Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મારા સૂકરના બચ્ચાની સાથે ભેાજન કરવા તૈયાર હા, તેા જ હું આપની સાથે ભાજન કરવામાં સામીલ થઈ શકું' એ સિવાય નહી. તેની આ વાતને ખીજી મ્હેનોએ મંજુર ન કરી એટલે તે બધીયાએ પેાતાતાના બાળકે સાથે જુદી જુદી રીતે ભાજન કરવાનો આરંભ કર્યાં. અને વિધવા રાજપુત્રી પણ પોતાના સૂકર અચ્ચાની સાથે ભાજન કરવા લાગી. ખાવા બેસતાં પહેલાં એણે જે ભેજન સાનાના થાળમાં પીરસેલ હતુ, જે નાની વાટકીમાં અલગ અલગ રીતે ગોઠવવામાં આવેલ હતુ જે ભાજન પ્રશસ્ત, પથ્ય, રૂચીપ્રદ તથા વાપિત અને કફ હરનાર હતુ એવા વિવિધ પ્રકારના ભોજનમાં હલવા પુરી આદિ, પાન-દુધ શરબત વિગેરે ખાદ્ય-દ્રાક્ષ વગેરે, સ્વાદ્ય-ચૂર્ણ વગેરે આવા ચાર પ્રકારના ભાજનમાંથી અકેક કેાળીયા પેાતાના પ્રિય સૂકરના બચ્ચાના મેઢામાં દેતી દેતી વિધવા રાજપુત્રી ખુશી સાથે ભાજન કરવા લાગી. જ્યારે એ ભાજન કરવામાં પ્રવૃત્ત હતી ત્યારે તેની એક બહેનના બાળકે થાડે છેટે જઈ ને અશુચિ કરી, આ જોઈ તે સૂકર બચ્ચાએ પ્રશસ્ત, મધુ, સુસ્વાષ્ટિ, સુગંધી ભાજનનો પરિત્યાગ કરીને વિધવા રાજકન્યાના રાકવા છતાં નરાકાતાં ઝડપથી દોડી જઇ અશુચિ પાસે પહોંચી તેનું ભક્ષણ કરવું શરૂ કર્યું. સૂકર અચ્ચાને અશુચિ ખાતુ જોઈ બધી બહેનેા મશ્કરી કરતાં પેલી વિધવા બહેનને કહેવા લાગી કે હે મહેન! જુએ તેા ખરાં તમારા એ પ્યારે પુત્ર શુ કરી રહેલ છે. કેટલા આનંદથી અશુચિ ખાવામાં મગ્ન બની ગયેલ છે. આની સાથે તમે અમેાને ભાજન કરવાનું કહેતાં હતાં. આ પ્રકારે પેલી બધી બહેનાએ તેને મહેણુ દેતાં મહેણાનુ વચન સાંભળીને તે એમની સમક્ષ ખુબ શરમાઈ ગઇ અને એ સૂકર બચ્ચાંને ઘરમાંથી બહાર કાઢી મૂકયુ. ઘરથી બહાર થઈ જતાં તે જ્યાં ત્યાં ભટકવા લાગ્યુ. એટલામાં ચંડાળને હાથ તે પડી ગયું જેને પકડી તે પાતાને ઘેર લઇ ગયા અને ત્યાં લઇ જઇ ચારે પગ માંધી જમીન ઉપર પછાડયું, અને તેના ઉપર ઘાસ નાખીને પછી અગ્નિ સળગાવ્યા અને તેમાં તેને ભૂંજી નાખ્યુ. આ રીતે કમાતથી તેને માર્યું. આ માટે સૂત્રકાર કહે છે કે દુઃશીલના ત્યાગ કરી શીલ-સદાચારનું સેવન કરવું જોઇએ. (૫)
આ કહેવાયેલા અના ઉપસ'હાર કરીને સૂત્રકાર કબ્યના ઉપદેશ આ ગાથા દ્વારા કરે છે.—‘ મુળિયા માનં. ' ઈત્યાદિ.
અન્વયા –( સાનફ્સ—ગુન્યાઃ) પૂતકણી કુતરીના ( સૂચરH FHT – સૂરસ્થ નરમ્ય ૨) સૂકરના અને દૃષ્ટાંતિક રૂપમાં પ્રદર્શિત કરાયેલ દુઃશીલ શિષ્યના (માવ-અનાવર) અર્થાત્ દુર્દશારૂપ અવસ્થાને ( મુળિયાશ્રુત્વા ) સાંભળીને ( બળનો ચિરૂ ંતો આત્મનઃ પ્રતિક્ર્ર્) આત્માના હિતના અભિલાષી શિષ્ય ( બાળ— આત્માનં ) પોતાના આત્માને (વિળણ ટવિઝ-વિનયે સ્થાપયેત્ ) વિનય ધર્મીમાં સ્થાપિત કરે છે. અથવા ભાવાર્થ એ છે કે—કુતરી, સૂકર અને અવિનીત શિષ્યનું સ્વરૂપ સાંભળી આત્મહિતૈષી વિનયશીલ અને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૮