________________
બની ગયા ત્યારે તેમણે એકાકી વિહાર પ્રતિમા અંગિકાર કરી, અપ્રતિબદ્ધ વિહાર કરવાને પ્રારંભ કર્યો. એક દિવસની વાત છે કે, આ મુનિરાજ વિહાર કરતા કરતા બીજા કેઈ રાજ્યમાં જઈ પહોંચ્યા રાજપુરૂએ તેને “આ કેઈ રાજ્યને ગુપ્તચર છે” એમ સમજીને પકડી લીધા અને એને પૂછવા લાગ્યા કહે તમે કેણ છે? કેણે તમને ગુપ્ત બાતમીદાર તરીકે અહિં મોકલેલ છે? રાજ પુરૂની એ વાત સાંભળી પ્રતિમા ધારી હોવાથી મુનિરાજે કાંઈ પણ ઉત્તર ન આપ્યો. મુનિરાજની આ મૌન પરિસ્થીતિ જોઈ સઘળા તેને ઉપર ખૂબ જ કોધિત બન્યા. તેઓએ પ્રતિભદ્ર તે મુનિરાજને પ્રથમ છરાથી ઘાયલ કરી પછી તરવારની ધાર જેવા, છરાની ધાર જેવા, અને ભાલાની અણુ જેવા તીક્ષણ અણીવાળા દર્ભોથી ગાઢ વ્યથિત કરીને ઉપરથી મીઠાનું પાણી છાંટી એક ખાડામાં નાખી દીધા અને બધા રાજપુરૂ પોત પોતાને સ્થાને ચાલ્યા ગયા. અતિ તીક્ષણ અણીવાળા દર્ભના પાનથી વીંધાયેલા શરીરના પ્રત્યેક અવયવમાંથી માંસ, ખારા પાણીથી વિદીર્ણ થવાથી, ક્ષોભથી વજત અને શાંત રસમાં નિમગ્ન એવા તે ક્ષમાનિધિ મુનિરાજે કલુષભાવ ન રાખતાં સમાધીભાવથી એ ઘેર અતિ ઘોર દુસહ વેદનાને સહન કરી. આ પ્રકારે તેઓએ તૃણસ્પર્શ પરીષહને જીતીને અંતમાં ક્ષપકશ્રેણી પર ચડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી શિવપદ પ્રાપ્ત કરી લીધું. આ રીતે અન્ય મુનિરાજેએ તૃણસ્પર્શ પરીષહ સહન કરવું જોઈએ રૂપા
હવે અઢારમે જલમલપરીષહ જીતવા માટે સૂત્રકાર કહે છે
જિસ્ટિvor Te' ઈત્યાદિ. અન્વયાર્થ-જેહાથી-મેલાવી સ્નાન પરિત્યાગરૂપ મર્યાદામાં રહેવાવાળા મુનિ સુજીજે ઉનાળાની ત્રાતમાં તથા ન–વા શરદકાળ અને વર્ષાકાળમાં પિતા-પરિતાપન ઉષ્ણસ્પર્શ દ્વારા આવેલા પંખ ૨-૫ ના પરસેવા દ્વારા પલળેલા મેલથી ના વા-ના વા અગર પરસેવામાં ભળેલ ધૂળથી શિસ્ટિour IIM-મિત્ર વ્યાપ્ત શરીર બનવા છતાં પણ સાથે નો પરિવા-સારં નો પરિત્ મારા આ મેલનું નિવારણ કેમ અને કયારે થશે એ વિચાર કરી વિલાપ ન કરે. પરંતુ તેવી હાલતમાં તે પરીષહને સારી રીતે સહન કરે તેનું નામ જલમલ પરિષહ જય છે.
ભાવાર્થશીષ્યકાળમાં યા વર્ષાકાળમાં અધિક ગરમી પડવાથી શરીરમાં અધિક પરસેવે વળે છે. તેનાથી શરીર ઉપર મેલ ઢીલું પડે છે ચોળવાથી તે ચોટેલ મેલ શરીરથી છુટો પડે છે. ફરી એજ સ્થળે ઉડતી રજ આવીને ચાટે છે તેનાથી શરીરમાં આકુળતા થતી રહે છે. આથી એ આકુળતાથી ન ગભરાતાં જે સુનિ તે મેલને સંસક્તપરીષહ સહન કરે છે એનું નામ જલમલ્લ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૬૫