________________
પંચાર કરતા રહે કે, હું હવે સ્નાન આદિથી કેની શુદ્ધિ કરૂ ? જેની શ્રુષિ માવી સ્નાનાદિક ક્રિયાઓથી કરવા ચાહું છું તે તે સ્વભાવથી જ અવિ તથા આત્મા પવિત્ર હાવાથી એની શુચિ કરવાના પ્રયાસ વ્યર્થ છે એવું સમજી ધુ જળપરીષહને સહન કરે.
દૃષ્ટાંત—ચંપાનગરીમાં સુનંદ નામના એક ધનાઢય વૈશ્ય-શ્રાવક રહે તા. તેના વેપાર ખૂબ ચાલતા હતા. અનેક ચીજો ના રાજગાર તે કરતા તે નાથી દુકાનદારીમાં તેને અધિક લાભ થતા હતા. તેને પાતાની દુકાનદારી
અભિમાન હતુ. વિવેકથી રહિત હાવાના કારણે એક દિવસનો વાત છે કે કોઈ એક સાધુને જોઈને તેની ખૂમ નિંદા કરી, કહેવા લાગ્યું કે, જીઅે । ખરા! આ શરીરના સસ્કારથી તદ્ન વત રહે છે. તેને વેષ પણ ભ રૂષા જેવા નથી. શરીર ઉપર તે ધૂળ ચાંટેલી રહે છે, એ નાતા ધેાતા નથ ાત દ્વિષસ પરસેવા આવતા હૈાવાથી તેમનાં કપડાં પણ દુગંધ મારતાં હા । અને શરીર પણ પરસેવોથી તર હાવાને કારણે મેલથી ભરેંલુ રહે છે. પણ આ લાકા પેાતાને ખૂબજ ઉંચા સમજે છે અને અહીં તહીં ભટકતા રહે છે. આ પ્રકારની મુનિની નિંદાથી તેણે ગાઢ દુષ્કર્મના અધ કરી લીધા અને શ્રાવક હાવાના કારણે તે મરીને સૌધર્મ દેવલાકમાં દેવ પર્યાયથી ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે કૈાશામ્બી નગરીના વસુચંદ્ર નામના ઈન્ચ-શેઠના પુત્ર થયું. તેનું નામ વિશુદ્ધમતિ રાખવામાં આવ્યું.
એક દિવસની વાત છે કે, વિશુદ્ધમતિએ વિશાખાચાયની પાસે ધમ શ્રવણુ કરી દીક્ષા લઈ લીધી કાળાન્તરમાં વિશુદ્ધમતિ મુનિના શરીરમાં સુનંદ વણી. ના ભવમાં કરાયેલ મુનિ નિંદાથી ઉપાર્જન કરેલ પાપકમના ઉદયથી અતિ દુર્ગંધ આવવા લાગી. સડેલા સપ વગેરેની જે દુર્ગંધ આવે છે તેનાથી પણ અધિક દુર્ગંધ તેના શરીરની હતી. આથી એ દુર્ગંધને સહન કરવા કાઈ સમર્થ ન બન્યુ, તેના શરીરને સ્પર્શ કરીને જે પવન આવતા તે પવનથી પણ લોકો ગભરાઈ જતા હતા. જ્યાં જ્યાં એ ભિક્ષા લેવા જતા ત્યાં ત્યાં લેાકા એના શરીરની દુર્ગંધથી વ્યાકુળ અની જતા. અને આ દુર્ગંધના કારણે જ્યાં ત્યાં મુનિરાજના પણ તિરસ્કાર થવા લાગ્યા. તે પણ તેમણે એ તરફ ધ્યાન ન આપ્યું. અને જળપરીષહ જીતવામાં જ પેાતાની બધી શક્તિ લગાડી રહ્યા.
વિશાખાચાચે તેને એક દિવસ કહ્યું, 'હે વત્સ! તમારા શરીરની દુર્ગંધથી લેાકામાં ઘણા અસતષ ફેલાઈ રહ્યો છે. આથી ઘણા ઉદ્વિગ્ન બને છે, માટે તમે હવે કયાંય ન જતાં કૃત ઉપાશ્રયમાં જ રહ્યા કરે. આ પ્રકારનું ગુરુમહાશજનું વચન સાંભળીને વિશુદ્ધમતિ મુનિરાજ હવે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. અહાર ગૃહસ્થાને ત્યાં જવા આવવાનુ` બંધ કરી દીધુ', અન્ત પ્રાન્ત આહારથી તેમનું શરીર પણ દુખળ થઈ ગયું, અંતે પેાતાના ગુરુમહારાજને પ્રાર્થના કરી તેમની આજ્ઞા અનુસાર પદાપગમન સંથારા ધારણ કર્યાં. આથી પોતાનુ કલ્યાણ સાધીને જન્મમરણથી સદાને માટે વિમુક્ત બની ગયા. આ રીતે અન્ય મુનિઓએ પણ જળપરીષહને સહન કરવા જોઈ એ. ના ૩૭
હવે આગણીસમા સત્કારપુરસ્કારપરીષહ જીતવાને સૂત્રકાર કહે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૬૭