________________
66
ક્રિયાથી થાય છે તેજ રીતે “ ક્રિયમાન ’• પણ આપના સંસ્તારકને દ્યૂત કહી શકાય છે. હું જમાલિ ! વ્યવહારનયને સ્વીકારતાં પ્રથમ ક્રિયાકાળથી માંડીને તે અ ંતિમ ક્રિયાકાળ સુધી ‘ઉત્પન્ન ’એવા વ્યવહાર થાય છે, અને નિશ્ચય નયને સ્વીકારતાં તે અંતિમ ક્રિયાના સમયમાં જ ‘ ઉત્પન્ન’ એવા વ્યવહાર થાય છે. માટે હે જમાલિ ! નિશ્ચય અને વ્યવહાર એ અને નયને સ્વીકારીને તા ભગવાન મહાવીરે ‘ જિયમાળે તમ્ ’–જિયમાળ દસ્તૂ' એવું ફરમાવ્યું છે. એક નયને સ્વીકારીને ભગવાને ક્માન્યું નથી. આપને જે વિરાધાભાસ દેખાય છે તે તા એક નયની અપેક્ષાના કારણેજ છે. એ નયની અપેક્ષાએ તેા કાઈ વિરાધ નથી.
""
અથવા જમાલિના પૂર્વ પક્ષના પ્રકારાન્તરથી અનુગમ (જાણપણું) કરવા જોઈએ, તે આવી રીતે જો ક્રિયમાણ કાર્યમાં કૃતત્વ માનશે તે તેના અભિ પ્રાય એ થયે કે છત કાર્ય પણ મિાળ ગણાય ત્યારે તા આપ પૂર્વોત્પન્નની જ ફ્રીને ક્રિયા દ્વારા ઉત્પત્તિના સ્વીકાર કરી છે. એ સ્થિતિમાં બહુ પહેલાં થયેલ પદાર્થની ઉત્પત્તિ ફરીથી થવા માંડશે, પર`તુ તની જિયમાળતા પ્રમાણથીવિરૂદ્ધ છે. અહિં અનુમાન પ્રયોગ આ પ્રકારે બનાવવા જોઈ એ તં યમાન ન મગતિ તત્રાત્ પૂર્વનિાવટવત્ ' અર્થાત્ જે પ્રકારે પૂર્વ નિષ્પન્ન ઘટમાં ક્રિયમાણુ એવા વહેવાર ન થતા હેાય તે તે કાર્ય ક્રિયમાણુ ખની શકતું નથી. કારણ કે, તે કૃત છે. જે વિદ્યમાન છે તે કાઇના દ્વારા કરવામાં આવતું નથી. જેમ પૂર્વ નિષ્પન્ન ઘટ ! જો કૃતને જ ક્રિયમાણુ માનવામાં આવે તે એમાં અનેક દોષ આવે છે. આ પ્રકારે જો કૃત પદાર્થમાં પણ “ યિતે ” આ પ્રકારના વહેવાર માનવામાં આવે તે કરવામાં આવેલ જે ઘટ છે એમાં પણ ફરી ફરી કરણના પ્રસંગ પ્રાપ્ત થાય છે. જેમ કે, એમાં કૃતત્વની કોઈ વિશેષતા નથી. આ પ્રકારે નિર તર ઘટોત્પત્તિરૂપ ક્રિયાના સદ્ભાવથી કદી પણ ત્યાં ભવન-થવારૂપ ક્રિયાની પરિસમાપ્તિ ન થઈ શકવાના કારણે કાઈ પણ કાર્યની પૂર્ણ રૂપથી નિષ્પત્તિ થઈ શકશે નહીં. આ કાર્ય અનિષ્પત્તિરૂપ પ્રથમ દોષ છે. ॥ ૧ ॥
જો કૃત પણ ‘“ક્રિયસે” એમ માનવામાં આવે અર્થાત જે બની ગયેલ છે તે પણ કરવામાં આવી રહ્યું છે તેવા સ્વીકાર કરવામાં આવે તે તેનુ' એ તાત્પ થાય છે કે, જે ક્રિયમાણુ છે બની રહ્યું છે તે ખની ચુકયુ' એમ કહેવામાં આવે છે તે આ પક્ષમાં એ બધાથી માટી દ્વેષ ઉપસ્થિત થાય છે. ઘટાદિકાર્યની ઉત્પત્તિ માટે જે માટીનું મન અને ચાકનું ભ્રમણ આદિ ક્રિયાઓ કરવામાં આવે છે તે બધી નિષ્ફળ ખની જાય છે. કેમકે, ક્રિયમાણુ અવસ્થામાં પણ ઘટ કૃત તા થઈ ગયા તા એવુ વર્તમાન થવાથી નિષ્પન્ન કરવાની કઈ આવશ્યકતા રહી ? આ બીજો મુદ્દો. ॥ ૨ ॥
વળી−“ ત યિતે ’” આ વ્યવહાર એટલા માટે પણ દૂષિત સાખીત થાય છે કે, જ્યાં સુધી ઘટ ઉત્પન્ન નથી થતા ત્યાં સુધી તે માટીના પડની
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૨૫