________________
समयं, उक्कोसेणं अणंतं कालं अणंताओ ओसप्पिणिउस्सप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोगा, असंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो' ।।
અહીં ઉપશમશ્રેણિમાં ત્રણ વેદને ઉપશમાવીને શ્રેણિથી પડેલો જીવ એક જ સમય નપુંસકવેદનો અનુભવ કરીને મરણ પામી દેવમાં ઉત્પન્ન થાય (તો દેવમાં પુરુષવેદ પ્રાપ્ત થવાથી) તેને જઘન્યથી ૧ સમય પ્રાપ્ત થાય છે. અને ઉત્કૃષ્ટ કાળ તો વનસ્પતિ વિગેરેમાં નિરન્તર નપુંસકવેદનો અનુભવ કરતા જીવને જાણવો.
એ પ્રમાણે સંજ્ઞિTUાં પણ પુરુષવેદની પેઠે જઘન્યથી અનુર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકૃત્વ સાગરોપમ સુધી પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ સંશિપણાનો અભાવ થાય છે. (એટલે તે જીવ સંજ્ઞિપણું છોડીને અવશ્ય અસંશિપણે જ ઉત્પન્ન થાય છે). તથા સંજ્ઞિપUT પણ જઘન્યથી એ પ્રમાણે જ અંતર્મુહૂર્ત સુધીનું છે, અને ઉત્કૃષ્ટથી તો નપુંસકવેદની પેઠે પોતાની મેળે જ જાણી લેવું. (એટલે અસંશિપણું જીવને અનન્ત ઉત્સર્પિણી - અવસર્પિણી સુધી નિરન્તર પ્રાપ્ત થાય છે, કારણ કે જે વનસ્પતિનો સ્થિતિકાળ તે જ અસંક્ષિપણાની સ્થિતિકાળ જાણવો. વનસ્પતિ પોતે અસંજ્ઞી જ છે માટે). એ રીતે ૨૩૦મી ગાથાનો અર્થ સમાપ્ત. //ર૩૦મી તિ वेदत्रये स्थितिकालः ।।
વત ૨UT: હવે આ ગાથામાં યોગના ઉપયોગ આદિ જીવગુણોના કાળનું પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે :
अंतमुहुत्तं तु परा, जोगुवओगा कसाय लेसा य ।
सुरनारएसु य पुणो, भवट्ठिई होइ लेसाणं ॥२३१॥
થાર્થ: યોગોપયોગની પરા-ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, તેમજ કષાયોની અને લેશ્યાઓની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પરન્તુ વિશેષ એ કે – દેવ તથા નારકોમાં લેશ્યાઓની સ્થિતિ ભવસ્થિતિ જેટલી (અર્થાત્ તે વેશ્યાવાળા દેવ વા નારકનું જેટલું આયુષ્ય તેટલી તે વેશ્યાની પણ સ્થિતિ) છે. તે ૨૩૧||
ટાર્થ યોગ તે કાયા, વચન અને મનરૂપ જાણવા. તેઓના ઉપયોગ એટલે તે યોગ સંબંધી જ્ઞાનોપયોગ તે યો યો કહેવાય. તે યોગોપયોગની પર = ઉત્કૃષ્ટ સ્થિતિ, અહીં ગાથામાં નોવો II એ પદ ષષ્ઠી વિભક્તિના સંબંધવાળું ગણવું. એમાં વિભક્તિનો અભાવ છે તો પણ ષષ્ઠીના બહુવચન તરીકે ગણતાં તે “યોગોપયોગોની પરા = ઉત્કૃષ્ટ સ્થિતિ' (એ વાક્ય થાય) દરેકની આ પ્રમાણે છે. કેટલી છે? તે કહે છે – સંતમુહુd = અત્તમુહૂર્ત પ્રમાણ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – અહીં જીવ જ્યારે કાયા વડે દોડવું, વળગવું, ચપેટા ભરવી, (ચુંટી ખણવી, લપડાક મારવી), અંગ મરોડવું, અંગ વાળવું, ચોળવું ઇત્યાદિ વ્યાપાર ઉપયોગવાળો થયો છતો કરે છે. તે વખતે કાયયોગની મુખ્યતાએ વ્યાપારવાળો હોવાથી અથવા ૨. નપુંસકવેદી જીવ હે ભગવન! નપુંસકવેદપણે કાળથી કેટલા દીર્ઘ કાળ સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટથી અનન્તકાળ સુધી, તેમાં પણ કાળથી વિચારીએ તો અનન્ત અવસર્પિણી ઉત્સર્પિણી સુધી અને ક્ષેત્રથી વિચારીએ તો અનન્ત લોકાકાશપ્રમાણ, અથવા અસંખ્યાતા પુદ્ગલપરાવર્તપ્રમાણ, વળી તે અસંખ્યાત પુગલપરાવર્ત તે આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય તેટલા અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત જાણવા. (એ નપુંસકવેદનો સતતકાળ કહ્યો).
Jain Education International
For Private 3 Csonal Use Only
www.jainelibrary.org