Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનુમાન વિશેષથી આત્માના જ એક ધમ છે. આથી જ આત્માના સદ્ભાવ સ્થાપિત થાય છે. આ સિદ્ધાંત અનુસરણીય છે.
તેમ વધુમાં એમ પણ કહ્યું છે કે, આત્માની પ્રત્યક્ષથી અનુપલબ્ધિ હાવાના કારણે સત્તા જ્ઞાત થતી નથી. ” તેવું કહેવુ. પણ ઠીક નથી. કેમકે, પ્રત્યેક સંસારી જીવાને પાત પેાતાના આત્માના સ્વાનુભવથી પ્રત્યક્ષ થાય છે. કારણ કે, તેને જ્ઞાનાદિક ગુણાના પ્રત્યક્ષ અનુભવ થતા રહે છે. 11 હું ઘટને જાણું છું’ આ અનુભવ તા દરેકને થાય છે. જેવી રીતે ઘટાદિકના તથા રૂપાદિકના ગુણુ પ્રત્યક્ષથી ઉપલબ્ધ છે જેવી રીતે આત્માને પણ જ્ઞાનાદિક ગુણુ સમસ્ત જીવાને પ્રત્યક્ષથી અનુભવિત થઈ રહે છે. એવા કાઈ પણ જીવ નથી, ભલે તે ખાળક અથવા વૃદ્ધ હાય કે જેને તેના પ્રત્યક્ષથી અનુભવ ન થતા હાય, કહ્યુ છે કે-“આત્મપ્રત્યક્ષ બ્રહ્માડચમ્ ” ઈત્યાદિ1 જે આની ઉપર એમ કહેવામાં આવે કે, આત્મા દૃષ્ટાગેાચર થતા નથી માટે આ નથી'' તા આ કહેવું એકાન્તતઃ સત્ય માનવામાં આવતું નથી. “નષ નાસ્તીકૢ તત્સર્વં ચક્ષુષા ચમ્ન વૃાસે ” જે ચક્ષુથી ગૃહિત થતુ નથી, તે નથી. એવું ન કહેા. અર્થાત્ જે વસ્તુ ચક્ષુથી ન દેખાય તે પણ છે એમ કહે। નહી' તે તમારા મતથી ચૈતન્ય પણ દૃષ્ટીગોચર થતુ નથી. માટે તે ભૂતના ધર્મ છે એ વાત અસત્ય માનવી પડશે. આ ઉપર જો કદાચ એમ કહેવામાં આવે કે, તે તે સ્વસ`વેદન પ્રત્યક્ષના વિષય છે આથી એને સાચુ' માની લેવામાં આવે” તે આત્મા પણ સ્વવેદિત છે આ માટે તેને પણ સત્ માનવા જોઈ એ. કહ્યું પણ છે—
tr
"C
44
અત્ર નામા મત્યક્ષો, નીવો હાત્માનમાત્મના ગમનીતિ સંવેત્તિ, પાયોનિ થશેન્દ્રિયઃ ॥ ૨ ॥ 'ક
અર્થાત્—આત્મા પ્રત્યક્ષથી છે. કેમકે, જીવજ આત્માથી આત્માને “હું”” આ પ્રકારનો સ ંવેદન (અનુભવ) કરે છે. જેમ ઇન્દ્રિએથી રૂપ આદિનું સંવેદન થાય છે, જે રીતે આ કથનથી ચૈતન્યના સદ્ભાવ માની લેવામાં આવે એજ રીતે આત્માના પણ સદ્ભાવ માનવે જોઈ એ. કહ્યું પણ છે—
“ જ્ઞાને સ્વસ્થ્ય વસ્થ વા, ચયાજ્ઞાનેન થતે
,,
ज्ञाता स्वस्थ परस्थो वा, तथा ज्ञानेन गृह्यताम् ॥ १ ॥ જે રીતે પેાતાનામાં રહેલું જ્ઞાન તથા ખીજામાં રહેલું જ્ઞાન જ્ઞાનથી જાણી શકાય છે એવી રીતે પાતામાં અને ખીજામાં રહેલા આત્માને પણ જ્ઞાનથી સમજી લેવા જોઈએ.
66
આત્માના અભાવમાં જે અનુપલમ્ભરૂપ હેતુ આપેલ છે તે આત્માના અનુપલભ દરેકને થાય છે. તેવું જો કહેવામાં આવે તે આ હેતુ અસિદ્ધ ખની જાય છે કેમકે, સઘળાને આત્માનું અનુપલંભ છે. એક તા આ વાત ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષથી જાણી નથી શકાતાં બીજા પ્રત્યેક પ્રાણીને “ મમ્મિ ' ઈત્યાદિ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૮૬