Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા મનુષ્યેાની ચૌદ લાખ, આ પ્રકારે એ ચેારાસી લાખ ચેાનીએમાં ‘ન નિનિતિ -ન નિવિવન્તે આ સંસાર પરિભ્રમણથી મારા કયારે મેાક્ષ થશે?' એ પ્રકારે તેને કઈ જાતની ચિંતા થતી નથી. વ-વ જેમ સટ્રેપુ પત્તિયા-સર્વાથજી ક્ષત્રિયાઃ હીરા માણેક, સુવણ, મણી, મુક્તાફળ, વજ્રા, વૈડૂ, ગ્રામ, નગર, કૈાશ અને કુષ્ટાગાર, ભૂમિ, ગજ, અશ્વ, આદિ પ્રાપ્ત વૈભવામાં રચ્યાપચ્યા રહેતા ક્ષત્રિયાને કાઇ ઉદ્વેગ થતા નથી. તાત્પ એનું એ છે કે, જેમ યુદ્ધ કરી કરીને સમસ્ત દેશનું રાજ્ય પ્રાપ્ત થવા છતાં પણ ક્ષત્રિયોને કોઈ ઉદ્વેગ થતા નથી પરંતુ તેની પ્રાપ્તિને માટે જ એ વારંવાર પ્રયત્ન કરતા રહે છે. એવી રીતે ચાનીઓમાં વારંવાર જન્મ મરણના અનુભવ કરવા છતાં પણ એ જીવ ફરી ફરી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના ક્રમોના અધ કરીને તે તે ચૈાનીઓની પ્રાપ્તિ કરવામાં જ ફ્રીયાશીલ રહે છે. આત્મહિત ભૂલી જાય છે અને પુદ્ગલેાના સુખમાં આસક્ત ખને છે. આટલા માટે મનુષ્યભવ તેમના માટે દુર્લભ ખની રહે છે.
આ સંસાર સમસ્ત દુ:ખાના એક હેતુ છે. એ કાઈ વિવેકીના મનને આનંદ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ કેાઈ ને કેળના સ્તંભની અને સ ંધ્યારાગની માક આ સંસાર અલ્પકાળ માટે મનેાહર જણાય છે. સ્વપ્ન રાજ્યની માફ્ક આ સંસાર ક્ષણુભ'ગુર છે. તેમાં આ કામભાગરૂપ વાડી છે, જેમાં મનેરથરૂપ વૃક્ષ ઉભાં છે, આશાતૃષ્ણારૂપ હજારા શાખાએ છે, એમાં વળી મનરૂપી વાંદરા સુખરૂપ ફળની તપાસમાં રાત અને દિવસ અહિંથી તહી' કૂદતા ફરે છે છતાં પણુ તેને સુખરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. કાળરૂપી દુષ્ટ જન તેને ( સમસ્ત પ્રાણીઆને) વિપત્તિરૂપ સાગરમાં ડુબાડતા રહે છે. જન્મરૂપી શત્રુ સદા આ જીવન કષ્ટ પહાંચાડતા રહે છે. જરા રૂપી રાક્ષસી પ્રાણીઓનુ મન કરે છે, અર્થાત્ પ્રાણીમાત્રને દુઃખી કરે છે. પ્રાણીઓનું એવું કાઈ વધુ આયુષ્ય પશુ નથી, જેટલું છે તેટલા સમય સુધી રહેવાના તેના કેાઈ નિશ્ચય પણ નથી. યોાવન પણ વિદ્યુતની માફક ચપળ છે, આ સંસારના જેટલા પણ માગ છે તે ખધા વિષય ચિંતાથી યુક્ત અનેલા છે. જેટલા સબ'ધીજન પણ છે તે બધા આ જીવ માટે બંધન સ્વરૂપ છે. ભાગ વિલાસ પણ સેવન કરતી વખતે મનેરમ્ય લાગે છે. પરિણામે એ કડવાફળની જેવા આત્માના શત્રુ ખની જાય છે. કષાયની સહાયતાથી એ લાલુપી ઈન્દ્રિયા જીવને નરક અને નિગેદ આદિના દારૂણ દુઃખાને ભાગવવા માટે વિવશ મનાવી દે છે. ચેારાસી લાખ યાનીએમાં રાગ, દ્વેષ, માહથી ઘેરાયેલેા એ આત્મા વિષય તૃષ્ણાના કારણથી, પારસ્પરિક લક્ષણથી, તાડનથી, મારણથી, બંધનથી, અભિયાગ અને આક્રોશથી તીવ્રથી તીવ્ર દુઃખાને લાખાવાર ભાગવતા રહે છે. જેમ વિષવલ્લી રક્ત પલ્લવાથી યુક્ત થઈ ચાંચલ ભ્રમરાની ગુજારવથી ગુંજીત થતા જોનાર મનુષ્યના મનને લેાભાવે છે. એજ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૧૭