________________
તથા ૫ - કૃષ્ણલેશ્યા અને નીલલેશ્યા વિગેરે છ વેશ્યાઓની દરેકની સ્થિતિ પણ તિર્યંચ-મનુષ્યોમાં દ્રવ્યલેશ્યા તથા ભાવલેશ્યા એ ઉભયની અપેક્ષાએ જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તપ્રમાણ છે. અને દેવ તથા નારકમાં તો કેવળ ભાવલેશ્યાની સ્થિતિ કેટલી? તે કહેવાય છે. - સુરનારનું ય ઇત્યાદિ – દેવોમાં છએ દ્રવ્યલેશ્યાઓમાંથી જે જ્યાં સંભવતી હોય તે અને કૃષ્ણાદિ ત્રણ અશુભ લેગ્યામાંની જે વેશ્યા જે નારકને સંભવે છે, તે દેવનું અથવા નારકનું પોતાનું જેટલું આયુષ્ય કહેલું છે, તેટલા પ્રમાણની જ તે વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે - ત્યાં સાતમી પૃથ્વીના નારકોને શ્રધ્ધાનેશ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ (તેત્રીસ) સાગરોપમ હોય છે. નીત્તેિશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમી પૃથ્વીના પહેલા પ્રતરમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક દશ સાગરોપમ જેટલી પ્રાપ્ત થાય છે. છાપોતોડ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજી પૃથ્વીના પહેલા પ્રતરમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક ત્રણ સાગરોપમ જેટલી પ્રાપ્ત થાય છે. તૈનસોયાની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવલોકમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક બે સાગરોપમ જેટલી પ્રાપ્ત થાય છે. પાળેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમ જેટલી છે, અને શુર્વજોની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમ જેટલી છે.
અહીં કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા તથા કાપોતલેશ્યા એ ત્રણ લેશ્યાઓ ભવનપતિ તથા વ્યત્તર દેવોમાં પણ સંભવે છે. પરન્તુ અહીં ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ કરવા માટે નારકોમાં કહી છે (પરનું ભવનપતિ, વ્યત્તરની સ્થિતિ નારકોની અપેક્ષાએ અલ્પ હોવાથી એ ત્રણ વેશ્યાઓ ભવનપતિ – વ્યત્તરોમાં અહીં વિચારી નથી). એ પ્રમાણે ૨૩૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. /૨૩૧ રૂતિ યોગોપચો - પાયે - નેશ્યાનાં ૩9તર: મવસ્થિતિવશાત્ત: ||
વિતરUT: એ પ્રમાણે નવ અનુયોગદ્વારમાં પાંચમા કાળદ્વારને વિષે ગુણવિભાગકાળ – પ્રમાણના પ્રસંગમાં વેદ આદિ ગુણોનો અવસ્થિતિકાળ કહીને હવે આ ગાથામાં મતિજ્ઞાનાદિ જીવના ગુણોનું કાળપ્રમાણ કહેવાય છે :
छावट्टि उयहिनामा, साहिया मइसुओहिनाणाणं । ऊणा य पुब्बकोडी, मण समइय छेय परिहारे ॥२३२।।
થાર્થ: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાનનો અવસ્થિત કાળ કંઈક અધિક છાસઠ સાગરોપમ જેટલો છે, તથા મન:પર્યવજ્ઞાન, સામાયિક ચારિત્ર અને પરિહારવિશુદ્ધિ ચારિત્રા એ ત્રણનો કાળ દેશોન પૂર્વક્રોડ વર્ષનો છે. ૨૩૨
ટીર્થિ: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન નિરન્તરપણે ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ સુધી વર્તતાં હોય છે. તેની ભાવના આ પ્રમાણેતો એકલઉદયપણું એ બે કઈ રીતે હેતુભૂત હોય? એક સમયની સ્થિતિમાં અન્ય કષાયોનો પ્રદેશોદય કંઈ પણ બાધક સંભવતો નથી. કારણ કે એક સમયની સ્થિતિ તો વિપાકોદયની અપેક્ષાએ ગણવાની છે. તો ક્રોધના એક સમયના વિપાકોદય વખતે માનાદિકનો પ્રદેશોદય હોય તો પણ શું હરકત છે ? હરકત ત્યારે જ કે ક્રોધના વિપાકોદય સાથે માનાદિકનો પણ વિપાકોદય હોય, પરન્તુ તેમ તો છે નહિ. માટે અહીં તો શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં એક સમયસ્થિતિ ન હોવાનો જે હેતુ ઉપર દર્શાવાયો છે, તે હેતુ વિશેષ સરળ અને સહેજે સમજાય તેવો છે.
Jain Education International
For Private 242sonal Use Only
www.jainelibrary.org