Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पडिपुणे लोगागासपएस तुल्ले जीवे जीवेत्ति वतव्वं सिया ? से तेणं अद्वेणं "। इति ।
छाया - एको भदन्त ! जीव प्रदेशो जीव इति वक्तव्यं स्यात् १ नो अयमर्थः समर्थः एवं द्वौ त्रयो यावद् दश संख्याताः असंख्याताः भदन्त ! जीवप्रदेशा जीव इति वक्तव्यं स्यात् ? नो अयमर्थः समर्थः ! एकप्रदेशो नोऽपि खलु जीवो नो जीव इति वक्तव्यं स्यात् ? असौ केनार्थेन ? यस्मात् खलु कृत्स्नः प्रतिपूर्णी लोकाकाशमदेशतुल्यो जीवा जीव इति वक्तव्यं स्यात् असौ तेन अर्थेन " । इति ।
આ પ્રકારે એ આલાપકને ભણ્યા પછી કેાઈ એક નયના અભિપ્રાયથી એમ પણ થઈ શકે છે.આથી આ મત કોઇ એક નયનાછે, સવ નચેાના નથી.” આ વાતને ન સમજીને મિથ્યાત્વના ઉદયથી તે તિગુસ મુનિના દર્શનમાં વિપર્યયતા આવી ગઈ આથી તેમને એ સમયે જીવના પ્રદેશ વિષયમાં એ પ્રકારનું ધ્યાન અંધાઈગયું કે, એક બે ત્રણ વગેરે સંખ્યાત અસંખ્યાત પ્રદેશ જીવ નથી. કેમ કે—“ હૈ મતે ! નીવપણે” એ આલાપકમાં તેના નિષેધ કરવામાં આવેલ છે. આ રીતે એક પણ પ્રદેશથી જીવ હીન પણ થતા નથી. આ વાત પશુ આલાપકમાં પ્રતિષેધ કરવામાં આવી છે. એનુ તાત્પર્ય એ છે કે, જીવના જેટલા પ્રદેશ હાય છે એમાંથી જો એક પણ પ્રદેશ આઠ હોય તા જીવ થઈ શકતા નથી. અર્થાત્ તેના અવશિષ્ટ પ્રદેશ છત્ર કહેવાતા નથી. વસ્તુમાં એ જરા પણ ઓછપ હાય તા તે પુરી વસ્તુ કહેવાતી નથી. àાકાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ પ્રદેશ અસંખ્યાત પ્રદેશ એક જીવના છે. આથી જે ક્રાઇ અંતિમ પ્રદેશથી તે જીવ પરિપૂર્ણ થતા માનવામાં આવે છે તે જ અ ંતિમ પ્રદેશ જીવ છે. અવશિષ્ટપ્રદેશ જીવ નથી. કેમકે તેમાં એજ સૂત્રાલાપક પ્રમાણભૂત છે. આ રીતે પેાતાની કલ્પનાથી વિરૂદ્ધ અને કલ્પિત કરી તિષ્મગુપ્તે ધર્માચાયની પાસે જઈ કહ્યુ કે, કદાચ એક પણ પ્રદેશથી વિહિન થતાં સકલ અવશિષ્ટ જીવપ્રદેશ જીવ સંજ્ઞાને પ્રાપ્ત થતા નથી. તા તે અંતિમ પ્રદેશને જ જીવ કહેવા જોઇએ. કેમકે, એ એક પ્રદેશના સદ્ભાવમાં જ ખીજા પ્રદેશામાં જીવના વ્યપદેશ થાય છે.
તિષ્યનુસની આ વાત સાંભળીને વધુ આચાયે કહ્યુ, વત્સ ! તમે આ કેવી અજુગતી વાત કરી રહ્યા છે ? જો તમને પ્રથમ પ્રદેશ જીવ સંમત નથી તા તમે જે અંતિમ પ્રદેશને જીવ માના છે તે પણ પ્રદેશત્લની અવિશેષતાથી જીવ ન થાય. જેમ પ્રથમ આદિ અન્ય તમારી દૃષ્ટીથી જીવ નથી.
(૨) અથવા તમારા મત અનુસાર અત્યપ્રદેશ જ જીવ છે, પ્રથમ પ્રદેશ જીવ નથી આમાં યુક્તિ શું છે? જે રીતે પ્રથમપ્રદેશમાં પ્રદેશતા છે, તે જ રીતે પ્રદેશતા અતિમપ્રદેશમાં પણ છે. તા પ્રદેશત્વ હેતુને લઈ કદાચ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૩૪