________________
૫૨૦૫૫ રૂતિ વૈમાનિ વેવલોવ્હેવુ નથન્યા સ્થિતિઃ॥
અવતરળ: પૂર્વ ગાથામાં વૈમાનિક દેવોની જઘન્ય સ્થિતિ કહી. હવે આ ગાથામાં વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય છેઃ
दो साहि सत्त साही, दस चउदस सत्तरेव अट्ठारा । एक्काहिया य एत्तो, सक्काइसु सागरुवमाणा || २०६ ||
ગર્થ: શક્ર આદિ [ સૌધર્મ આદિ ] દેવલોકમાં બે, બેથી અધિક, સાત, સાતથી અધિક, દશ, ચૌદ, સત્તર, અઢાર, અને અહીંથી આગળ એકેક અધિક એટલા સાગરોપમો પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. ૨૦૬॥
ટીાર્થ: સાર એટલે મહાનપણાની સમાનતા હોવાથી સમુદ્ર, તેની સાથે વમળા ઉપમા છે જે કાળભેદોની તે સરોપમાન એટલે કાળના ભેદવશેષ, અર્થાત્ સાગરોપમાન એટલે પૂર્વે` વર્ણવેલા સ્વરૂપવાળા સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ જાણવા. તે પૂર્વવત્ સાસુ શક્રાદિ દેવલોકમાં એટલે સૌધર્માદિ દેવલોકમાં અનુક્રમે વો બે આદિ સાગરોપમ જેટલી [અર્થાત્ બે સાગરોપમ, સાત સાગરોપમ ઇત્યાદિ ] સ્થિતિ ઉત્કૃષ્ટ છે. અહીં ગાથામાં ‘ઉત્કૃષ્ટ સ્થિતિ’ એ પદ જો કે કહ્યું નથી, તો પણ ચાલુ અધિકારના સંબંધે સામર્થ્યથી પ્રાપ્ત થાય છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્રમ આ પ્રમાણે -
સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ, અને ફેશન દેવલોકમાં સાહિ એટલે તે જ બે સાગરોપમ સાધિક જાણવા. [ અર્થાત્ ઈશાન દેવલોકમાં બે સાગરોપમથી કંઈક અધિક સ્થિતિ છે. ] સનત્નુંમાર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ છે, અને મહેન્દ્ર દેવલોકમાં એજ સાત સાગરોપમ સાદી સાધિક જાણવા [ અર્થાત્ માહેન્દ્રકલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમથી કંઈક અધિક છે]. તથા વ્રહ્મ દેવલોકમાં ૧૦ સાગરોપમ, તાંત દેવલોકમાં ૧૪ સાગરોપમ, મહાશુ દેવલોકમાં ૧૭ સાગરોપમ, અને સહસ્ત્રાર દેવલોકમાં ૧૮ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
=
છાહિયાય પત્તો - અહીંથી આગળ પ્રત્યેક સ્વર્ગમાં એકેક સાગરોપમ અધિક સ્થિતિ કહેવી. તે અનુક્રમે આ પ્રમાણે નત કલ્પમાં ૧૯ સાગરોપમ, પ્રાત કલ્પમાં ૨૦ સાગરોપમ, સરળ સ્વર્ગમાં ૨૧ સાગરોપમ, અને સદ્યુત સ્વર્ગમાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ પ્રમાણે નવ પ્રૈવેયક વિમાનોના નવ પ્રતોમાં પણ એકેક સાગરોપમ વધારવો, જેથી યાવત્ નવમા ત્રૈવેયકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ સાગરોપમ આવે. વળી અહીં ધાદિયા ય પુત્તો એ પ્રમાણે સામાન્યથી કહેવા છતાં પણ ‘વ્યાવ્યાનતો વિશેષપ્રતિપત્તિઃ જે વિશેષ વાત મૂળસૂત્રમાં ન કહી તે વાત પણ વ્યાખ્યાથી-ટીકા વગેરેથી જાણવી,' એ ન્યાયથી નવમા ત્રૈવેયક સુધી જ ૧. પૂર્વે એટલે આ ગ્રંથની જ ૧૨૬મી ગાથામાં અદ્ધા સાગરોપમનું સ્વરૂપ કહ્યું છે.
Jain Education International
૩૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org