________________
ઉત્તર–આ અનિવૃત્તિ બાદર સંપરાયવાળા સંયમદર્શન સપ્તકને ઉપશમ થવાના ઉપર જ નપુંસકવેદાદિકના ઉપશમ કાળમાં થાય છે. એના દર્શન મેહનીયને ઉદય પ્રદેશની અપેક્ષાથી માનવામાં આવેલ છે તે આ પ્રકારેદર્શન સપ્તકના અંતર્ગત જે મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ મેહનીય આ દર્શનત્રય છે. એમને અધિકથી અધિક ભાગ જ્યારે ઉપશાંત થઈ જાય છે તથા છેડા ભાગ અનુપ શાંત રહે છે ત્યારે નપુંસકવેદને આ એજ અનુપશાન્ત દર્શનત્રયના ભાગની સાથે સાથે ઉપશાંત કરવા માટે પ્રવૃત્ત થાય છે. આ માટે નપુંસકવેદના ઉપશમના કાળમાં આ અનિવૃત્તિ બાદર સંપાયવાળા સંયતના દર્શન. મહનીયના પ્રદેશની અપેક્ષાથી ઉદય માનવામાં આવેલ છે. આથી દર્શન મેહનીયને એમાં કેવળ સત્તા માત્ર નથી, પ્રદેશદય પણ છે. આથી એના દર્શન મેહનીય ઉદયજન્ય દર્શનપરીષહ છે. એમ માનવું જોઈએ. આથી ત્યાં તે આઠ પરિષહનું વેદન કરે છે.
આ પરીષહ બે પ્રકારના છે-એક દ્રવ્યપરીષહ બીજે ભાવપરીષહ. આ લેક સંબંધી જે વધ બંધન આદિક પરવશતાથી સહન કરવામાં આવે છે તે દ્રવ્યપરીષહ છે. સંસાર બંધનને નષ્ટ કરવા માટે ભવ્ય સંયમી જને દ્વારા જે કઈ પ્રકારની વ્યાકુળતા વગર સહન કરવામાં આવે છે તે ભાવપરીષહ છે. આ શાસ્ત્રમાં તે ભાવપરીષહોને સહન કરવાને ઉપદેશ છે અને એ નિમિત્તે આ અધિકાર છે.
છઘસ્થપરીષહોના ભેદ– જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીયા કમનું નામ છદ્મ છે. આ છઘમાં જે રહે છે તેનું નામ છદ્મસ્થ છે. એવા સંયમજીવ કષાય સહીત છે. એને પાંચ સ્થાનેથી ઉદિત પરીષહો અને ઉપસર્ગોને કષાયના ઉદયને નિધિ આદિ સમજીને સહન કરવા જોઈએ શાંતિભાવથી અવિચલીત બનીને તેણે એ સમયે તેનાથી ગભરાવું ન જોઈએ. પરીષહ આદિના સ્થાનમાં જ પિતે પિતાને અધિકથી અધિક સમય સુધી રહેવું જોઈએ. જેથી તેને સહન કરવાની સમતા આત્મામાં આવતી રહે. પાંચ સ્થાનમાં સર્વપ્રથમ સ્થાન ઉદિત કર્યાં છે. મીથ્યાત્વ મોહનીય આદિ કર્મ જેનું પ્રબળ રૂપથી ઉદયમાં આવી રહેલ છે એ જીવ ઉદિત કર્યાં છે. આ પ્રથમ સ્થાનને લઈને જ્યારે પરીષહ અને ઉપસર્ગોને નિપાત સાધુ સંયતની ઉપર હોય ત્યારે તેણે એ વિચાર કરવું જોઈએ કે આ પુરૂષ ઉદિત કર્યા છે. તેનું મિથ્યાત્વ મોહનીયાદિક કર્મ પ્રબળ રૂપથી ઉદયમાં આવી રહેલ છે આથી જ તે ઉન્મત્ત જે બની રહેલ છે. મદિરાના પાનથી જેવી રીતે મનુષ્ય શુદ્ધિ બુદ્ધિ બેઈ બેસે છે એવી રીતનું આ બનેલ છે. આ કારણથી તે મારા તરફ રૂષ્ટ બની રહેલ છે, મારી હાંસી મજાક કરે છે, હાથ પકડીને મને ખેંચે છે. દુર્વચનેથી મારે તિરસ્કાર કરે છે, દેરડા આદિથી મને બાંધે છે, કારાગારમાં મને બંધ કરે છે, મારા શરીરના અવયવને છેદે છે, વધસ્થાન ઉપર મને લઈ જાય છે, મારે છે, અને ત્યાંથી ભગાડે છે, મારા ઉપર ઉપદ્રવ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૯૩