________________
નથી કારણ કે ત્યાં ઔદ્યારિકમૂત શરીરના જ ખંડ ટુકડા થાય છે અને તેના જ વિનાશ થાય છે—જીવના નહીં કારણ કે જીવ તા અમૂત છે. આથી જે કપાયેલી પૂછડી વિગેરે તેનાથી ભિન્ન દેખાય છે તે ઔદારિક શરીરને જ ટુકડા છે-જીવના નહી. જીવતા અમૂત છે. તેના કકડા કરવા કોઈ સમ નથી. રાહગુપ્તે ફરીથી કહ્યું કે, જીવ પ્રદેશોના ખડશઃ નાશ માનવાથી જીવને સવિનાશ થઈ શકતા નથી કેમકે, જીવ પ્રદેશાના સઘાતના તા નાશ થતા જ નથી. જેમ કાઈ પુદ્ગલસ્કધમાં બીજા સ્કંધગત ખંડ આવીને મળી જાય છે તથા તે મળી ગએલા ખંડને લેઢીને તેનાથી અલગ થઈ ને બીજી જગાએ ચાલ્યા જાય છે તે પુદ્ગલ સ્કંધના સથાનાશ કયાં થાય છે? એ પ્રકારે જીવમાં પણુ અન્યજીવ ખંડ સંબધિત થઈ જાય છે અને તદ્રુગત ખડ તેનાથી અલગ થઇ જાય છે. આ પ્રકારે સ`ઘાતભેદ ધર્મવત્તા જીવમાં મનાય છે. આથી એના સવિનાશ થઈ શકતા નથી.
આ સામે શ્રી ગુસાચાર્યે કહ્યું કે, જે સમયે શુભ અશુભ કમાંથી યુક્ત જીવના ખંડ અન્યજીવથી મ ધાશે અને અન્યજીવ સબંધી ખંડ તે જીવથી બધાશે તા તે સમયે તે જીવનાં સુખ વિગેરે તેમાં પ્રાપ્ત થઇ જશે અને તેનાં તે ખીજામાં મળી જઈ ને પ્રાપ્ત થશે. આ પ્રકારે પરસ્પરમાં સમસ્ત જીવાને સુખાર્દિક ગુણામાં સકરતાની આકૃત ઉભી થશે તેનાથી તેા એકના કરેલાં કર્માંના વિનાશ અને બીજાના કર્યો વિનાના કના ઉપલેાગ પણ માનવા પડશે. બીજા પણ અનેક દોષ આ પ્રકારની માન્યતાથી ભાથાય છે.
રાહુગુપ્ત ફરીથી કહ્યું જો જીવના છેદનને સ્વીકાર કરવામાં આવે તા જ સજીવનાં સુખાર્દિકના પરસ્પરમાં સાંક અને કૃતકનાશ કરેલાં ક નીષ્ફળ જાય અને અકૃતકનું આગમન નહીં કરેલાં કમ ઉયમાં આવે વિગેરે દોષ લાગે છે માટે પર્યાય છેદરૂપ જીવના નાશ માનવે ન જોઈએ.પરંતુ જે પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેના એક દેશ નોધર્માસ્તિકાય માનવામાં આવે છે, તેવી રીતે જીવથી અપૃથક્ભૂત અને જીવથી સમૃદ્ધ એવા જીવ દેશ નાજીવ માનવામાં આવે તે તેમાં તમને શુ વાંધે છે ?
આચાર્ય મહારાજે રાહશુને જવાખ વાળ્યેા કે–જો એક જીવ પ્રદેશને નાજીવ માનશે તે પ્રત્યેક પ્રદેશમાં ઘણા જીવ માનવા પડે તે એ પ્રકારે એકજ આત્મામાં અસંખ્યાત પ્રદેશ હાવાથી અસંખ્યાત નાજીવ માનવાના પ્રસંગ પ્રાપ્ત થશે આથી પ્રત્યેક જીવમાં અસંખ્યાત નાજીવત્વના પ્રસંગથી કાઈ પણ સ્થળે જીવની શકયતા રહેશે નહીં'.
આ રીતે અજીવ પણ ધર્માસ્તિકાયાદિક તથા ધૈયણુક ( એ અણુના ) સ્કંધાદિ સ્વરૂપ ઘટાક્રિક પ્રતિપ્રદેશના જુદા થવાના કારણે તથા અજીવના એક દેશ હોવાથી તમારા મત અનુસાર નાઅજીવને માનવું પડશે, એવી રીતે ઘટના એક દેશ નેાઘટ માનવામાં આવે છે. આ માટે કોઈ સ્થળે પણ પૂર્ણ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૫૯