Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તૃતીય નિહ્નવ આષાઢાચાર્ય કા દ્રષ્ટાંત
ત્રીજા નિદ્ભવ આષાઢાચા શિષ્યનું દૃષ્ટાંત આ પ્રકારનુ` છે—
ભગવાન મહાવીરના નિર્વાણ સમયને જ્યારે ૨૧૪ ખસેાચોઢ વર્ષ વીતી ગયાં તે સમયે, આષાઢાચાય વૈતામ્બિકા નગરીમાં પેાલાસ નામના ઉદ્યાનમાં પેાતાના શિષ્યપરિવારસહિત આવીને રહ્યા હતા. તે સ્થળે તે પોતાના શિષ્યાને ખાલઞ્લાનાદિક સાધુઓની સેવા કરવા રૂપ આગાઢયાગનું શિક્ષણ આપી રહ્યા હતા. એક સમય ત્યાંથી વિચરતાં એક ભંયકર વનમાં પહોંચ્યા અને ત્યાં એક વિશાળ વૃક્ષની નીચે નિવાસ કર્યાં. રાત્રિમાં અકસ્માત હૃદય શૂળની વેદનાથી તેમના દેહાંત થઈ ગયા. મરીને તેએ પ્રથમ સ્વ-સૌધમ કલ્પમાં દેવ થયા. અન્તરમુહૂર્તમાં ત્યાં તરૂણાવસ્થા સંપન્ન બની તેએએ અવધિજ્ઞાનથી પેાતાની પૂર્વ અવસ્થા જાણી લીધી. આ પછી પેાતાના શિષ્યાને ખાલ્યવયના અને વિનીત જાણીને પૂર્વની રીતે શિક્ષા આપવાના અભિપ્રાયથી પેાતાના મૃત શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. રાત્રિ પ્રતિક્રમણ સમયમાં રાત્રિના છેલ્લા પ્રહરમાં તેમણે શિષ્યાને જગાડયા અને અગાઉની માફક તેમને આગાઢ ચાગનું શિક્ષણ આપવા માંડયા.
એક સમયે જ્યારે તેમના સઘળા શિષ્યા આગાઢ ચાંગને પ્રાપ્ત કરી ચુકયા હતા ત્યારે દેવરૂપ આષાઢાચાર્યે કહ્યું કે આપ સઘળા મને માફ કરો. કેમકે, અત્રતીએવા મેં આપને વંદનાદિ કૃતકમ કરેલ નથી. પરંતુ આપે જ મને વંદન આદિ કરેલ છે. અને મેં તેને સ્વીકાર કરેલ છે. આ પ્રમાણે કહીને તેઓ કહેવા લાગ્યા કે,-તે દિવસે રાત્રીના સમયે અકસ્માત મને હ્રદયશૂળની વેદના થયેલી જેથી હું મરી ગયા. મરીને પ્રથમ સ્વમાં હું દેવ થયા છું. અવધિજ્ઞાનથી મારા પૂર્વભવને જાણીને હું આપ સઘળાને યાગની સંપૂર્ણતઃ શિક્ષા આપવા માટે મારા મૃત શરીરમાં પ્રવેશ કરી તમેાને સંપૂર્ણતઃ મનાવી હવે હું મારા સ્થાન ઉપર જઈ રહ્યો છું. આમ કહી તે દેવ એ શરીરને ત્યાં છેડી દઇ પાતાના સ્થાને ચાલ્યા ગયા.
મુનિઓએ મળીને તેમના શરીરની પાિપના કરી અને કાર્યાત્સગ કરીને પછી એ પ્રકારના વિચાર કર્યાં કે, જુએ. અજ્ઞાનથી આપણે સઘળાએ તે દેવને વંદના કરી છે. આથી હવે મીજી પણ કઈ રીતે નિશ્ચય કરી શકાય કે, આ સાધુ છે કે દેવ છે. તેમ બીજા લેાકેા પણ આપણને જાણી શકતા નથી કે, આ દેવ છે કે, સાધુ! આથી એવા બાધ થાય છે કે, સમસ્ત વસ્તુ અવ્યક્ત જ છે. તેમ આપણે માટે એમ જ કહેવું જોઇએ કે, જેનાથી પૃષાવાદ પણ ન બને અને અસયતને વંદના પણ ન થઈ શકે. આ પ્રકારના વિચાર કરી તેઓ સ ંશય મિથ્યાત્વના ચક્કરમાં પડી ગયા. અવ્યક્ત ભાવના સ્વીકાર કરી તેઓએ પરસ્પરમાં વંદના કરવાનું પણ છેાડી દીધુ. અને દરેક સ્થળે એવું કહેવા લાગ્યા કે, વસ્તુના નિણૅય કરનાર કાઇ જ્ઞાન નથી, માટે અવન્યમેવ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૪૦