________________
ખં મંતે ! નીસે રવાન્વમાણ પુદ્રવીણ અને ગોરાના વત્તાયા સંમેયંતિ ?’ એમાં બલાહક એટલે મેઘ અને સંસેયંતિ એટલે સમૂછે છે (ઉત્પન્ન થાય છે ?). ઉત્તર : - ‘હંતા અસ્થિ । તું ભંતે ! વિં અસુરો વરેફ ? નો પરેડ્ ? તેવો પરેડ્ ?′ ઉત્તર : - ‘અસુરો વિ પરેડ્ નો વિ ટેવો વિ ’. અહીં દેવ તે વૈમાનિક દેવો જાણવા. ‘વં રોદ્ઘાળુ વિ પુવી, અહે, તદ્યાણ વિ નવરં અસુરો વિ પોફ તેવો વિ પરેફ નો નાનો પડ્ ' . કારણ કે નાગકુમાર દેવોને ત્રીજી પૃથ્વીથી નીચે જવા જેટલું સામર્થ્ય ન હોવાથી ત્યાં જઈ મેઘ વિકુર્વતા નથી. ‘હેટ્ટિાસુ ચડતુ પુવીસુ અહે ો તેવો વરેફ ' . કારણ કે અસુરકુમાર અને નાગકુમાર દેવોનું નીચે ચાર પૃથ્વીઓમાં જવાનું સામર્થ્ય નથી. એ પ્રમાણે આ ગ્રંથમાં (સૂત્રમાં) સાતમી પૃથ્વીની નીચેના સ્થાન સુધી પણ વૈમાનિક દેવોનું ગમન કહ્યું છે. અને આ (જીવસમાસ) ગ્રંથમાં તો ત્રીજી પૃથ્વી સુધી જ વૈમાનિક દેવોનું ગમન કહ્યું છે એ ત્રણ બાબતમાં તત્ત્વ શું છે તે શ્રીસર્વજ્ઞ જાણે.
તથા અસંહભાનુષ્ટિ એટલે અચ્યુત દેવલોકથી ઉપર રહેલા ત્રૈવેયક દેવો તથા અનુત્તર વિમાનવાસી દેવોને કોઈ પણ સ્થાને જવા આવવાનું નહિ હોવાથી તેઓનું સ્પર્શનાક્ષેત્ર પોતાના સ્થાન જેટલું જ જાણવું. અને તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે, એ તાત્પર્ય છે. (તથા પૂર્વ ગાથામાં નાકજીવોને માટે જેમ મરણની અપેક્ષાએ સ્પર્શનાક્ષેત્ર કહ્યું, તેમ અહીં દેવોની સ્પર્શનામાં મરણ પામતા દેવોની સ્પર્શનાની વિવક્ષા ન કરી. (અને જો મ૨ણની અપેક્ષાએ સ્પર્શના વિચા૨ી હોત તો એ કહેલી સ્પર્શનાથી જુદી રીતે જ કહેવાત). એ પ્રમાણે ૧૯૭મી ગાથાનો અર્થ સમાપ્ત. II૧૯૭૭ા કૃતિ લેવાનાં સ્પર્શનાક્ષેત્રમ્ |
અવતરણ : હવે આ ગાથામાં તિર્યંચ અને મનુષ્યગતિનું સ્પર્શનાક્ષેત્ર કહે છેઃ
नरतिरिएहि य लोगो, सत्तासाणेहि छऽजयगिहीहिं ।
मिस्सेes संखभागो, विगलिंदीहिं तु सव्वजगं ॥ १९८ ॥
ગાથાર્થ: (ગુણસ્થાનરહિત સામાન્ય વિચારતાં) મનુષ્ય અને તિર્યંચોની સ્પર્શના સર્વ લોક જેટલી છે. (હવે ગુણસ્થાનથી વિચારતાં) સાસ્વાદનસહિત એ બન્નેની સ્પર્શના સાત રજ્જે છે. અવિરત અને દેશવિરતસહિત વિચારતાં છ રજ્જુ સ્પર્શના છે. મિશ્રગુણસ્થાનસહિતની લોકનો અસંખ્યાતમો ભાગ છે, અને વિકલેન્દ્રિયોની સ્પર્શના સર્વ જગત(સર્વ લોક)પ્રમાણ છે.
1190011
૧. એ પ્રમાણે વૈમાનિક દેવોમાં આ ગ્રંથને મતે સહસ્રાર સુધીના દેવોનું ગમન ત્રીજી પૃથ્વી સુધી અને આનતાદિ ચારનું ગમન મનુષ્યલોક સુધી કહ્યું. પુનઃ અન્ય ગ્રંથોને મતે અચ્યુત સુધીના સર્વ વૈમાનિકોનું ગમન ચોથી પૃથ્વી સુધી કહ્યું. અને ભગવતીજી આદિના મતે વૈમાનિક દેવોનું ગમન સાતે પૃથ્વીઓની નીચે સુધી કહ્યું . એ ત્રણ વિસંવાદમાં અપેક્ષાથી વિચારીએ તો અતિવિરોધ જેવું કંઈ નથી, કારણ કે સિદ્ધાંતોમાં અથવા ગ્રન્થોમાં કેટલીક બાબત પ્રત્યે અતિઅલ્પ અને કદાચિત્ ભાવની વિવક્ષા પણ કરી હોય છે. જે આ દેવોની સ્પર્શનાની બાબતમાં પ્રથમ તો મરણ છોડીને કેવળ વૈક્રિય સમુદ્દાતની જ વિવક્ષા કરી, અને ઉપર કહ્યા પ્રમાણે વિચારીએ તો વૈમાનિક દેવોનું વિશેષે ગમનાગમન ત્રીજી પૃથ્વી સુધી જ હોય તો તે વિશેષભાવની અપેક્ષાએ આ ગ્રન્થની વિવક્ષા પણ યથાર્થ છે, અને કદાચિત્ ભાવની અપેક્ષાએ ચોથી પૃથ્વીમાં ગમનની તથા સાતે પૃથ્વીઓમાં ગમનની વાત પણ યથાર્થ હોઈ શકે છે. જેથી અપેક્ષાએ ત્રણે વાત સત્ય સંભવે છે.
Jain Education International
For Privatesonal Use Only
www.jainelibrary.org