________________
આ પ્રમાણે ચાણક્ય તેણીની ચંદ્ર પીવાની ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં સફળતા મેળવી પિતાની ઈચ્છાની પરિપૂર્ણતાથી મયૂરપાલકની પત્નિ ખૂબ પ્રસન્નતામાં રહેવા લાગી. આ પછી ચાણયે રસાયણીક ક્રિયાઓ દ્વારા ધન મેળવવાની શરૂઆત કરી દીધી. આ તરફ જ્યારે પુરા નવ મહિના વીતી ગયા ત્યારે પિતાની ઈચ્છાની પૂર્તિથી પ્રસન્ન થયેલી તે મયૂરપાલકની પત્નિએ પુત્રને જન્મ આપે. પિતાએ તેનું નામ ચંદ્રગુપ્ત રાખ્યું. સમય જતાં જ્યારે ચંદ્રગુપ્ત બાળકની સાથે રમવાને લાયક થયા ત્યારે તેણે બાળકની સાથે ખેલતી વખતે રાજનીતિનું શિક્ષણ આપવા માંડયું. યથા સમયે જ્યારે ચંદ્રગુપ્ત આઠ વર્ષને થયે ત્યારે ચાણક્ય મયૂરપાલકને ઘેર આવી પહોંચ્યા. ચાણક્ય ચંદ્રગુપ્તને તેના જન્મ કાળનું વૃત્તાંત કહ્યું ચંદ્રગુપ્ત પિતાના જન્મકાળનું વૃત્તાંત જાણ્યું ત્યારે તેણે ચાણક્યને કહ્યું, હે મહાત્મા! આપ મને આપની સાથે લઈ જાઓ, ચાણક્ય કહ્યું કે તારા પિતા તને મારી સાથે મોકલવામાં અડચણ ઉભી કરશે ચંદ્રગુપ્ત કાં અડચણ શા માટે કરશે? પિતાએ તે પહેલેથી જ મને આપને સુપ્રત કરેલ છે. ચંદ્રગુપ્તની વાત સાંભળીને ચાણકયે ચંદ્રગુપ્તને પિતાની સાથે લઈ લીધે અને કહ્યું, ચાલે! હું તમને રાજ્યની પ્રાપ્તિ કરાવીશ. ચંદ્રગુપ્તને લઈ ચાણક્ય વનમાં ગયા. રસાયણ પ્રયોગથી ત્યાં તેણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું અને એની સહાયથી સેના એકઠી કરવાનો આરંભ કરી દીધે. સેનાને લઈને પાટલીપુત્ર પહોંચી નંદરાજા ઉપર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાજાનંદે ચાણક્યને પરાજ્ય કરીને ભગાડી મૂક્યા. ચાણક્ય હારી જવાથી ચંદ્રગુપ્તને સાથે લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને કઈ છુપા સ્થળે જઈ રહેવા લાગ્યા. રાજા ન દે ચાણક્યને પકડવા માટે તેની પાછળ એક ઘડેસ્વારને મોકલ્યો. ઘેડેસ્વાર પિતાને પીછો પકડી રહ્યો છે. જાણીને ચાણક્ય વિચાર કરવા લાગ્યા કે તે મને પકડવા માટે તદન નજીક આવી ગયેલ છે. આ બાળક ચંદ્રગુપ્ત મારી સાથે દેડી શકશે નહીં. માટે એને કાંઈક ઉપાય કરવો જોઈએ. સામા તળાવ ઉપર ધબી કપડાં ધોઈ રહ્યો છે, તેમને કોઈ પણ બહાને ત્યાંથી ભગાડી દે અને પિતે તે કામ કરવા લાગી જાય કે જેથી રક્ષા થાય આ વિચાર કરીને ચાણક્ય તે દેખીની પાસે જઈને કહેવા લાગ્યા, કે હે બેબી ! તું તે નથી કે રાજાને સૈનિક તને મારવા માટે આવી રહ્યો છે! બેબી ચાણકયની આ વાત સાંભળીને ત્યાંથી એકદમ ભાગવા લાગ્યા. ચાણક્ય પિતાની નીતિને મળેલી સફળતા જોઈને તે બીનાં જે કપડાં ત્યાં દેવા માટે પડયાં હતાં તેને દેવા લાગ્યા. ચંદ્રગુપ્ત પણ કિનારા ઉપર પાણીમાં જઈને છુપાઈ ગયો. એટલામાં પેલે ઘોડેસ્વાર રાજપુરૂષ જે તેમની પાછળ પડયા હતા તે ત્યાં આવી પહોંચે. તેણે આવીને પૂછયું, અરે દેબી ! ચાણક્ય કઈ બાજુએ ગ? ધોબી વેશધારી ચાણક્ય કહ્યું કે, તે હમણાં જ પાણીમાં ઉતરી ગયો છે. તેની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૦૩