Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તમે જો શ્રુતને પ્રમાણુ માનતા હું તેા સમ્મિલિત સમસ્ત પ્રદેશ જ જીવ છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. એક ચરમ પ્રદેશ જ જીવ છે તેવું કહેલ નથી. જુએ એજ જગ્યાએ એવુ કહેલ છે-“ ગદ્દાળ સિળે પુજે હોલસેલતુ નીવત્તિયત્તત્રં રિચા ’’આથી શ્રુત પ્રમાણથી અન્ય પ્રદેશ જ જીવ છે એવા દુરાગ્રહ તમારે છેાડી દેવા જોઈએ. એવુ જ માનવુ‘ જોઇએ કે, સમ્મિલિત સમસ્ત પ્રદેશ જ જીવ છે. (૨)
જે રીતે એક પણ તંતુ સમસ્ત પટના ઉપકારી હાય છે કેમકે, તેના વગર સમસ્ત પટ કહેવાતા નથી. પરંતુ એનું તાત્પર્ય એ થાડું જ થાય છે કે, એ તતુ જ સમસ્ત પટ બની જાય છે. સમસ્ત તંતુઓને સમુદાય જ એક પૂરા પટ કહેવાય છે. આ વાત લેાકમાં પ્રસિદ્ધ છે, એ જ રીતે એક જીવ પ્રદેશ પણ જીવ નથી પરંતુ સમુદિત સમસ્ત જીવપ્રદેશ જ એક જીવ છે. જે પ્રકારે એક પરમાણુમાં “ ટોડયમ્ ’ ઈત્યાકારક વહેવાર થતા નથી તેવી રીતે એક જીવપ્રદેશમાં પણ અચંબામા ” ઈત્યાકારક વહેવાર -નિર્દેશ–થઈ શકતા નથી. (૩) સાતમા પક્ષના આ ત્રણ વિકલ્પ થયા. રાણા (૮) આ પ્રકારના કયા નયને! અભિમત છે?
66
66
ઉત્તર—આ પ્રકારના એ અભિમત એવ ભૂત નયના છે. વ્યુત્પત્તિથી લભ્ય અના સ`ખંધથી જેમાં નિયતાથ ખેાધકતા (નિશ્ચીત અને સમજવાની શક્તિ ) હાય તે એવ ભૂત નય છે. નિયતા એધકતા તેમાં કાળની અને દેશની અપેક્ષાથી જાણવી જોઈએ. આ પ્રકારે સમભિરૂદ્ધ નયથી તેની અતિવ્યાપ્તિ થતી નથી. આ એવ’ભૂત નયને આશ્રીત કરી ભગવાને “દ્દાળ સિળે રવિપુને છોગાવાલયેસતુફ્ફે ઝીવત્તિ વૃત્તબ્ધ સિચા” આ સૂત્રાલાપક કહેલ છે. આથી જેટલા અસ`ખ્યાત પ્રદેશ લેાકાકાશની તુલ્ય એક જીવના છે તે સઘળા સમુદ્વિત પ્રદેશ જ એક પૂર્ણ જીવ છે. એક કેવળ ચરમપ્રદેશ અથવા પ્રથમપ્રદેશ અથવા ખીજા કોઈ એક એક પ્રદેશ જીવ નથી. એવ ભૂતનયમાં વ્યુત્પત્તિથી લભ્ય અના સંબંધથી નિયતા ખેાધકતા ત્યારે આવે છે કે, જ્યારે નિરવ શેષ પ્રદેશના સદ્ભાવમાં જીવ માનવામાં આવે. નહીં તે નિયતા મેધકતા આવી શકતી નથી. કેમકે, લેાકાકાશ. આદિ દ્વારા જે તેના પ્રદેશેાની તુલ્યતા અતાવી છે તે અથ ત્યારે જ અહીં ઘટીત થઈ શકે કે, જ્યારે એક જીવ કાલાદિકના દ્વારા નિયત અસંખ્યાત પ્રદેશાના સમુદાયરૂપ હાય, તાત્પર્ય આનું એ છે કે, જીવ શબ્દના અર્થ જ્યારે એવભૂત નયની અપેક્ષા વિચાર કેાટીમાં આવશે ત્યારે તે અસંખ્યાત પ્રદેશ વિશિષ્ટ હશે તેાજ તેના વિષય માની શકાશે. એ વગર નહીં. એક બીજાથી જુદા જુદા પ્રદેશસ્વરૂપ જીવ શબ્દને અથ એવ'ભૂતની અપેક્ષા માનવામાં આવતા નથી.
શંકા—જેવી રીતે “ આમો રૂપ, વટો વધ:
66
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
ܕܕ
ગામ મળી ગયું. વસ્ર ખળી
૨૩૭