Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ માટે એવું અનુમાન બનાવવું જોઈએ કે, જે ઈષ્ટ, અર્થના પ્રસાદક હોય છે–તે કાયાને પીડા કારક હોવા છતાં પણ દુઃખ દાયક થતા નથી. જેમકે રત્નવ્યાપારીઓને માર્ગશ્રમ દેશાટનને પરિશ્રમ--આ માટે તપ પણ ઈષ્ટ અર્થને પ્રસાધક છે. માટે એ પણ દુઃખદાયક નથી. તપમાં ઈટાર્થ પ્રસાધ કતા અસિદ્ધ નથી, કેમકે, તપ પ્રશમને હેતુ છે. તપ દ્વારા પ્રશમભાવની જેવી જેવી તારતમ્યતા આત્મામાં હશે તેવી તેવી પરમાનંદની તરતમતા પણ આત્મામાં અનુભવિત થશે. આ માટે પ્રશમના પ્રકાશમાં પરમાનંદને પણ પ્રકાશ અનુમિત થાય છે. જેમ અગ્નિને તાપના પ્રકમાં કાંચનની શુદ્ધિને પ્રક8 પ્રયોગથી દેખાય છે. આથી પરંપરા રૂપથી તપ પ્રશમનું કારણ, પ્રશમ પરમાનંદનું કારણ આ પ્રકારથી બને છે તે ૪૪ |
તથા–“કમ્ Hિળા” ઈત્યાદિ.
અન્વયાર્થ–વિના–નિના રાગાદિનને જીતનાર કેવલી ભગવાન અમૂ-મૂવન અતીતકાળમાં થયા છે કિ સ્થિ-જિનાઃ હન્તિ વર્તમાનકાળમાં જીન છે મહુવા વિ માર-થરાઇપિ મવતિ અથવા ભવિષ્યન્ત કાળમાં થશે વંgવ આ પ્રકારનું જે કહેવામાં આવે છે તે મુi શાહંદુ- મુવા ભાદુ તે મિથ્યા કરે છે. ફ્ફ મિસ જ ચિંતા-તિ મિક્ષુ ચિંતવેત્ત આ પ્રકારને વિચાર ભિક્ષુ ન કરે. કારણ કે, અનુમાનાદિક પ્રમાણેથી જેનું ત્રિકાળમાં અસ્તિત્વ સિદ્ધ થયું છે.
ભાવાર્થ આત્મામાં જ્યારે મિથ્યાત્વ મેહનિયને ઉદય હોય છે ત્યારે તેના પ્રભાવથી સમ્યકત્વની પ્રાપ્તિને અભાવ હોવાના કારણે જીવ એવું માને છે કે, જીન આદિ પક્ષપદાર્થ નથી. આથી તે પ્રત્યક્ષ ન હોવાથી અન્ય અનુમાનાદિક પ્રમાણે દ્વારા તેની સત્તા સિદ્ધ હોય છે. આ માટે તેની સદૂભાવનાથી તેની અસંભવતારૂપ મિથ્યાત્વ પરિણતીને પરિહાર કરીને સાધુએ પિતાના સમ્યકુત્વનું રક્ષણ કરતા રહેવું જોઈએ તેનું નામ દર્શનપરીષહ જય છે.
દ્રષ્ટાંત–વૈશ્રવણાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતાં કરતાં એક સમય અવન્તી નગરીમાં પધાર્યા. તેમના શિખ્યામાં દઢમતિ નામે એક શિષ્ય હતે. જે ઉગ્રતપસ્વિ, ઉગ્રવિહારી અને ઉતકૃષ્ટ રૂપથી પ્રત્યેક ક્રિયાઓનું પાલન કરતે હતે. અન્નપ્રાન્ત આહારથી તે અવમદરિકા આદિ તપ તપતે હતા. વીરાસન આદિ આસને કરતે હતે, ગ્રીષ્મકાળમાં પ્રચંડ સૂર્યની આતાપના લેતે હતે, શીતકાળમાં ઠંડીના સ્પર્શને સહન કરતે, ફકત એલપટ્ટો અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૮૮