Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 494
________________ અજ્ઞાનરૂપ મહાઅંધકારથી લોપાઈ ગઈ છે મર્યાદા જેની એવા અને પ્રાચીન મુનિઓએ આચરેલા માર્ગને વિવેકરૂપી પર્વતને મસ્તકે (ઉદયાચલ ઉપર) ઉગતા સૂર્યની માફક જેણે સમ્યગૃજ્ઞાનરૂપી કિરણો વડે પ્રકાશિત કર્યો, તે શ્રીમવેવસૂરિ એવા નામથી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. ll૧૦ના તેમના શિષ્યલવ સરખા (શિષ્યોમાં લેશ - અલ્પ શિષ્ય સરખા) એવા શ્રી હેમવન્દ્રસૂરિ એ (પંડિતજનોને) ગહણીય અર્થવાળી તો પણ શિષ્યજનોના સંતોષ માટે આ પ્રકૃત (જ હમણાં કહેવાઈ તે અથવા ચાલુ જીવસમાસ ગ્રંથની) વૃત્તિ રચી છે. ૧૧ આ ગ્રંથમાં પ્રત્યેક અક્ષરની ગણતરી પ્રમાણે સર્વ ગ્રંથસમૂહ છ હજાર છસો અધિક સત્તાવીસ શ્લોક પ્રમાણનો છે. તે અંકથી ૬૬ ૨૭ શ્લોક પ્રમાણ છે. इतिश्री हर्षपुरीय मलधारश्रीमद्हेमचन्द्रसूरिविरचिता श्रीजीवसमासवृत्तिः तस्याः गूर्जरभाषार्थः समाप्तः ॥ તોના નામ the Internet કાકાસાકાર કરી ૧, એ વચન સ્વલઘુતા દર્શક છે. ૨. મહાન પંડિતોને અનાદરણીય, તો પણ શિષ્યજનને આદરણીય ઈતિ ભાવદર્શક. ૪૭૩ Jain Education International For Private & Personal Use Only સજાવવાનો પ્રારા ગામના લાગા, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496