________________
કાંઈ પણ આત્મહિત થઈ શકવાનું નથી. મેં ભારે કઠીનતાથી અનાદિ ભવેથી સસક્ત મિથ્યાત્વનું અપનયન કરી સમ્યકત્વને લાભ કરી છે. આ માટે આ દુર્લભતાથી પ્રાપ્ત થયેલ વસ્તુ સમ્યકત્વને નાશન થાય એ રીતે સચેત બનીને મારે વારવાર એને મારા પેાતાના આત્મામાં દૃઢ કરતા રહેવું જોઈએ. અને જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારની કર્મ રજના નિવારણથી કેવલિત્વની પ્રાપ્તિ પૂર્વક મુક્તિ પદને લાભ મેળવવા જોઈ એ. આ કરવામાં જ મારૂ કલ્યાણ છે. તુચ્છ એવાં વૈયિક સુખાના સેવનથી મને કા લાભ થવાના છે? આ પ્રકારના દઢ વિચાર કરી તપ અને સંયમની આરાધના કરતાં દૃઢમતિ મુનિરાજે નિરતિચાર સમ્યકત્વની રક્ષાથી દર્શનપરીષહુ સહન કરી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ ખની કેવલીપદને લાભ કરી પેાતાના આત્માનું કલ્યાણ કર્યું. આ રીતે અન્ય મુનિજનાએ પણ દર્શનપરીષહુ જયી ખનવું જોઇએ.
પરીષહોં કા અવતરણ ઔર છદ્મસ્થ પરીષહોં કા ભેદ વર્ણન
હવે પરીષહેાનું અવતરણ કહેવામાં આવે છે—
ધર્મનું સેવન કરવામાં કદાચ આ ખાવીસ પરીષહ અંતરાયરૂપ થાય છતાં સાધુએ એને સહન કરતા રહેવુ જોઇએ. આ વાત સમજાવવામાં આવી. હવે કયા કયા પરીષહું કયા કયા કમના ઉદ્દયથી થાય છે એ મતાવવામાં આવે છે—જ્ઞાનાવરણીય, વેદનીય, માહનીય, (દર્શન માહનીય ચારિત્ર માહનીય ) અને અંતરાય આ ચાર કર્માંના ઉદયથી આ આવીસ પરીષહ ઉત્પન્ન થાય છે. દશનાવરણીય, આયુ, નામ, અને ગેાત્ર આ ચાર કર્માંના ઉદયથી પરીષહ ઉત્પન્ન થતા નથી. લગ. શ. ૮, ઉં. ૮
સૂક્ષ્મલાભ પરમાણુના સદ્ભાવથી જે વીતરાગતાને પ્રાપ્ત નથી થયા એવા દશગુણુ સ્થાનવતી જીવ ચાહે તે ઉપશમ શ્રેણીમાં સ્થિત હાય, ચાહે ક્ષેપક શ્રેણીમાં તથા છદ્મસ્થ વીતરાગના અગીયાર અને ખારમા ગુણસ્થાનવતી જીવાને ચૌદ પરીષહ થાય છે, તે આ છે ભૂખ૧, તરસર, ઠંડી૩, ઉષ્ણુ૪, દશમશકપ,ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન૮, અલાભ૯, શય્યા૧૦, વધ૧૧, રાગ૧૨, તૃણુસ્પર્શ ૧૩, મેલ૧૪. આ ચૌદમાંથી કાં તે એક અથવા એક સાથે ખાર પરીષહેાના અધિકથી અધિકરૂપમાં જીવનેવેદન થાય છે, કેમકે, ઠંડી અને ઉછ્યુ પરીષહમાંથી કાં તા ઠંડીની વેદના થાય છે અથવા ઉષ્ણુની વેદના થાય છે યુગપત્ એકી સાથે મન્નેના નહી, આ રીતે ચર્ચા અને શય્યામાં પણ કોઇ એકના પરીષહ થાય છે. આમ ચૌદમાંથી ૧૨ ખાર પરીષહાનુ એક જીવની અપેક્ષાએ વેદન જાણવું દશમા, અગીયારમા અને ખરમા ગુણસ્થાનમાં આ આઠે પરીષહુ આવતા નથી. તે આ છે અચેલ,૧ અતિ,૨ સ્ત્રી, ૩ નિષદ્યા, ૪ આક્રોશ, ૫ યાચના, ૬ સત્કારપુરસ્કાર, ૭ અને દન. ૮ સૂક્ષ્મ સાંપરાય ગુરુસ્થાનમાં માહનીયકના ઉદયના અભાવ હાવાથી અગ્યારમા ગુણુસ્થાનમાં માહનીય ઉપશાંત અવસ્થા હોવાથી તથા ખારમા ગુણુસ્થાનમાં માહની ક્ષીણુતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૯૦