________________
થાય છે તે ન થવા જોઈએ. જો ને સંચરણુ સ્વભાવવાળા માનવામાં આવે તે ભવાન્તરમાં ( ભવ ભવમાં) ક્રમ જીવની સાથે જાય છે એવી માન્યતા છે તે પણ ઠીક બેસી શકશે નહી', કેમ કે એવી રીતે તે દેહમાં રહેલાં વાયુ વિગેરે પણ જીવની સાથે જતાં નથી.
એટલા માટે એ માનવું જોઈએ કે, રાગાદિક 'ધના કારણેાના સદ્ભાવથી સંપૂર્ણ આત્મામાં સમસ્ત પ્રદેશાની સાથે કર્મ નિધ્ધ હોય છે, ૫શીને માત્ર રહેતાં નથી. જીવની સાથે કર્મોને અવિભક્ત સંબંધ છે. આ કારણે તે કદી પણ જીવથી જુદાં થઈ શકતાં નથી. એવા જે ગેમાઢુંલના તર્ક વિતર્ક છે તે, શ્રધ્ધા કરવાં જેવાં નથી. એમ તે પ્રત્યક્ષથી સ્પષ્ટ ખાત્રી થાય છે કે, દૂધ, અને પાણી અવિભક્ત છે પરંતુ હંસની ચાંચ તેને અલગ કરી દે છે આથી એવેા નિયમ જણાય છે કે જે અવિભક્ત છે તે જુદાં પડી શકતાં નથી તે સિધ્ધાન્તને કઈ રીતે એક સ્વરૂપે માનવામાં આવે, એજ પ્રમાણે સુવર્ણ અને કચુ' સાનુ' (માટી સહિતનું ) પરસ્પરમાં અવિભક્ત રહે છે પરંતુ અગ્નિના સંચાગ તેને અલગ અલગ કરી દે છે.
જ્યારે ગુરુએ આ પ્રકારે સમજાવ્યું ત્યારે વિધ્યમુતિની શકા દૂર થઈ અને ગાય્ઝમાહિલની પાસે જઈ કહેવા લાગ્યા કે, જુએ ! શાસ્ત્રના સિધ્ધાંત તા આ પ્રકારના છે, માટે આપ જે કહા છે તે ચેાગ્ય નથી. આપ આપના દુરાગ્રહને છેડી દો. વિષ્યમુનિના આ પ્રકારના નિવેદન ઉપર ગેાષ્ઠમાહિલે ક્રાંઈ ધ્યાન આપ્યુ નહીં અને પેાતાના જ આગ્રહ ઉપર તે મક્કમ રહ્યા,
tr
એક સમયની વાત છે કે વિષ્યમુનિ ચાર્યાશી લાખ (૮૪૦૦૦૦૦ ) પદ્મવાળા પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમપૂર્વના પ્રત્યાખ્યાન અધિકારનું અધ્યયન કરી રહ્યા હતા તેમાં આ પ્રમાણેના પાઠ તેમના વાંચવામાં આવ્યે કે, જાળાવાનું વલામિ જ્ઞાત્ત્વિજ્ઞવા ” ગાષ્ઠમાહિલે આ પાર્કને સાંભળ્યે અને ખેલ્યા કે આ પાઠમાં “ જ્ઞાગ્નિવાર્ ” એવુ ન ખેલવુ જોઈ એ, કેમકે જે પ્રત્યાખ્યાનમાં પ્રમાણુ નથી કરવામાં આવતુ તેજ ઠીક હેાય છે. પ્રમાણવાળુ' પ્રત્યાખ્યાન શ્રેયસ્કર નથી હેાતું. યાજ્જિવ કહેવાથી પ્રત્યાખ્યાન પ્રમાણેાપેત થઈ જાય છે. કાળનું પ્રમાણ આ શબ્દથી સ્પષ્ટ રૂપમાં કથિત થાય છે. પ્રત્યાખ્યાનમાં સમય મર્યાદા આવવાથી અવધની પૂર્ણુતા થયા પછી પ્રત્યાખ્યાત કરેલી વસ્તુમાં આશંસા-આકાંક્ષાના સાઁભવ હાવાથી “ હું આગળ મારીશ ” આ પ્રકારનું દૂષણ લાગે છે આથી મુનિએ તે એવું કહેવું જોઇએ કે હુ' ત્રિવિધ ત્રિકરણથી કઇ પણ પ્રમાણુ વગર સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂ છું.
वाए
ગેાજ્યમાહિલના આ તર્કને સાંભળીને વિંધ્યમુનિએ જઈ ને આચાર્ય મહા રાજ દુલિકાપુષ્પ મુનિને પૂછ્યું કે, હે ભદન્ત ! ગાષ્ઠમાહિલ મુનિ “જ્ઞાનિ ” એવુ પ્રત્યાખ્યાનમાં ન કહેવુ' જોઇએ એમ કહે છે. વિધ્યમુનિની વાત સાંભળી આચાર્ય મહારાજે કહ્યું કે, પ્રત્યાખ્યાનમાં કાળની અવિધ અવશ્ય કરવી જોઇએ. એ પ્રમાણે ન કરાતાં મર્યાદાને વિરહ થવાથી અકા સેવન પણ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૬૬