________________
દર્શન પરીષહ કા વર્ણન
હવે સૂત્રકાર બાવીસમા દર્શનપરીષહને જીતવાનું બતાવે છે– “નત્યિ કૂળ” ઈત્યાદિ.
અન્વયાર્થ–જરે ટોણ નૂM સ્થિ-g : નૂર્વ રાતિ નિશ્ચયથી જન્માક્તર નથી. આ શરીર ભૂતાત્મક છે, આ માટે તે તે અહિં જ વિનષ્ટ થઈ જાય છે. આ શરીરમાં જે ચૈતન્ય વર્તમાન છે તે પણ ભૂતેને ધર્મ હોવાથી શરીરની સાથોસાથ નાશ પામે છે, બીજું શરીરથી ભિન્ન આત્મા નામને કઈ પદાર્થ છે, એ કઈ પણ પ્રત્યક્ષ પ્રમાણુથી ઓળખી શકાતું નથી. આથી પરલોકીને (પરલેક જવાવાળે આત્મા) અભાવ હોવાથી પરલેકને અભાવ સ્વતઃ સિદ્ધ છે. અર્થાત જન્માન્તર નથી. અથવા “નૂનં” આ પદ સંભાવનામાં પણ પ્રયુક્ત કરાય છે. આ અપેક્ષા પરાક, સ્વર્ગાદિક જે માનવામાં આવે છે તે પણ નથી એવી સંભાવના થાય છે. કેમકે, કેઈ એ તે છે જ નહીં જે પરલોકમાં જઈ પાછા અહિં આવી તે એમ કહે કે હું અમુક સ્વર્ગમાં જઈને આવ્યો છે. આ માટે પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધીને અભાવ હોવાથી પરલેક નથી. અથવા રવાિળો ફુરી શનિ તપસ્વીઓને ઋદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે એ વાત પણ ઠીક નથી. કેમકે, અદ્ધિની સિદ્ધિ પણ પ્રત્યક્ષ પ્રમાણુથી થતી નથી. ઋદ્ધિ ૨૮ પ્રકારની છે. તે આ પ્રમાણે છે.
(૧) આમષધિ, (૨) વિપુડેષધિ, (૩) ખેલષધિ, (૪) જલષધિ, (૫) સવૌષધિ, (૬) સંભિન્નશ્રોતેલબ્ધિ, (૭) અવધિલબ્ધિ, (૮) ઋજુમતિ લબ્ધિ, ) વિપુલમતિલબ્ધિ, (૧૦) ચારણુલબ્ધિ, (૧૧) આશીવિષલબ્ધિ, (૧૨) કેવલીલબ્ધિ, (૧૩) ગણધરલબ્ધિ, (૧૪) પૂર્વધરલબ્ધિ, (૧૫) અહલ્લબ્ધિ, (૧૬) ચક્રવર્તિલબ્ધિ, (૧૭) બલદેવલબ્ધિ, (૧૮) વાસુદેવલબ્ધિ, (૧૯) ક્ષીરાસવલબ્ધિ, મધ્વાસપલબ્ધિ, સપિરાઅવલબ્ધિ, (૨૦) કેષ્ઠબુદ્ધિલબ્ધિ, (૨૧) પદાનુસાલિબ્ધિ, (૨૨) બીજબુદ્ધિલબ્ધિ, (૨૩) તેજેશ્યાલિબ્ધિ, (૨૪) આહારકલબ્ધિ, (૨૫) શીતલેયાલબ્ધિ, (૨૬) વૈકિયલબ્ધિ, (૨૭) અક્ષીણમહાનસિકલબ્ધિ, (૨૮) જુલાકલબ્ધિ.
હવે ભવ્યત્વભાવવિશિષ્ટ અને અભવ્યત્વભાવ વિશિષ્ટ પુરૂષોને જેટલી જેટલી લબ્ધિઓ થાય છે તે બતાવે છે.
ભવ્યત્વભાવ વિશિષ્ટ પુરૂષને આ બધી લબ્ધિઓ થાય છે. ભવ્ય રિાઓને ૧ અéલ્લબ્ધિ, ૨ ચકવતિલબ્ધિ, ૩ વાસુદેવલબ્ધિ, ૪ બલદેવલબ્ધિ, ૫ સંભિન્નશ્રોતેલબ્ધિ, ૬ ચારણલબ્ધિ. ૭ પૂર્વધરલબ્ધિ, ૮ ગણધરલબ્ધિ, ૯ જુલાકલબ્ધિ, અને ૧૦ આહારકલબ્ધિ. આ દશ લબ્ધિ થતી નથી. બાકીની અઢાર લબ્ધિ ભવ્ય સ્ત્રીઓને પણ થાય છે. જેમ મલ્લિ સ્વામીને સ્ત્રીપણું હોવા છતાં પણ તીર્થકરત્વ તેમને થયું. તે અચ્છેરા-આશ્ચર્ય થવાની ગણત્રીમાં ગણવામાં આવતું નથી. આ તેર લબ્ધિઓ અભવ્ય પુરૂષને થતી નથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૮૧