________________
થાર્થ: કીન્દ્રિયાદિ જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, અને છ માસ જેટલું છે. તથા મનુષ્યોનું અને તિર્યંચ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. ૨૦૮
ટીછાર્થ આ ગાથામાં “શ્રીન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષ છે' ઇત્યાદિ સંબંધ અનુક્રમે જોડવો. તથા ત્રીન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસ [ઓગણપચાસ દિવસ]નું છે. ચતુરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસનું છે. ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે.
વળી અહીં તિર્યંચગતિનું ભવાયુષ્યકાળ પ્રમાણ કહેવાનો પ્રસંગ [આ ગાથામાં હોવા છતાં [પૂર્વ ગાથાની વૃત્તિના પર્યન્ત આ ગાથાના અવતરણમાં પ્રતિપાદન કર્યા છતાં] પણ જે મનુષ્યના પણ ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રતિપાદન કર્યું તે એ બન્નેનું [ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યનું આયુષ્ય એક સરખું હોવાથી ગ્રંથના લાઘવ [સંક્ષેપ માટે છે, જેથી એ બાબતમાં આ તો અસંબદ્ધ ભાષણ કર્યું એવી શંકા ન કરવી. એ ૨૦૮મી ગાથાનો અર્થ સમાપ્ત. I૨૦૮|| - અવતરણ : પૂર્વ ગાથામાં તિર્યંચ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ કહ્યું તે તો સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિયોનું આયુષ્ય કહ્યું. પરન્તુ તિર્યંચ પંચેન્દ્રિય એ તો વિશેષથી વિચારતાં સમૂર્છાિમ જલચર આદિ ભેદથી ઘણા પ્રકારના ભેદવાળા છે, તેમાંથી આ ગાથામાં પ્રથમ સમૂર્ણિમ જલચરો, સ્થલચરો અને ખેચરોનું ઉત્કૃષ્પ આયુષ્ય કહે છે :
जलथलखहसम्मुच्छिम - पनत्तुक्कोसपुव्वकोडीउ ।
वासाणं चुलसीई, बिसत्तरी चेव य सहस्सा ॥२०९॥ માથાર્થ સમૂર્છાિમ પર્યાપ્તા જલચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ છે. સમૂર્ણિમા પર્યાપ્ત સ્થલચરનું [ચતુષ્પદનું આયુષ્ય ૮૪૦૦૦ વર્ષનું છે, અને સમૂર્ણિમ પર્યાપ્ત નેચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નિશ્ચય ૭૨૦૦૦ વર્ષનું છે. ૨૦૯
ટીશર્થ: આ ગાથામાં પણ અર્થ કરતી વખતે ન= જલચર ઈત્યાદિ ત્રણ પદોનો સંબંધ અનુક્રમે પુāછોડી = પૂર્વક્રોડ ઈત્યાદિ ત્રણ સંખ્યાપદો સાથે જોડવો. જેથી અર્થ આ પ્રમાણે – પર્યાપ્ત સમૂર્છાિમ જલચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષનું છે, પર્યાપ્ત સમૂર્છાિમ સ્થલચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોર્યાસી હજાર વર્ષ [૮૪000 વર્ષ) છે, અને પર્યાપ્ત સમૂર્છાિમ ખેચરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ન્હોતેર હજાર વર્ષ [૭૨૦૦૦ વર્ષનું છે. એ ૨૦૯મી ગાથાનો અર્થ સમાપ્ત. |૨૦૯તી.
અવતરણ : પૂર્વ ગાથામાં સામૂર્છાિમ જલચરાદિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે આ ગાથામાં ગર્ભજ પર્યાપ્ત જલચરાદિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય છે :
तेसिं तु गत्भयाणं, उक्कोसं होइ पुय्यकोडीउ ।।
तिण्णि य पल्ला भणिया, पल्लस्स असंखभागो उ ॥२१०॥ ૧. અહીં અનુક્રમ તે વાસ પદનો વાસfor સાથે, પન્ન પદનો રિવાની સાથે, અને છવિનો માસ સાથે સંબંધ જોડવો.
Jain Education International
For Privat30 Rersonal Use Only
www.jainelibrary.org