Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 286
________________ મનુષ્યત્વ પ્રાપ્ત હોને પરભી સંયમવીર્ય કી દુર્લભતા મનુષ્યત્વ, ધર્મશ્રવણ અને તેમાં શ્રદ્ધા થવી આ ત્રણેની પ્રાપ્તિ થવા છતાં પણ સંયમના માર્ગમાં પુરૂષાર્થ કરવામાં રત થવું એ મહાદુર્લભ છે. એ વાત આ નીચેની ગાથા દ્વારા સૂત્રકાર બતાવે છે. સુરું -ઈત્યાદિ, અન્વયાર્થ–સ્ફહું જ સદ્ગ ૪ ૪હ્યું-શુતિ જ શ્રદ ર ૪ઇવ ધર્મ શ્રવણ તથા શ્રદ્ધા ધર્મમાં રૂચી અને મનુષ્યભવ પામીને પણ પુખ વરિચં દુરદું-પુરઃ વીર્ય તુમ ચારિત્રનું પાલન કરવામાં પુરૂષાર્થ કરવો ઘણે દુર્લભ છે. કેમ કે, એ વીર્ય (પુરૂષાર્થ કર્મરૂપી ધુળને ધોવા માટે પાણી સમાન, ભેગ રૂપી ભુજંગ (સ)નું ઝેર નિવારણ કરવા માટે મંત્ર સમાન, કમરૂપી મેઘપટલ (વાદળ)ને વિખેરવા માટે પવન સમાન, કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રગટ કરવા માટે પૂર્વ દિશા સમાન સાઘનંત મોક્ષની અભિલાષાની પ્રાપ્તિ કરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. મોક્ષની જે ધર્મકરણીમાં વીર્ય વિશિષ્ટ (વધારે પરાક્રમી હોય છે તેને જ પ્રાપ્તિના અધિકારી માનવામાં આવે છે. જેના વિ રવે-વમના સપિ વષઃ કેમ કે આ સંસારમાં અનેક મનુષ્યો એવા પણ છે જે ધર્મમાં શ્રદ્ધા તે રાખે છે પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી શ્રદ્ધા હોવા છતાં ન ચ " પરિવાર-નવ કરિવરે ધર્મ કરણ કરવામાં પુરૂષાર્થ કરી શકતા નથી. એટલે કે-સંયમમાં પરાક્રમ દેખાડી શકતાં નથી. તાત્પર્ય એ છે કે, મનુષ્યભવ, ધર્મશ્રવણ અને તેમાં થતી શ્રદ્ધા આ ત્રણે વસ્તુઓ પ્રાપ્ત કરવા છતાં પણ સઘળા મનુષ્ય સંયમના માગે કરણી કરવામાં પુરૂષાર્થ કરતાં દેખાતા નથી. માટે જ તે દુર્લભ છે. ૧૦ મનુષ્યત્વ પ્રાપ્ત હોને કા ફલ ઔર મનુષ્યત્વ પ્રાપ્ત કરકે ચતુરંગી સંપન્ન કો મોક્ષ ફલકી પ્રાપ્તિ મનુષ્યભવ આદિના ફળને સૂત્રકાર કહે છે—માથુરજ-ઇત્યાદિ. અન્વયાર્થ–માપુનત્તમ ભાગો-નુ આચારઃ આ મનુષ્ય દેહમાં આવેલ એ કો- જે જીવ ધર્મ સુરવા સત્વ-ધર્મ શુરવા શ્રદ્ધ ધર્મનું શ્રવણ કરી તેમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ 2: ૧ ૨૭ર

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290