Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. ૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨
અશાસ્ત્રીય વાતને પણ પૂજયશ્રી એકલે હાથે પાછી ધકેલી દેતા. હા, પૂજયશ્રીજી શ્રમ પાસકેની પણ ઉચિત સલાહ જરૂર સાંભળતા. પણ આ સલાહમાં જો કેઈ નિજી વાર્થ જોવા મળતું તો પૂજ્યશ્રીજીની આંખે તરત લાલ થઇ જતી. આથી જ પૂજ્ય- K શ્રીજીની ઉપસ્થિતિમાં કેઈ અશાસ્ત્રીય વિચારધારા પ્રચાર પામતી જોવા મળી નથી. આથી જ ભાવિમાં અનર્થ સઈ જનારી કે શાસનના મૂળમાં કુઠારાઘાત કરી જનારી પ્રવૃત્તિ કે વૃત્તિ પણ પૂજ્યશ્રીજી તરફથી છેવટ સુધી જાણવા મળી નથી. આજે...! હું
પૂજ્યશ્રીજીના એકાતે આત્મલક્ષી વિચારે સમજવામાં કોઈ જ તકલીફ પડે તેમ નથી. પૂજ્યશ્રીએ જે વિચારો રજૂ કર્યા છે તેનું મૂળ શાસ્ત્ર છે, શાસ્ત્રીય પરંપરાને પૂરે આ 8 અનુભવ છે, જિનાજ્ઞાની વફાદારી છે, શાસન પ્રત્યેને અવિહડ રાગ છે. આથી એમની રે જે વિચારધારાને એકાતિક આસેવક પણ અશાસ્ત્રીય બની જાય તેવી કે ઈ જ શક્યતા
નથી. આ સામે આજે નીકળી પડેલી એવી અનેક વિચારધારાઓ છે જેમાં નિતાન્ત વિવેકી બુદ્ધિની ખાસ્સી જરૂર પડે છે અને તેમ છતાં શુદ્ધ શાસ્ત્રીયતાનો સંતેષ પણ માંડ મળે છે. આવી વિચારધારાઓમાં જે હિક એષણા વગેરેની નબળાઈઓ જેવા
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિક રૂપ મોક્ષમાર્ગને અવિચ્છિ- છે ૧ નપણે જગતમાં વહેતે રાખવાનું ભગીરથ કાર્ય કરનારા શ્રી આચાર્ય છે ભગવંતોને નમસ્કાર થાઓ !
જે મળે છે તે પૂજ્યશ્રીજીની વિચારધારામાં કદાપિ જોવા નહિ મળે કેમ કે, પૂજયશ્રીજીની વિચારધારાનું લક્ષ્ય આત્મા હો, મોકા હતે પણ સંસાર તો હતો જ નહિ. જ્યારે
આજની વિચારધારાઓમાં આત્મા અને મને ખેંચી લાવવો પડે છે અને સંસાર સ્વા- 8 જ ભાવિક રીતે જ ગોઠવાયેલો જોવા મળે છે. “વિવેક નામનો કપરો ગુણ પૂજ્યશ્રીજીના છે પ્રવચનો સાંભળનાર કે વાંચનાર સહજ રીતે પામી જતો. જયારે આજની વિચાર૨ ધારાઓના વાચકે માનવના દુઃખોની નિવારણથી આગળ નીકળવાની વાત પણ કરે કે તેમ નથી, છે પૂજયશ્રીજીનું સબળ જમા પાસું એ હતું કે, તેઓશ્રીજી કેઈપણ નવી વિચારધારા 8 આવી પડેલી જોવા મળે તે “એટ એ ટાઈમ” તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપી દેતા. જે જે વિચારોમાં શાસ્ત્રીયતા જોવા ન મળે ત્યાં તેઓશ્રીજી અચૂક વિરોધ નોંધાવી દેતા અને શ્રી 8 સંઘને સાવધ રહેવા કહેતા. તેથી જ સુધારકો પૂજ્યશ્રીજી પાસે આવતા પણ થરથર
ગભરાતા એટલું જ નહિ પૂ શ્રીજીના જીવન અનેવાસી સ્વ. પૂ. ઉપા. શ્રી ચારિત્ર 6 વિજયજી ગણિવર્ય પણ કહેતા કે- “સુધારકોને જે બેલવું હોય તે બેલવા દે