Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમયે જીતશત્રુએ તેની વિવાહયેાગ્ય વય જોઈને વિચાર કર્યો કે, જે રાજકુમાર ધાર્મિક, કળાકુશળ, સકળ નીતિશાસ્ત્રમાં નિષ્ણાત અને સાથેા સાથ રાધાવેધ સાધવામાં પણ સમર્થ હોય તેજ આ કન્યાના પતિ થવા ચાગ્ય છે. આ પ્રકારના વિચાર કરી રાજાએ સ્વયંવરમડપ રચ્ચે અને તેની પાસે જ એક ખૂબ જાડા ઉંચા સ્તંભ પણ ઉલ્લેા કરાવ્યા. એ પછી તેણે તે સ્તંભના ઉદૈવ ભાગમાં લેઢાના ચાર ચક્ર સીધાં ફરવાવાળાં અને ચાર ચક્ર અવળાં ફરવા વાળાં ગાઢવાવ્યાં પછી તે ચક્રોની ઉપર પણ રાધા નામની કૃતી લાકડાની પુતળી ગેાઢવાવી સ્તંભના છેક નીચા ભાગમાં તેલથી ભરેલી એક કડાઇ રખાવી. જ્યારે આ પ્રકારે સ્વયંવરની સપૂર્ણ તૈયારી થઈ ચુકી ત્યારે તેણે એક ઢંઢેશ અહાર પાડી પેાતાની મહેચ્છા પ્રગટ કરી કે, જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને ખાણથી વીંધશે તે મારી રાજકન્યા ઇન્દિરાના પતિ બનશે. રાજાએ આ પ્રકારે ઢંઢેરા પીટાવીને સઘળા રાજા અને રાજપુત્રાને સ્વયંવર મંડપમાં આવવાનુ આમંત્રણ મેાકલાવ્યું. રાજાનું આમંત્રણ મળતાં ઘણા ઉત્સાહથી અનેક રાજા અને રાજકુમારો દેશ દેશાંતરથી ઉત્સાહપૂર્વક આવ્યા અને સ્વયંવર મંડપમાં બિરાજ્યા. જ્યારે સર્વ રાજા અને રાજપુત્રો સારી રીતે પોતે પેાતાના સ્થાન ઉપર બેસી ગયા ત્યારે રાજા જીતશત્રુ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે, જે કાઇ વ્યક્તિ આ કુરતી રાધા પુતળીના ડાબા નેત્રને ખાણુથી વધશે તેને મારી પુત્રી વરમાળા પહેરાવશે અને તેનેજ હું મારી પુત્રી પરણાવીશ. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને મંડપમાં બિરાજીત થએલા રાજા તથા રાજકુમાર વગેરે રાધાવેધ સાધવા માટે ઉચા અને પાતપાતાના ધનુષ્ય ઉપર ખાણુ ચઢાવીને રાધાવેધ સાધવાના લક્ષ્યથી માણુને છેડવા લાગ્યા. તેમાંથી કાઈનું ખાણ પહેલા ચક્ર સાથે અથડાઈ ને તેા કોઈનું ખીજા ચક્ર સાથે અથડાઈ ને કાઇનું ત્રીજા ચક્ર સાથે અથડાઈ ને તુટીને નીચે પડી જતાં પણ લક્ષ્ય સ્થાન સુધી કાઈનું પણ માણુ જઈ શકયું નહીં. કોઈ કોઈનાં બાણુ તા લક્ષ્યથી પણ ઉપર થઈ ને આગળ નિકળી ગયાં. આ પ્રકારે રાધાવેધ કાઇનાથી પણ સાધ્ય ન થઇ શમ્યા. એટલામાં ઇંદ્રપુર નગરના રાજા ઈન્દ્રદત્તના પુત્ર જયંતકુમાર ઘણા ઉત્સાહથી પેાતાના સ્થાનેથી ઉઠયા તેના ઉઠતાંજ લેાકેાએ તેની હાંસી ઉડાવવા માંડીઅને પછી કહેવા લાગ્યાજીએ આ એક નવીન વીરપુરુષ આવેલ છે, જ્યાં મેટા માટા વીર ધનુર્ધોરીએતું પણ ન ચાલ્યુ' ત્યાં આ બિચારા કુમારનું શું ચાલવાનુ છે. જે
આ સાહસ બતાવવા ઉચો છે. લેકે જ્યારે આવી રીતે જ્યંત કુમારની હાંસી ઉડાવવામાં તત્પર બની રહ્યા હતા ત્યારે કુમાર બધાના જોતજોતામાં તે સ્ત ંભની પાસે પહોંચી ગયા અને પહેાંચતાં જ તેણે પહેલાં પેાતાના ધનુષ્ય ઉપર ખાણુ ચડાવ્યું અને પછી તેલથી ભરેલ કડાઈમાં પડતા ચક્રના પ્રતિબિંબને જોવા લાગ્યા. જોતાં જોતાં ચર્ચોના અંતરાલમા`થી પછી તેણે રાધા પુતળીની ડાખી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૧૧