________________
કેવલીલબ્ધિ, ઋજુમતિલબ્ધિ, વિપુલમતિલબ્ધિ, ત્રણ આ તથા ભવ્ય સ્રીઓને જે દશઋદ્ધિઓને અભાવ ખતાવેલ છે તે આ પ્રકારની તેર લબ્ધિઓના અલભ્ય પુરૂષાને અભાવ રહે છે. બાકી પંદર લબ્ધિએ થાય છે. આ રીતે અજન્ય સ્ત્રીઓને પણ આ તેર લબ્ધિ થતી નથી. તથા ક્ષીરાસ્રવ અને મવાસવ સર્પિ રાત્ર નામની પણ તેને થતી નથી. આ રીતે તેર પૂર્વોક્ત અને ચૌદમી ક્ષીરાવ મવાસવ લબ્ધિને તેને અભાવ જાણવા જોઇએ. બાકી ચોદ લબ્ધિઓ અસન્ય સ્ત્રીઓને થાય છે.
આ લબ્ધિએની વ્યાખ્યા કહેવામાં આવે છે,-હાથ આદિ દ્વારા થવાનું નામ આમ છે. આ સ્પર્શી જ જેને ઔષધિનું કામ કરે છે તે આમશ ઔષધિ છે. આ લબ્ધિના ધારીને જે રાગી પેાતાના હાથથી અડે છે એના એ રાગ અડતાં જ નાશ પામે છે. (૧) જેના પ્રભાવથી મૂત્ર, પુરીષ, આદિ રાગ વિનાશ કરવામાં ઔષધિનું કામ કરવા લાગે છે તથા તેમાં સુંગધ આવવા લાગે છે. તેનુ નામ વિષુડ ઔષધિ છે. (૨) જેના પ્રભાવથી શ્લેષ્મા સ ફાગેાના નાશ કરનાર છે તેનું નામ ખેલૌષધિ છે, તેના પ્રભાવથી શ્લેષ્મ પશુ સુગધવાળા થઈ જાય છે. (૩) જેના પ્રભાવથી કાન, માઢું, નાક, નેણુ અને જીભના મેલ તથા શરીરના મેલ, ઔષધિની જેમ પરિમિત અને છે તેનું નામ જલ ઔષધિ છે. (૪) જેના પ્રભાવથી વિષ્ટા, મૂત્ર, વાળ, નખ, આદિ ઔષધિ જેવા થઈ જાય છે તેનું નામ સર્વોષધિ છે. (૫) જેના પ્રભાવથી શરીરનાં તમામ અવયવેા દ્વારા સભળાય અથવા એક જ ઇન્દ્રિય જેના પ્રભાવથી ખીજી ઈન્દ્રિયાનુ ક્રામ કરવા લાગી જાય તેનું નામ સભિન્નશ્રોતાલબ્ધિ છે. જેને આ લબ્ધિ હાય છે તે એક કણ ઇન્દ્રિયથી જ અવશિષ્ટ ઇન્દ્રિયેાનાં કામ દર્શનાર્દિક કરવાની શક્તિવાળા ખની જાય છે. (૬) જેના પ્રભાવથી અમુર્તિક દ્રવ્યને છેડીને મુકિ દ્રવ્યને જાણવાનું સમર્થ આત્મામાં પ્રગટ થાય છે. તેનું નામ અવધિલબ્ધિ છે. આ અવધિ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થતા નથી. અવધિ જ્ઞાનાવરણીય કના પ્રતિવિશિષ્ટ ક્ષયે પશમથી ઉત્પન્ન થાય છે, દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ આ ચાર ગતીના જીવા તેના સ્વામી ખની શકે છે.(૭) જેના પ્રભાવ દેશ, કાલ આદિ અનેક પર્યાયેાથી વર્જીત સામાન્ય જ્ઞાન થાય છે. અને જે સજ્ઞી જીવ દ્વારા ચિંતિત પદાર્થને ગ્રહણ કરે છે. અને તેનું નામ ઋનુમતિલબ્ધિ છે. જેવા જેણે પેાતાના મનની સાથે વિચાર કર્યાં તે તે ઋનુમતિ લબ્ધિવાળા તેને તુરત ખતાવી શકે છે કે આણે મનમાં આ વિચાર કર્યાં છે.(૮)જૈના પ્રભાવથી મનુષ્ય ક્ષેત્રવત્ સમસ્તસ ધની પાઁચેન્દ્રિય જીવાના મનેાદ્રબ્યાને સાક્ષાત કરવાવાળુ જે વિશુદ્ધતરજ્ઞાન હોય છે. તેનું નામ વિપુલમતિલબ્ધિ છે. આ મન:પર્યયજ્ઞાનને એક લે છે. જેમ કેાઈ એ મનમાં વિચાર કર્યો હોય તે આ લબ્ધિવાળા તેને પ્રસંગવશ એવા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૮૨