Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુરૂષને પરાજીત બનાવ મહાદુર્લભ હતું એવી જ રીતે આ સંસારમાં આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે. સંગ્રહ પ્લેક
देवाराधनलब्धपाशकवरान्, स्थालं च रत्न तम्, चाणक्येन वितीर्य कोऽपि पुरुषः स्वीये पुरे प्रेषितः । सर्वेषां स च तत्पुराधिवसतां जातो यथा दुर्जयः, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥२॥
આ બીજું પાશકદષ્ટાંત થયું છે ૨ ત્રીજું ધાન્યદષ્ટાંત આ પ્રકારનું છે.
અનેક ગ્રામ, નગર, જંગલ વગેરે દરેક સ્થળે ૩૨ હજાર દેશવાળા આ ભરતક્ષેત્રમાં વરસાદ વરસતાં ખેતીના કામમાં રચ્યા પચ્યા રહેનાર ખેડૂતે ચેખા, ઘઉં, ચણા, મગ, અડદ, તલ, ચેળા, મઠ, કળથી, બાજરી, જુવાર વગેરે સમસ્ત ધાન્યનાં વાવેતર કરવાના કામમાં લાગી જાય છે. વવાયેલ તે સમગ્ર ધાન્ય તેના એગ્ય સમયે ઉપદ્રવરહીત પાકીને તૈયાર થઈ જાય ત્યારે કેઈ દેવ એ સમસ્ત ધાન્યરાશીની ઉડાવાણી અર્થાત તુલ સાફ કરીને એક ખૂબ અધિક ઉંચે માને કે આકાશને પણ સ્પર્શ કરી જાય એવડે માટે એક ઢગલે કરી દે, પછી તેમાં એક પ્રસ્થપ્રમાણ સરસવ મેળવીને કઈ વૃદ્ધા કે જેને ઓછું દેખાતું હોય, તથા શરીર પણ જેનું કંપતું હોય તેને કહે કે, તું આ ઢગલા માંથી એ પ્રમાણપ્રસ્થ સરસવને ખોળી ખોળીને અલગ પાડી આપતે જેમ એ ઢગલામાંથી એ પ્રસ્થપ્રમાણ સરસવને એકેક કશું કરીને જુદા પાડવા ઘણું મુશ્કેલ છે છતાં પણ તે શક્ય બને તે પણ મનુષ્યભવ પુરે થતાં ફરીથી મનુષ્ય ભવ પામ આત્માને ઘણે જ દુર્લભ છે. સંગ્રહ શ્લેક–દેવડ વોર પુરા સમસ્ત મરતત્રસ્ય ધાન્યાર્દિ,
पिण्डीकृत्य च तत्र सर्षपकणान् प्रस्थोन्मितान् मीलयेत्। प्रस्थं पूरयितुं पुनर्विभजनं तेषां यथा दुर्लभं, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥३॥
આ ત્રીજું ધાન્યદષ્ટાંત છે. છે છે ચેથું ધૃતનું દષ્ટાંત આ પ્રકારનું છે.
અંગ દેશમાં રત્નપુર નામનું એક નગર હતું. તેમાં રિપુમર્દન નામે રાજા રાજ્ય કરતા હતે. તે નગરને વિશે જે સભા મંડપ હતું તે એક હજાર આઠ ૧૦૦૮ થાંભલાથી સુશોભિત હતે. એક એક સ્તંભને એક હજાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
2: ૧
૨૦૬