Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(C
કરવાવાળા અથવા आयरक्षितः રત્નત્રય લાલરૂપ આય-આવકની રક્ષા કરવાવાળા–સંભાળ રાખવાવાળા નિગમે-નિમઃ તથા સાવદ્ય ક્રિયાના સેવનથી વર્જીત તે કવરશાંત: ક્રોધાદ્રિક કષાયના ઉપશમથી મન વચન અને કાય સંબંધી વિકારોથી રહિત મુળી–મુનિઃ સાધુ અરૂ વિઠ્ઠલો ખ્યિા-અતિ પ્રઋત ત્વા અતિના ત્યાગ કરી ધમે-ધર્મોનેધમરૂપી ઉદ્યાનમાં ચોરેલ એમાં સદા વિચરતા રહે.
,,
આ અતિભાવ ધુળની માફક આત્માને મલીન કરે છે. વાદળાના સમૂહથી છવાયેલ અને ગાઢ અંધકારથી વ્યાપ્ત રાત્રિના સમાન એ વિવેકરૂપી સૂર્યને આચ્છાદિત કરે છે, અને અવિવેકરૂપી અંધકારની વૃદ્ધિ કરે છે. વજ્રની માફક જ્ઞાનાદિક ગુણુરૂપ પર્વત' ભેદન કરે છે. આ અતિભાવ અવિવેકી માણસના મનરૂપી વનમાં વિહાર કરનાર છે. કાળા સાપની માફક ડંશ દેવામાં તત્પર રહે છે, અને સુનિયાના સયમરૂપી પ્રાણુનુ હરણુ કરનાર છે. કુહાડારૂપે શ્રુત ચારિત્રરૂપી વૃક્ષનું એ મૂળસાથે ઉચ્છેદન કરે છે, કુપથ્ય આહારની માફ્ક ક અધરૂપી વ્યાધિને વધારનાર છે. આ પ્રમાણે વિચાર કરીને સાધુએ ધર્મરૂપી ઉદ્યાનમાં વિચરણ કરતા રહેવુ જોઇએ.
ઉદ્યાન જેમ તેની અંદર કરનારાઓને આનંદ આપવાવાળુ છે તેજ પ્રમાણે ધર્મ પણ પોતાના આધારરૂપ સાધુ માટે આનંદનુ કારણ હેાય છે. તથા ઉદ્યાન જેમ પ્રતિપાલ્ય-રક્ષણ કરવાને ચેાગ્ય છે તેજ પ્રમાણે જીવનને સુંદર બનાવવાળા ધને પણ પ્રતિપાલ્ય-પાલન કરવાને ચાગ્ય છે. અથવા ધૂપથી સંતપ્ત બનેલા પ્રાણીયાને ઉદ્યાન જેમ શીતળતા આપે છે તેજ પ્રમાણે કરૂપી આ તાપથી સતપ્ત થયેલા પ્રાણીઓને માટે શાંતિના હેતુ હાવાથી અભિલષિત ફળને દેનાર ધર્માંતે એક ઉદ્યાન રૂપથી અહિં બતાવવામાં આવેલ છે. આ ઉદ્યાનમાં સમ્યકત્વ તે ભૂમિ છે. ગુપ્તિયેા કચારા છે, મિતિયા પાળા છે, ક્ષાન્ત્યાદિક ધર્માં વૃક્ષ છે, અને એ વૃક્ષોનું મૂળ વિનય છે, ભાવનારૂપ જળથી તે સદાય હર્યોભર્યો રહે છે. શ્રુતજ્ઞાન અને વિશાળ સ્કંધ છે, ધર્મ ધ્યાન તેમજ શુક્લધ્યાન એની શાખાઓ છે, ધ્યાનના ભેદ્ર એની પ્રશાખાઓ છે, ૩૨ યોગ સંગ્રહ તેના પાન, જ્ઞાનાક્રિક ગુણુ તેનાં પુષ્પ, સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ એનાં ફળ સ્વર્ગ મેાક્ષ સંબંધિ સુખ તે એના રસ છે, આવા મનેાહર ધરૂપી બાગમાં સાધુનું એ કતવ્ય છે કે તેએ અતિને દુર કરી વિચરણ કરતા રહે. સ્વાધ્યાય અને શુભ ધ્યાનમાં પેાતાના આત્માપરિણતી ને લગાવતા રહે.
ર. વિઠ્ઠલો જિલ્લા—આ પદથી એ સૂચિત કરવામાં આવે છે કે, મુનિચે આત્મખળથી યુક્ત રહેવું જોઇએ “વિદ્” આ પદથી મુનિમાં મળની જાગૃતી વિના વૈરાગ્યદશા આવી શકતી નથી. આથી વૈરાગ્યદશા દૃઢ બનાવવી જોઈ એ.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૩૦