Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવસ્થામાં ઘટ તરીકે તા અવિદ્યમાન રહે છે. કુમ્ભકારાદિકના વ્યાપાર બાદ જ તે ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે. આ માટે જે અકૃત હોય છે તેજ કરવામાં આવે છે. કૃત નથી કરાતું એવું માનવું જોઈએ. આ ત્રીજો મુદ્દો છે. ૫ ૩ ૫
એ કાઈ “ હત` નિયલે '' આ વ્યવહારને સાચા સાખીત કરવા માટે એવુ કહે કે જે સમયમાં ઘટાઢિ બનાવવાના કાર્યના પ્રારભ થાય છે તે એ સમયમાં પુરૂ' થાય છે માટે જ્યારે નિષ્પન્ન જ ઘટ કરવામાં આવે છે. ત્યારે “નિયતે” આ પ્રકારના વ્યવહારમાં કઈ ખાધા આવે છે? તેથી એમ કહેવું એ પણ ઠીક નથી. કેમકે, ઉત્પદ્યમાન ઘટાક્રિક કાર્યોની ઉત્પત્તિરૂપ ક્રિયાના તે સમય અસ ખ્યાત સમયરૂપ ઘણુંા ભારે કાળ છે. એવું નથી કે, જે સમયે ઘટ બનવાને પ્રારંભ થાય છે તે તેજ સમયે નિષ્પન્ન થઈ જાય છે. તેના મનવામાં તે ઘણેા સમય લાગે છે. માટીને લાવવી, તેને કચરીને તેના પિંડ બનાવવા, તે પછી તેને ચાકડા ઉપર ચઢાવવા, તેને આકાર આપવેા, આ રીતે ઘટની ઉત્પત્તિ થવામાં ઘણા જ લાંબે સમય લાગે છે. આથી જે સમયે ઘટને બનાવવાના પ્રારભ થાય છે એજ સમયે તે ખની જાય છે એમ કહેવું અનુચિત છે. આ ચાથા મુદ્દો છે. ॥ ૪॥
જો કાઇ ક્રી પણ એમ કહે કે, કમને નિવર્તન કરવાવાળી ક્રિયાને કાળ ભલે અધિક હાય એમાં અમને કાઈ વાંધેા નથી. પરંતુ ક્રિયાથી જે કાર્ય નિષ્પન્ન થવુ જોઈ એ તે એ ક્રિયાના પ્રથમ સમયમાં જ નિષ્પન્ન મની જાય છે. તેમ કહેવું પણ ઠીક નથી. કારણ કે, જો ક્રિયાના પ્રથમ સમયમાં જ કાર્ય નિષ્પન્ન થઈ જાય છે, તે તે તે સમયે જ દેખાવું જોઇએ પરંતુ એવું તે બનતું નથી. અને વિવક્ષિત કાર્ય, કાશ, કાદાળી, આકાર, સ્થાસક આદિ સમયેામાં પ્રતીત થતા નથી. પરંતુ દીર્ઘ ક્રિયાકાળના અંતમાં જ નિષ્પન્ન થયેલ દેખાય છે. આ માટે એવું માનીએ કે ક્રિયાના આરંભ કાળમાં જ ઘટ મનીને તૈયાર થઈ જાય છે. તે આ કાઈ પણ રીતે માની શકાય તેવુ નથી, આથી अनुपलभ्यमानत्वात् निर्वर्तनक्रियाकाले विवक्षितघटरूपं कार्य नास्ति इति मंतव्यम् ” જ્યારે આ નિશ્ચિત બની જાય છે તે એ વાત પણ આપ મેળે માની લેવી પડે છે કે, કાર્ય પોતાના ચેાગ્ય વખતે જ મનીને તૈયાર થાય છે. કેમકે, તે સ્થળે તેની ઉપલબ્ધિ થાય છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ આ મન્નેમાં અત્યંત લે છે. આ માટે ક્રિયમાન વૃત્ત કહી શકાય નહીં. આ વાત સર્વજનથી સાક્ષીભૂત છે. આ પાંચમો મુદ્દો. આ થયા જમાલિના પૂર્વ પક્ષ ॥ ૫ ॥
66
આ પ્રકારે જમાલિ દ્વારા સ્થાપિત એ પૂર્વ પક્ષને સાંભળીને સ્થવિરાએ જાણ્યું કે જમાલીમુનિ ભગવાનના માર્ગથી ચલિત થયા છે. અને તે માટે તેએ તેમને કહેવા લાગ્યા કે, હું આ ! વિરોધ વચન આપ કેમ કહેા છે ? રાગદ્વેષરહિત સજ્ઞ જીન ભગવાનનું વચન અન્યથા થતુ નથી. તેમાં દોષના અ’શ પણ સંભિવત થતા નથી. સાધારણ પુરૂષાની માફક તે મિથ્યાભાષી પણ નથી. આપે જે અસત્કાર્ય વાદને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૨૬