Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધર્મશ્રવણ કરને પરભી શ્રદ્ધારહિત હોને પર ધર્મ સે ભ્રષ્ટ હોના
ધર્મ શ્રવણની પ્રાપ્તિ બાદ સૂત્રકાર હવે શ્રદ્ધાની દુર્લભતા સમજાવે છે.
ના ” ઈત્યાદિ.
અવયાર્થ–બાજ–વસાહત્ય કદાચિત સર્ષ જીવું–શવ રુછવા ધર્મનું શ્રવણ પ્રાપ્ત થઈ જાય તે પણ રદ્ધા પામતુ-દ્ધા મદુઈમા ધર્મમાં શ્રદ્ધા રૂચી થવી એ પરમ દુર્લભ વાત છે. આ શ્રદ્ધા સંસારરૂપી સાગરથી પાર ઉતારનાર નૌકાનું કામ કરે છે. મિથ્યાત્વ રૂપી ઘેર અંધકારને ફર કરી માણસના હદયમાં સૂર્ય તેજનાં કિરણે જે પ્રકાશ પહોંચાડે છે. સ્વર્ગ અને મેક્ષનાં સુખને આપવા માટે ચિંતામણીરત્ન જેવી છે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થવા માટે એ નીસરણ જેવી છે. કમરૂપી શત્રુને નાશ કરવા માટે એ અતુલ બળવાની છે. અને કેવળજ્ઞાનદશનને ઉત્પન્ન કરવા માટે એ જનની જેવી છે. આ શ્રદ્ધા પરમ દુર્લભ કેમ છે? આ વાત સ્વયં સૂત્રકાર બતાવે છે. તેઓ કહે છે કે, ઘ-વહુવઃ સંસારમાં એવા પણ કેટલાક મનુષ્યો છે જે તેથાય. મા-નૈવાચિવ મા પાંચ સમવાયકારણવાદરૂપ જૈનદર્શનને અથવા સમ્યગ્ર દર્શનાદિરૂપ ન્યાયયુક્ત માગ–મોક્ષ માગને સૌએ –ાવ સાંભળીને પણ એનામાં શ્રદ્ધા ન હોવાથી રમસિ-પરિઝરનિત એ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. આ માટે શ્રદ્ધાને દુર્લભ બતાવેલ છે.
શ્રદ્ધા ઉંદૌલ્ય કા વર્ણન પ્રથમનિદ્ભવ જમાલિ મુનિ કા દ્રષ્ટાંત
આ વિષયમાં દષ્ટાંતસ્વરૂપ જમાલિ નિદ્ભવ આદિ સમજવા જોઈએ. જમાલિ આદિ કેણ હતા એ વિષયને અહિં પ્રદર્શિત કરવામાં આવે છે. એ જમાલિ આદિ સાત વ્યક્તિ પ્રવચનનિદ્ભવ છુપાવવાવાળા હતા. મિથ્યાત્વના અભિનિવેશથી જીત તત્વના અપક્ષાપક – સમ્યગ્રદર્શનથી રહિત હતા. એમાં સર્વ પ્રથમ જમાલિ હતા. એમની માન્યતા એ હતી કે અનેક સમયથી દ્રવ્યની ઉત્પત્તિ થાય છે એક સમયથી નહી. (૧) દ્વિતીય નિવ તિષ્યગુપ્ત હતા, એમની એવી માન્યતા હતી કે, જીવને એક અંતિમ પ્રદેશ જ જીવ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૨૧