________________
છ-છતિ જાય છે. પ્રથા-વાં ક્યારેક શાકુનું વાચં-બકુરે વાન્ અસુરકુમાર આદિ પર્યાયામાં સરાગ સંયમ આદિ કર્મોના કરવાથી જન્મ ધારણ કરે છે.
ભાવાર્થ-આ જીવનું કોઈ ખાસ નીમાં સ્થિરરૂપથી રહેવું નિશ્ચિત નથી. પિતતાના કર્તવ્ય અનુસાર જુદી જુદી નીઓમાં જીવને જન્મ મરણ કરવું પડે છે. આ વાત સૂત્રકારે આ ગાથા દ્વારા પ્રદર્શિત કરેલ છે. સરાગ સંયમ આદિ જેવી શુભ ક્રિયાની આરાધના કરવાથી આ જીવ ક્યારેક તે સૌધર્મ આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કયારેક ભવનવાસી વ્યન્તર દેવામાં જન્મ લે છે, ક્યારેક મહાઆરંભ, મહાપરિગ્રહ આદિકથી ઉત્પન્ન થયેલા અશુભ અધ્યવસાય દ્વારા નર્કોમાં જન્મ લે છે.
થયા વત્તિનો-ઈત્યાદિ.
અન્વયાર્થ–આ જીવ gયા-gશ કયારેક રિબો-ક્ષત્રિય રાજા હોમવતિ થાય છે, તો-તત કયારેક ઘંટવોશો–વંદ: વસઃ ચંડાલ થાય છે, કયારેક વર્ણસંકર રૂપથી ઉત્પન્ન થાય છે. બ્રાહ્મણના સમાગમથી શૂદ્ર સ્ત્રીને જે સંતાન થાય છે તેને નિષાદ કહેવામાં આવે છે. બ્રાહ્મણના સમાગમથી વૈશ્ય સ્ત્રીને જે સંતાન થાય તેને અંબણ કહે છે. નિષાદથી જે અમ્બકા સ્ત્રીને સંતાનપુત્ર થાય છે તેનું નામ બોક્કસ કહેવામાં આવે છે. ગાથામાં રહેલા ક્ષત્રિય ચંડાલ અને બોકકસ એ પદ ઉપલક્ષક છે. આથી આનાથી યથાક્રમ ઉચ્ચ નીચ સંકિણ જ્ઞાતિઓનું ગ્રહણ થઈ જાય છે. તો-તતા ક્યારેક આ જીવ થશીદપો –ી પતંગ કીટ દ્વિદ્રિયાદિક જન્તુ વિશેષ અને પંતગ-શલભ ચાર ઈન્દ્રિયવાળા જંતુ વિશેષ તરીકે જન્મ પામે છે. તો-તતઃ ક્યારેક વન્યુપિવીત્રી
થઃ વિ૪િ કુન્થ-ત્રણ ઇન્દ્રિય જીવ જે ચાલવાથી જ દેખાય છે તે કન્યવા તરીકે કે કીડી તરીકે જન્મ પામે છે. અર્થાત્ આ જીવ કયારેક બેન્દ્રિયમાં, ત્રણ ઈન્દ્રિયમાં અને ક્યારેક ચાર ઈન્દ્રિયજીમાં જન્મ લે છે. એ પ્રકારે આ સંસારમાં પ્રમાદી જીવ ભ્રમણ કરતું જ રહે છે આ કીટાદિક શબ્દના ઉપલક્ષણથી સમસ્ત તિર્યંચ જાતીના ભેદપભેદનું ગ્રહણ જાણવું જોઈએ. ૪
“વિવ”—ઈત્યાદિ.
અન્વયાર્થ–મવિત્રિા -જાવિષિા કર્મોથી મલીન પાળિો -ળના પ્રાણ સંદે-સંસારે સંસારમાં વ–ાવ ઉક્ત પ્રકારથી ભ્રમણ કરતાં કરતાં સાવદોળીન-ભાવર્તિયોનિપુ આ ચોરાસી લાખ નીઓમાં (પૃથ્વીકાયની સાત લાખ, અપકાયની સાત લાખ, તેજસ્કાયની સાત લાખ, વાયુકાયની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસ લાખ, નિગેદ જીવેની ચૌદ લાખ, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિયની બે લાખ અને તિર્યંચ, દેવ અને નારકીની ચાર ચાર લાખ,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૧૬