________________
[ચતુષ્પદ, ઉર:સર્પ, ભુજસપ] ગર્ભજ અપર્યાપ્ત સ્થલચરો ગ્રહણ કરવા; તેથી ગર્ભજ અપર્યાપ્ત ચતુષ્પદોનું શરીરપ્રમાણ ધનઃપૃથકત્વ છે /૧૨ા ગર્ભજ અપર્યાપ્ત ઉર:સર્પોનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ ધનુ:પૃથક્ત છે. /૧૩ી અને ગર્ભજ અપર્યાપ્ત ભુજસનું પણ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ધનુ પૃથફત્વ છે. ll૧૪ો [એ ચાર ગર્ભજોનું શરીર પ્રમાણ કહ્યું].
તથા “વદ થના સંમુચ્છિમાં ય પંન્નત્તા’ [સમૂર્છાિમ પર્યાપ્તા ખેચર અને સ્થલચરનું શરીર પ્રમાણ આ પ્રમાણે ] - સમૂર્છાિમ પર્યાપ્ત ખેચરોનું શરીરપ્રમાણ ઉત્કૃષ્ટથી ધનુષપૃથક્ત છે. /૧પણા તથા સમૂર્છાિમ પર્યાપ્ત સ્થલચરોનું શરીર પ્રમાણ પણ ધનઃપૃથક્વે જ છે. અહીં શેષ રહેલા [ કહેવા બાકી રહેલા ] ચતુષ્પદો જ ગ્રહણ કરવા, કારણ કે સમૂર્છાિમ સ્થલચરોના ત્રણ ભેદમાંથી સસ્મૃમિ ઉર:પરિસર્પ અને સમૂર્છાિમ ભુજપરિસર્પનું શરીરપ્રમાણ ઉપર કહેવાઈ ગયેલું જ છે, જેથી કહેવા બાકી રહેલા ચતુષ્પદરૂપ જે સમૂર્છાિમ સ્થલચરો, તેનું શરીરપ્રમાણ ધનુ પૃથક્વ છે. /૧૬
તથા રવદ દમયી ૩ ૩મા બન્ને પ્રકારના ખેચર ગર્ભજીનું શરીરપ્રમાણ, તે આ રીતે –] અહીં બન્ને પ્રકારના ખેચર ગર્ભજ એટલે પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બન્ને પ્રકારના જાણવા, જેથી ગર્ભજ ખેચર અપર્યાપ્તાનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ ધનઃપૃથકત્વ છે. I/૧૭ી અને ગર્ભજ ખેચર પર્યાપ્તનું પણ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ધનુ પૃથક્વ છે. ||૧૮ વળી આ ચાલુ અધિકારવાળી ગાથાઓમાં પૂર્વે કહેલા ગર્ભજ અપર્યાપ્ત જલચરાદિ તિર્યંચના ભેદોમાં જે ધનુ: પૃથર્વ શરીરપ્રમાણ કહ્યું તે ઉત્કૃષ્ટથી જ જાણવું, અને જઘન્યથી તો સર્વ ભેદોમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ જ જાણવો. એ પ્રમાણે ૧૭૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ll૧૭૪
નવતર: તિર્યંચ પંચેન્દ્રિયના વીશ ભેદોમાં ૧૮ ભેદનું શરીરપ્રમાણ પૂર્વે કહ્યું, જેથી હવે આ ગાથામાં શેષ રહેલા બે પંચેન્દ્રિય તિર્યંચોનું શરીર પ્રમાણ કહેવાય છે :
जल गब्भय पजत्ता, उक्कोसं हुंति जोयणसहस्सं ।
थल गब्भय पज्जत्ता, छग्गाउकोसगुविद्धा ॥१७५॥ થર્થ: ગર્ભજ પર્યાપ્ત જલચરનું ઉત્કૃષ્ટ શરીર એક હજાર યોજન છે, અને ગર્ભજ પર્યાપ્ત સ્થલચરોનું શરીર ઉત્કૃષ્ટથી છ ગાઉ ઊંચાઈવાળું છે. ૧૭પી.
ટીદાર્થ: ગર્ભજ પર્યાપ્ત જલચરોનું જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરીરપ્રમાણ છે, અને ઉત્કૃષ્ટથી સ્વયંભૂરમણ સમુદ્રના મલ્યોનું (એટલે જલચરોનું) શરીરપ્રમાણ એક હજાર યોજન છે. ૧૯ો તથા ગર્ભજ પર્યાપ્ત સ્થલચરો એટલે પરિશિષ્ટન્યાયથી [પૂર્વ કહેવાઈ ગયેલા ભેદથી બાકી રહેલા ભેદરૂપ ] અહીં પણ ચતુષ્પદો જ ગ્રહણ કરવા, કારણ કે ગર્ભજ પર્યાપ્ત ઉર:પરિસર્પ અને ગર્ભજ પર્યાપ્તા ભુજપરિસર્પના શરીરનું પ્રમાણ તો પ્રથમ જ કહેવાઈ ગયું છે, તેથી તે ચતુષ્પદરૂપ ગર્ભજ પર્યાપ્ત સ્થલચરો જે ગાય ૧. અન્તર્મુહૂર્ત પ્રમાણની અપર્યાપ્ત અવસ્થામાં ગર્ભજ તિર્યંચોનું નવ ધનુષ જેવડું મોટું શરીર કેમ સંભવે ? તે સંબંધમાં જાણવાનું કે પૂર્વે કહેલો આસાલિક ઉર:પરિસર્પ જેમ અન્તર્મુહૂર્તમાં ૧૨ યોજન જેવડો વધીને અપર્યાપ્તપણામાં જ શીવ્ર મરણ પામે છે, તેમ બીજા જલચરાદિકો પણ અપર્યાપ્ત અવસ્થામાં ધનુ:પૃથક્ત પ્રમાણવાળા થાય તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. પુનઃ એ સંબંધી વિસંવાદ આગળની ગાથાની વૃત્તિમાં પણ કહેવાશે.
Jain Education international
For Private & Personal Use Only
૨૫૦
www.jainelibrary.org