Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કિંચ–ાવોવાળમાા” ઈત્યાદિ.
અન્વયાર્થ–“તવોવનમાલા”—તપ૩પધાજં ચ યવમધ્યચંદ્રપ્રતિમા –વા મધ્યચન્દ્ર પ્રતિમા આદિક તપને તથા સાભિગ્રહ પરૂપ ઉપધાનને સ્વીકાર કરી તથા તેનું આચરણ કરી જરિ વિષષો-ત્તિમાં પ્રતિપમાન અભિગ્રહ વિશેષરૂપ માસિયાદિ પ્રતિમાને અંગીકાર કરવાવાળા મમ હૃકે જે– પિ વિશેgવમર વિરતઃ આ પ્રકારની વિશિષ્ટ ચર્યાથી મુક્તિના માર્ગમાં વિચરણ કરી રહ્યો છું ૩-% છતાં જ્ઞાનાવરણીયાદિક કર્મોનું આવરણ ને નિયન રિવર્તતે દૂર થતું નથી. આ પ્રકારને વિચાર ભિક્ષુ ન કરે.
બેંતાલીસ અને તેંતાલીસ આ બે ગાથાઓ અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનની અપ્રાપ્તિના વિષયમાં કહેવામાં આવેલ છે.
તાત્પર્ય આ છે કે- હું યવમધ્ય ચંદ્રપ્રતિમા આદિક તપ કરૂં છું તથા અભિગ્રહ પણ કરું છું. આ પ્રકારથી હું મોક્ષમાર્ગમાં જ વિચરણ કરી રહ્યો છું તે પણ મને હજી સુધી અવધિમનપર્યયરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. આ પ્રકારને સાધુએ વિચાર ન કર જોઈએ. આ રીતે અવધિમનઃ પર્યાયરૂપ જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં વિષાદ ન કરવો જોઈએ. આનું જ નામ અજ્ઞાન પરીષહને જીત એ છે.
અથવાતંત્ર ન્યાયથી પણ આ બનને ગાથાઓના અર્થ જાણવા જોઈએ. એમાં અજ્ઞાનના સદ્ભાવપક્ષને લઈ પહેલાં વ્યાખ્યા કરવામાં આવી છે હવે જ્ઞાનના સદૂભાવ પક્ષને લઈ વ્યાખ્યા કરવામાં આવે છે, તે આ પ્રકારે છે.
અવધિમ પર્યયજ્ઞાનના અભાવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી સાધુ આ પ્રકારને વિચાર ન કરે કે મેં મિથુન જેવા દુષ્કર કાર્યોને પરિત્યાગ કર્યો છે, પ્રાણાતિપાતાદિકનું વિરમણ કર્યું છે, તથા ઇન્દ્રિયને (મન) ઇન્દ્રિયને નિગ્રહ પણ કર્યો છે. તે બધું નિરર્થક છે. કેમકે, હજી સુધી મને શુભાશુભ વસ્તુનું સંપૂર્ણ રૂપથી જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન તે પ્રાપ્ત થયું નથી. તેના ન હેવાથી આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદાને લઈને વસ્તુના સ્વરૂપને પ્રગટ કરાવનાર આ અવધિમનઃપયયજ્ઞાનથી શું લાભ છે ? આ પ્રકારનો વિચાર કરી સાધુ પિતાના આત્માને દુઃખી ન કરે.
તથાનિરાનું કારણ આ તપ અને ઉપધાન આદિનું આચરણ કરવાથી મને લાભ શું થશે ? કેમકે, હજી સુધી મારી છા અવસ્થા દૂર થઈ નથી. જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મને નાશ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી છવસ્થ અવસ્થા રહે છે. આથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના અભાવ સ્વરૂપ અજ્ઞાનપરીષહ સાધુએ જીતવો જોઈએ. તથા તપ અને ઉપધાન આદિ જે નિજ રાના હેત છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૭૭