Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિગેરે અવયવ પણ જીવથી જુદા નથી. તેની સાથે સંબંધ વિશિષ્ટ હાવાને કારણે તેઓ જીવ સ્વરૂપ જ છે. માટે ત્રીજી નાજીવરાશીનું અસ્તિત્વ જ નથી. જુઓ ! ગરાળીની પૂંછડી વિગેરે અવયવ જ્યારે કપાઈ જાય છે ત્યારે તે પૂંછડી વિગેરે અવયવે અને તે ગરાળી આદિની વચમાં જીવ પ્રદેશે।ને સ`ચેગ બની રહે છે, આ વાત ખુદ ભગવાને સૂત્રમાં કહી છે. તે પાઠ આ પ્રકારે છે,
" अह भंते! कुम्मा, कुम्मावलिया, गोहा, गोहावलिया, गोणे गोणावलिया, मणुस्से, मणुस्सावलिया, महिसे, महिसावलिया एएसि णं दुहा वा तिहा वा असंखेज्जहा वा छिन्नाणं जे अंतरा ते विणं तेहिं जीवपएसेहिं फुडा ? हंता फुडा ! पुरिसे णं भंते ! अंतरे हत्थेण वा, पाएण वा, अंगुलियाए वा, कट्टेण वा, किलिंचेण वा, आमुसमाणे वा, संमुसमाणे वा, आहि माणे वा, विलिमाणे वा, अण्ण यरेण वा, तिक्खेणं सत्थजाएणं आछिंदमाणेवा, विच्छिदमाणे वा, अगणि कायेणं समोsहमाणे त सिं जीवपएसाणं किचिअवाहं वा विवाहं वा, उप्पाएर विच्छयं वा करेइ १ नो इणडे समट्ठे नो खलु तत्थ सत्थं संक्रम" । इति ।। भग० श. ८ उ० ३
छाया - अथ भदन्त ! कूर्माः कूर्मावलिका, गोधाः गोधावलिका, गात्रः, गवावलिका, मनुष्याः मनुष्यावलिका, महिषाः महिषावलिका, एतेषां खलु, द्विधावा, त्रिधा वा, असंख्येयधा वा छिन्नानां येऽन्तरास्तेऽपि खलु तैर्जीवमदेशैः स्पृष्टाः ? हन्त ! स्पृष्टाः ! पुरुषः खलु भदन्त ! अन्तरे हस्तेन वा पादेन वा, अ गुलिका वा काष्ठेन वा, किलिञ्चेन वा, आमृशन् वा, संमृशन् वा, आलिखन् वा विलिखन वा अन्यतरेण वा, तीक्ष्णेन शस्त्रजातेन वा आच्छिन्दन् वा, विच्छिन्दन् वा, अग्निकायेन समदहन् वा, तेषां जीवप्रदेशानां किञ्चिदावाधं वा, विवाधं वा उत्पादयति, विच्छेदं वा करोति ! नो अयमर्थः समर्थः ! नो खलु तत्र शस्त्रं संक्रामति" इति ।
સૂત્રાના આ પાઠ સાંભળીને રગુપ્તે કહ્યું–જો સૂત્રમાં જીવ પ્રદેશેાના કમલતંતુઓના સમાન અંતરાલમાં પણ સંખ'ધ રહ્યો છે. તા તે પ્રદેશ ત્યાં ઉપલબ્ધ કેમ નથી થતા? રાહગુપ્તના આ જાતના તર્કને સાંભળી આચાય મહારાજે કહ્યું કે, કાર્પણુ શરીર અતિ સૂક્ષ્મ અને જીવના પ્રદેશ અભૂત છે, એટલા માટે અન્તરાળમાં પણ વિદ્યમાન એવા એ પ્રદેશની ઉપલબ્ધિ થતી નથી.
રાહગુપ્તે કહ્યું-જેવી રીતે ઘડો ફુટી જવાથી તેના થએલા ટુકડા રસ્તામાં ફેંકી દેવાય છે અને તે ટુકડા ઘડાના એક દેશ હોવાને કારણે નેાઘટ કહે. વામાં આવે છે, એજ રીતે ગરાળીની પૂંછડી આદિ અવયવે! પણ કપાઈ જવાથી જીવથી જુદા થઈ જવાથી તથા એનાથી પૃથક્ભૂત થઈ જવાથી તેના એક દેશ હાવાના કારણે નાજીવ કેમ ન કહેવામાં આવે?
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૫૭