________________
સંબંધમાં બીજી શંકાઓ આ પ્રમાણે –)
: પહેલા છાસઠ સાગરોપમ કાળની વ્યાખ્યામાં સાતમી પૃથ્વીમાં વિર્ભાગજ્ઞાની નારકને બન્ને વખતે મરણના નજીક કાળમાં સમ્યકત્વપ્રાપ્તિ કહેવાનું કારણ શું? - ઉત્તર: વિર્ભાગજ્ઞાનની નિરન્તર સ્થિતિ (વિભંગનો સતતકાળ) એથી અધિક છે નહિ, અને તે પ્રમાણે જ પૂર્વે કહેવાઈ ગયું છે કે – વિમાના નહUUvi સમયે ઉશ્નોસે | તેરીસો સા* રોવમાડું ટેટૂUTIU પૂર્થકોઈ મહિયારું (વિભંગણાની જઘન્યથી ૧ સમય રહે, અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ અધિક તેત્રીસ (૩૩) સાગરોપમ સુધી વિર્ભાગજ્ઞાનીપણે રહે – એ વિભંગનો કાળ કહ્યો).
કરનઃ પુનઃ બીજો પ્રશ્ન એ છે કે – અવધિદર્શનની સ્થિતિના વક્તવ્ય પ્રસંગે વિર્ભાગજ્ઞાનીને મનુષ્યમાં તથા તિર્યંચમાં ઉત્પન્ન થતી વખતે અવિગ્રહગતિએ ઉત્પન્ન કરવાનું શું કારણ ? વિગ્રહગતિએ ઉત્પન્ન થવામાં શું વિરોધ આવે છે?
૩ત્તર: એ પ્રશ્ન સત્ય છે. અને તેનું સમાધાન એ છે કે – વિગ્રહગતિમાં અનાહારકપણાનો પ્રસંગ આવે છે, અને તિર્યંચમાં તથા મનુષ્યમાં વિર્ભાગજ્ઞાનીને અનાહારકપણાનો નિષેધ કરેલો છે. જે કારણથી કહ્યું છે કે – ‘વિમંના પર્વેઢિતિરિદ્વનોથી મપૂસા ય સાહાર નો નહીરIT. તે કારણથી વિર્ભાગજ્ઞાનીઓની એ પ્રમાણે વ્યાખ્યા કરી છે (એટલે અવિગ્રહગતિએ ઉત્પન્ન થતા કહ્યા છે).
વળી કેટલાક આચાર્યો તો એ પ્રમાણે કહે છે કે – સાતમી પૃથ્વીના નારકપણે ઉત્પન્ન થાય ઇત્યાદિ કલ્પનાઓ કરીને અવધિદર્શનની સ્થિતિકાળ કહેવાનું શું પ્રયોજન? સામાન્યથી જ એમ કહેવું જોઈએ કે – નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં પર્યટન કરતાં જીવને ૧. “વિર્ભાગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો તથા વિર્ભાગજ્ઞાની મનુષ્યો આહારક છે, પરન્તુ અનાહારક નથી.” (અહીં અનાહારકપણું ન હોવાથી અર્થપત્તિથી જ સિદ્ધ થાય છે કે વિર્ભાગજ્ઞાની દેવાદિક મનુષ્ય વા તિર્યંચમાં વિભંગ સહિત ઉત્પન્ન થાય તો અજુગતિએ જ ઉત્પન્ન થાય.
વળી અનાહા૨કપણામાં વિર્ભાગજ્ઞાનનો નિષેધ મનુષ્ય-તિર્યંચને છે એમ કહ્યું. પરન્ત શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં નારકપણે ઉત્પન્ન થતી વખતે પણ વિર્ભાગજ્ઞાનીને અનાહારકપણાનો નિષેધ સમજાય છે. તે પાઠ આ પ્રમાણે - ચંદ્ર कश्चिन् मिथ्यादृष्टिस्तिर्यक्पञ्चेन्द्रियो मनुष्यो वा पूर्वकोट्यायुः कतिपयवर्षातिक्रमे विभङ्गज्ञानी जायते, जातश्च सन्नप्रतिपतितविभङ्गज्ञान एवाविग्रहगत्या सप्तमनरकपृथिव्यां त्रयस्त्रिंशत्सागरोपमस्थितिको नैरयिको जायते तदा भवति ચમત્કૃષ્ટમાં' એ પાઠ વિર્ભાગજ્ઞાનના કાળના પ્રસંગનો છે. અવધિદર્શનના કાળના પ્રસંગમાં પણ એજ ભાવાર્થવાળો પાઠ છે તે આ પ્રમાણે – ‘ઇ વય્િ વિજ્ઞાન તિર્થક્વેન્દ્રિયો મનુષ્યો વીડyતતિવિર્જ્ઞાન gવાવિદત્યાધસ્તનતમારપૃથિવ્યાં ત્રયત્રિશતુસરોપમસ્થિતિનેંરયિકો નાત:' | ઇત્યાદિ.
પુનઃ આગળ જે પાઠ છે તે આ પ્રમાણે - “સર્વત્ર તિર્યક્ષFઘમાંડવિહેણ તે, વિદે વિજય તિર્યક્ષ मनुष्येषु च निषेधात्, यद्वक्ष्यति - विभंगनाणी पंचिंदियतिरिक्खजोणिया मणूसा आहारगा नो अणाहारगा'। એ પ્રમાણે ત્રણે પાઠ વિચારીને તત્ત્વ શું છે ? તે શ્રી બહુશ્રુત પાસેથી સમજવું. વિશેષતામાં તિર્યંચ - મનુષ્યને તો અનાહારકપણામાં વિલંગની નિષેધ નિર્ણયવાળો જ છે. વળી અહીં અવધિજ્ઞાનનો અનાહારકપણામાં અથવા વિગ્રહગતિમાં નિષેધ નથી. તેમજ દેવ-નારકમાં વિર્ભાગજ્ઞાનનો પણ વિગ્રહગતિમાં વા અનાહારકપણામાં નિષેધ પ્રાયઃ નથી, કેવળ ઉપર લખેલો નારકનો પાઠ વિચારતાં નારકોને પણ વિગ્રહગતિમાં વિભંગનો નિષેધ કદાચ સમજી શકાય છે. એ વાતની હવે વિશેષ ચર્ચાથી સર્યું.
Jain Education International
For Private
3
1sonal Use Only
www.jainelibrary.org