________________
બોટિક દ્રષ્ટાંત
આ રીતે જે ખીજાએ સૂત્રાના અવળા અર્થ કરવાવાળા છે તે સઘળા નિવાની કાટીના જાણવા જોઇએ. જેમ દિગમ્બર તથા જૈનાભાસ દડી અને તેરાપંથધારક ભિકખુજી વગેરે.
૫ દિગમ્બરાની ઉત્પત્તિ વિષયક કથા આ પ્રકારની છે.
પધાર્યા
ભગવાન મહાવીર સ્વામીને માક્ષ પધા૨ે જ્યારે છસે। નવ (૯૦૯) વર્ષો વીતી ચુકયાં ત્યારે રઘુવીરપુરના દીપકાદ્યાનમાં આય કૃષ્ણાચા આ રઘુવીરપુર નગરમાં રિપુમન નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાની પાસે શિવભૂતિ નામે એક મલ્લુ આભ્યા. એનું ખીજું' નામ સહસ્રમલ હતું. એ શ્રાવસ્તી નગરીમાં રહેતા શ્રી ભદ્રમલ્લના પુત્ર હતા. તેણે રાજાને કહ્યું કે,–રાજન્! હું આપની સેવા કરવા માથું છું, રાજાએ કહ્યુ` કે-હુ` પહેલાં તમારી પરીક્ષા કરીશ એ પછી જ તમને મારી સેવામાં રાખીશ.
કાઈ એક સમયે તેને રાજાએ અંધારીયાની ચૌદસને દિવસે લાગ્યે અને કહ્યુ` કે, આજની રાત તમે સ્મશાનમાં ગાળેા. રાજાના આદેશ સાંભળીને શિવભૂતિ મલ્હે એ પ્રમાણે કર્યું. રાજાએ તેની પરીક્ષા લેવાના આશયથી પેાતાના કેટલાક રાજકમ ચારીઓન ગુપ્ત રીતે સ્મશાનમાં મેકલી દીધા, અને તેમને કહ્યું કે તમે બધા શિવભૂતિને ડરાવવા માટે એવી ગેાઠવણ કરી કે, જેથી શિવભૂતિ ભયભીત છની જાય. સેવકોએ ત્યાં જઈને રાજાએે કહ્યા પ્રમાણે કર્યું”. વાઘ, અને વૈતાલના અવાજો કરી કરી એને ડરાવવાના ઘણા પ્રયત્નો કર્યાં તા પણ શિવભૂતિ જરાએ ડર્યાં નહીં. પરંતુ જેમ જેમ એ લાકાએ એને ડરાવવાના પ્રયત્ન કરવા માંડયા તેમ તેમ તે દૃઢ નિશ્ચયી અનતા ગયા, અને એક આસન ઉપર સ્થિર બેસી ગયા. જ્યારે રાજ્ય કર્મચારીએ પેાતાના કામમાં તેને ડરાવવામાં સફળ ન થયા ત્યારે તે બધા ત્યાંથી પાછા ર્યાં. સવાર થતાં શિવભૂતિ સ્મશાનમાંથી પા ફર્યાં અને રાજાની પાસે આવીને કહેવા લાગ્યા રાજન ! હું આપની આજ્ઞા અનુસાર નિર્ભય થઈને આખી રાત્રિ સ્મશાનમાં રહ્યો છું. એજ સમયે રાજકર્મચારીઓએ પણ આવીને રાજાને સમાચાર આપ્યા કે, અમે લેાકેાએ અનેક પ્રકારે શિવભૂતિને ડરાવવામાં કાંઈ કચાસ રાખી નથી. પરંતુ એ જરા પણ ડર્યાં નહી. રાજકમ ચારીઓની આ વાત સાંભળી શિવભૂતિને નિડર માની પેાતાની સેવામાં રાખી લીધા. કાઈ એક સમયે રાજાએ પેાતાના કર્મચારીઓને હુકમ કર્યાં કે, તેએ મથુરા નગરી પર ચઢાઈ કરે, રાજાના આદેશ મળતાં સૈનિકાએ મથુરા નગરી તરફ પ્રયાણ કરી દીધું. રાજાએ તેમની સાથે પેતાના તરફથી શીવભૂતિને પણ જવાના હુકમ કર્યાં. જતાં જતાં રસ્તામાં એ લેાકેએ એવા વિચાર કર્યું કે, અરે ભાઇ ! એ તા કહા કે આપણે કઈ મથુરા નગરી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૬૮