Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સજીવ ગરોળીના અવયવ પૂછડી વિગેરે જે કપાઈ ગયા હોય તે પણ જ્યાં સુધી તેમાં સ્કુરાદિક ક્રિયા થતી રહે છે ત્યાં સુધી તે જીવ જ છે. જે પ્રમાણે સંપૂર્ણ છેદાયા વગરની ગળીમાં જીવ છે તે પ્રમાણે જે તેની છેદાયેલ પંછડી વગેરે તેનું અવયવ છે, એક દેશ છે એવું માનીને તેને પૂર્ણ જીવ ન માનવામાં આવે અને સંપૂર્ણને જ જીવ માનવામાં આવે તે આ પ્રકારની માન્યતાથી ત્રણ રાશીની જગાએ આગળ કહ્યા પ્રમાણે ચાર રાશીઓ જ માનવી પડશે, ૧છવ, રાજીવ, ૩ને જીવ, અને અજીવ. કેમકે, જે પ્રકારે જીવન એક દેશ નેજીવ માનવામાં આવે છે એજ પ્રકારે અજીવ ઘટાદિકને પણ એકદેશ નઅજીવ માનવે પડશે. તથા પહેલાં જે એવું કહ્યું છે કે, સમભિનયના અનુસાર જીવપ્રદેશ નજીવ કહેવામાં આવે છે, તે એ કથન પણ ઠીક નથી.
વી જ પણે , તે પણ રે નોગ” છાયા-નવ ૩ બરા, સ કરો નોનવઃ” અનુગદ્વારમાં કહેવામાં આવેલ આ સૂત્રાલાપકમાં સમભિરૂઢનય પણ તમારા માનેલા જીવના પ્રદેશને જીવપણાથી બતાવતા નથી. સમભિરૂઢનય દેશ અને દેશમાં કર્મધારય લક્ષણવાળા સમાન અધિકરણ સમા સને જ બતાવેલ છે. નગમાદિકનયની માફક તત્પરૂષ સમાસને આ સમાન અધિકરણ સમાસ નીલેલ્પલ-નીલ અને ઉત્પલ વિગેરેની માફક વિશેષણ અને વિશેષ્યમાં અભેદ હોવાથી જ થાય છે. આથી જ્યારે “જીવદેશ ? એ આ સમાસ છે તે આથી એ આપમેળે જ જાણી શકાય છે કે, જીવ અને દેશમાં પરસ્પરમાં અભિન્નતા છે. માટે જ જીવથી અનન્યરૂપ દેશ જ ને જીવ છે આ પ્રકારે જીવ અને જીવને અભેદ હેવાથી તમારી આ માનેલી છવરૂપ ત્રીજી રાશી સિદ્ધ થઈ શકતી નથી. “ જીવ લેવાશ્ચ નીવરાઃ ” આ પ્રકારનું સમાન અધિકરણતા આમાં છે. આથી જીવથી અતિરિક્ત જીવ પ્રદેશ જ નેજીવ છે. એનાથી વ્યતિરિક્ત જીવપ્રદેશ ને જીવ નથી. આ પ્રકારને અભિપ્રાય આ સમધિરૂઢનયને છે. એનાથી એ વાત ચોક્કસ થતી નથી કે, જીવથી પૃથભૂત
જીવને ખંડ જીવ રાશીમાં અંતર્ભત થવાથી તમારી કહેલી ત્રીજી નેજીવ રાશી સિદ્ધ થતી નથી.
આ પ્રકારે જ્યારે ગુરુશિષ્ય વચ્ચે વાદવિવાદ થતાં થતાં છ માસ પુરા થયા ત્યારે રાજાએ કહ્યું, જુઓ ! આપના આ વાદવિવાદમાં હાજર રહેવાના કારણે મારા રાજ્યનું કામકાજ મારાથી જોઈએ તેવું સંચાલિત થતું નથી. તથા એ પણ જાણી શકાતું નથી કે, આપને આ વાદવિવાદ કયાં સુધી ચાલશે ? માટે હું આપ લેકેને અરજ કરૂં છું કે, ટુંકાણમાં વાદવિવાદ કરે અને જલદી પૂરો કરે.
આચાર્યે કહ્યું–આ વાદને નિર્ણય કોલેજ કરી લેવામાં આવશે. આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૬૧