Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક:
| ૭૧
સિદ્ધાત ગીશ, સ્યાદવાદ વાચસ્પતિ, સિદ્ધિ પદના સંદેશવાહક અને તે પકારી છે પૂજ્ય પાદ પરમ ગુરુદેવેશ શ્રીજી શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજામાં સારિવકતા, જ ઉદારતા, નિ હતા, નિદબભતા, ગંભીરતા, ધીરતા, વીરતા, મહાવીરતા, અપ્રમત્તતા
આદિ સઘળા " ગુણો આશ્રય પામીને જાણે કે પોતાની જાતને કૃતકૃત્ય માનતા હતા. છે તેમાં ય સિદ્ધાં નિષ્ઠા શાસ્ત્ર ચુસ્તતા અને સત્યપ્રિયતા તે તેઓ ૫ શ્રીજીના જીવનમાં
એવા વણાઇ ગયેલા ગુણ હતા કે જે આંખે ઊડીને સૌને આકર્ષિત કરતા. ઉપાસકેની છે સાથે વિરોધીએ પણ બે મુખે આ ગુણોના વખાણ કરે છે. | માની ગોદમાં હુફ પામી કિલાલતા બાળકની જેમ શાસ્ત્રાનુસારિતા જેઓને આધાર આશ્રય પામી, આનંદ-પ્રમોદથી જગતમાં વિચારી રહી હતી તે પણ આજે નિરાધારનિરાશ્રયી બનેલી ખૂણે બેસીને આંસુ વહાવી રહી છે. જેના આંસુ લુંછનાર હશે તે ગણ્યાગાંઠયા જ હશે. પૂજ્યશ્રીજીના શહેનશાહી સામ્રાજ્યમાં શાસ્ત્રાનુસારિના ચોતરફ 8 ગાજી ઉઠેલી જોવા મળી હતી. આજે શાસ્ત્રાનુસારિતાનો દેહ-દ્રોહ થાય તેવી પ્રવૃત્તિ,
તેવા નિર્ણયે મંચ પરમેષ્ઠીના તૃતીય પદ ઉપર આરૂઢ થયેલા, જવાબદારીભર્યા સ્થાનેથી જ લેતા જેવાય છે ત્યારે શાસનપ્રેમી વર્ગને પૂજયશ્રીજીની મહત્તા ખરેખર પુરી સમજાય છે. છે પૂજ્યશ્રીએ આચાર્યપદ પર્યાયના ૫૬-૫૬ વર્ષમાં એક પણ અશાસ્ત્રીય વાતને અનુમોદન છે જ આપ્યું નથી એ ટલું જ નહિ પણ પિતાના ગણતા પણ જમાનાના ચાળે ચઢી અશાસ્ત્રી છે
યતાને અમર કરવા લાગ્યા. તે તેમને સમજાવતાં ન સમજયા ત્યારે શરીરના સડેલા 8 અંગને કાપવાની જેમ તેઓનો સંબંધ કાપતા જરા પણ અચકાયા નથી પણ શાસ્ત્રાનુછે સરિતાને જરાપણ દ્રોહ કર્યો નથી. સિદ્ધાંત વફાદારીને મંત્ર સમજાવીને જાળવીને ગયા.
શ્રી જૈન શાસનમાં સુવિહિત શ્રમણ પ્રધાન શ્રી સંઘની આણને અનુસરવાનું છે પણ શ્રમ પાસક પ્રધાન શ્રી સંધની વાત નથી. શ્રમણે પાસકેએ, શ્રમણોને અનુસરવાનું છે, શ્રમણે.એ રવિહિત પરંપરાના સમર્થક, માગસ્થ એવા પૂ. શ્રી આચાર્ય ભગવંતોને
અનુસરવાનું છે તે પૂ. શ્રી આચાર્ય ભગવંતને માથે પરમતારક શ્રી જિનેટવર દેવોની 8 તારક આજ્ઞા હેય છે. માટે જ કહ્યું છે કે- “ગણિપિટક તે શ્રી આચાર્યોની મૂડી છે.”
- આ ગણિટિકને, તેના રહસ્યને સમજી શકનારા પૂજયશ્રીજી માટે “પરપ્રેર્યસ્થ કા છે. રે મતિ” જેવાં 2 ન હતા. કેમ કે, પૂજયશ્રીજી પિતાનું ધાર્યું કરવાની વૃત્તિવાળા છે R ન હતા, પિતાને વગને પણ ગમતું જ કરે તેવા પણ ન હતા. પૂજ્યશ્રીજી તે એક છે માત્ર શાસ્ત્રીયત ને અનુસરતા હતા. કડોની સંપત્તિથી અંજાઈને વિચારોનું દેવાળું કુંકનારા વિચાકે સામે પૂજ્યશ્રીજીને સખત વિરોધ હતો. બહુજન સંમતિવાળી પણ