Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આંખનું પ્રતિબિંબ જોયું. જેઈને તેણે ધનુષ્યને ચડાવવા માટે હાથની મુઠી ઉંચી કરી. એ વખતે તેના કળાચાચે વચમાં જ તેને પૂછયું ત્યંત તમને આ સમયે શું દેખાય છે? જયંતે કહ્યું. ગુરુમહારાજ મને આ સમયે પુતળીની ડાબી આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી. ત્યંતકુમારનાં વચન સાંભળીને કલાચાર્ય હર્ષિત બન્યા. યંતે તેલ ભરેલ કડાઈમાં પડતા પુતળીના ડાબા નેત્રના પ્રતિબિંબને લક્ષ્ય કરી તરત જ નિશ્ચલ મનથી હાથને સંભાળીને તે તરફ બાણ છોડયું બાણ છુટતાં જ ચકના અંતરાલથી નીકળીને પુતળીની ડાબી આંખની કીકીનું વેધન કર્યું. ભેળી થયેલી જનતાએ યંતકુમારના લક્ષ્યવેધની પ્રશંસા કરી અને હાથકુશળતાની ઘણીજ પ્રશંસા કરી. સઘળા ખૂબજ પ્રસન્ન થયા. યંતની ચારે બાજુથી જયધ્વની પૂર્વક વધાઈ થવા લાગી. ઈન્દિરા પણ પિતાના ભાગ્યને વખાણતી જયંતના ગળામાં વરમાળા આંખનું પ્રતિબિંબ જોયું. જેઈને તેણે ધનુષ્યને ચડાવવા માટે હાથની મુઠી ઉંચી કરી. એ વખતે તેના કળાચાચે વચમાં જ તેને પૂછયું ત્યંત તમને
આ સમયે શું દેખાય છે? જયંતે કહ્યું. ગુરુમહારાજ મને આ સમયે પુતળીની ડાબી આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી. યંતકુમારનાં વચન સાંભળીને કલાચાર્ય હર્ષિત બન્યા. યંતે તેલ ભરેલ કડાઈમાં પડતા પુતળીના ડાબા નેત્રના પ્રતિબિંબને લક્ષ્ય કરી તરત જ નિશ્ચલ મનથી હાથને સંભાળીને તે તરફ બાણ છેડયું બાણ છુટતાં જ ચકના અંતરાલથી નીકળીને પુતળીની ડાબી આંખની કીકીનું વેધન કર્યું. ભેળી થયેલી જનતાએ યંત. કુમારના લક્ષ્યવેધની પ્રશંસા કરી અને હાથકુશળતાની ઘણીજ પ્રશંસા કરી. સઘળા ખૂબજ પ્રસન્ન થયા. યંતની ચારે બાજુથી જયધ્વની પૂર્વક વધાઈ થવા લાગી. ઈન્દિરા પણ પોતાના ભાગ્યને વખાણતી જયંતના ગળામાં વરમાળા પહેરાવીને પિતે પિતાને ધન્ય માનવા લાગી. આ દષ્ટાંતનો ભાવ એટલો છે કે, જે રીતે રાધાવેધ સાધના અત્યંત કઠીન અને દુષ્કર છે એજ રીતે મનુષ્ય જન્મને હારી ગયેલ પ્રમાદી પ્રાણીને પુનઃ મનુષ્યજન્મની પ્રાપ્તિ દુર્લભ છે.
આ દૃષ્ટાંતને ભાવપ્રદર્શક શ્લોક આ પ્રકારનો છે.
राधाया बदनादधः क्रमवशात् चकाणि चत्वार्यपि, भ्राम्यन्तीह विपर्ययेण खलु तद् वामाक्षि भेदो यथा। जातो दुष्करतां नरेन्द्रतनयापाणिग्रहाकाक्षिणाम, संसारे भ्रमतः पुनर्नरभवो जन्वोस्तथा दुर्लभः ॥१॥
આ સાતમું ચક્રદષ્ટાંત છે. જે ૭ આઠમું કુમ કાચબા (કચ્છ૫) નું દૃષ્ટાંત આ પ્રકારનું છેઅગાધ જળથી પરિપૂર્ણ એવો એક (ધર) હેજ હતું, જેને વિસ્તાર એક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૧૨