપનું નિરૂપણ કરવા માટે આ ગાથા કહે છે :
तिविहं च अंगुलं पुण, उस्सेहंगुल पमाण आयं च ।
एकेक पुण तिविहं, सूइ पयरंगुल घणं च ॥९३॥
થાર્થ : વળી અંગુલ ત્રણ પ્રકારનું છે – ૧ ઉત્સધાંગુલ, ૨ પ્રમાણાંગુલ, ૩ આત્માંગુલ. વળી તે એકેક-પ્રત્યેક અંગુલ તે સૂચિ અંગુલ, પ્રતર અંગુલ અને ઘન અંગુલ એમ ત્રણ ત્રણ પ્રકારનું છે. ૯૩ll
ટાર્થ : ૩ રન ઈત્યાદિ ધાતુઓ ગતિ અર્થવાળા છે (એટલે તે ઘાતુઓનો “ગતિ' એવો અર્થ છે), અને જે જે ધાતુઓ ગતિ અર્થવાળા છે, તે તે ઘાતુઓ જ્ઞાન અર્થવાળા પણ હોય છે, તે કારણથી “જેના વડે પદાર્થો અન્ત = પ્રમાણથી જાણવામાં આવે તે જ્ઞાન પ્રસિદ્ધ જ છે. વળી તે અંગુલ તિવિરું = ત્રણ પ્રકારનું છે, તે આ પ્રમાણે – ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માંગુલ.
| ઉત્સધાંગુલ પ્રમાણાંગુલ અને આત્માંગુલ. II ત્યાં ઉત્સધ એટલે ‘અનંતા સુમપુરમUપોનાપાં સમુદ્ર કિસમ સે વાવહારિ પરમાણૂ (અનન્ત સૂક્ષ્મ પરમાણુ યુગલોના સમુદાયની સમિતિ (ભેગા થવા) રૂપ સમાગમ તે વડે તેનો એક વ્યાવહારિક પરમાણુ થાય-અર્થાત્ અનન્ત સૂક્ષ્મ પરમાણુ મળીને ૧ સ્થૂલ પરમાણુ થાય) ઇત્યાદિ (સિદ્ધાન્તમાં) કહેલા ક્રમ પ્રમાણે ૩છૂચ = વૃદ્ધિની પ્રાપ્તિ કે જે આગમમાં કહેલી છે, અથવા આ ગ્રંથમાં જ જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેવા પ્રકારના કહેલા સ્વરૂપવાળા ઉત્સવથી (વૃદ્ધિથી) ઉત્પન્ન થયેલું જે અંગુલ તે સત્સંધ ન કહેવાય (એ એક પ્રકારનો અર્થ થયો).
અથવા કોઇ એટલે નારક વિગેરે જીવોના શરીરની ઊંચાઈ. તે ઊંચાઈનું પ્રમાણ નિશ્ચિત કરનાર હોવાથી તે ઊંચાઈ (ઉત્સવ) સંબંધી જે ગત તે સત્સંધાતા કહેવાય (એ ઉત્સધાંગુલનો બીજો અર્થ કહ્યો).
તથા આ ચાલું વ્યાખ્યામાં – ગ્રંથમાં જ આગળ કહેવાશે તેવા પ્રકારે ચારસોગુણા અથવા
Jain Education International
For Private
www.jainelibrary.org
Nersonal Use Only