________________
કરવાવાળા અથવા અજ્ઞાત કુળમાં આહારની ગવેષણા કરવાવાળા તથા જોહુણ-અજોજીન: સરસ આહારાદિકમાં રસનાઇન્દ્રિયની લેાલુપતાથી રહિત એવી વળવું-પ્રજ્ઞાવાર્ હેય અને ઉપાદેયનું વિવેચન કરવામાં નિપુણ બુદ્ધિવાળા મુનિ, પ્લેયુ નાણુશિક્લિંજ્ઞા-લેપુ નાનુષ્યેત્ મના રસાદિ દ્વારા સત્કારપુરસ્કાર ઢાવા છતાં રસાદિમાં મૂર્છા-ગુદ્ધિભાવ ન કરે. તથા મનેાસ રસાદિ નહીં' મળ વાથી વિષાદ ન કરે.
લાભ
આના સારાંશ એ છે કે–ભકત, પાન, વસ્ત્ર, અને પાત્રાદિકના સત્કાર છે, તથા ગુણાના કથનરૂપ, તથા વંદના અભ્યુત્થાન અને આસનપ્રદાન રૂપ જે વહેવાર છે, તે પુરસ્કાર છે. સાધુને સત્કારપુરસ્કારની પ્રાપ્તિ હાવાથી ગૃદ્ધિ અને તેના અભાવમાં દ્વેષ ન કરવા જોઈએ. તેમ મનના સંતાપથી પાતે પેાતાને દૂષિત ન કરે, પરંતુ દીનતાના પિરહારથી અને સત્કારપુરસ્કારની અનાકાંક્ષાથી સત્કારપુરસ્કાર આ અન્ને ને સહન કરતા રહેવુ. જોઈ એ. આ પ્રકારે સદ્ભાવ અને અસદ્ભાવના ભેદથી એ પ્રકારના આ પરીષહ સાધુએ સહન કરવા ચેાગ્ય બતાવેલ છે. કહ્યું છે કે—
उत्थाने वंदने दाने, न भवेदभिलाषुकः ।
असत्कारे न दीनः स्यात्, सत्कारे स्यान्न हर्षवान् ॥ १ ॥
ભાવાથ વસ્ત્ર પાત્રાદિકના લાભ હાય અગર ન હોય, કોઈ વંદ્મના આદિ કરે કે ન કરે, એ તરફ લક્ષ ન આવું. અથવા ન આ વિષયમાં હ વિષાદ કરવા. ચાહે કોઈ સત્કાર કરે, ચાહે ન કરે સઘળામાં સમભાવ રહેવા તે સત્કારપુરસ્કાર પરીષહ જય છે.
દૃષ્ટાંત—એક સમયે અરૂણાચાય પેાતાના શિષ્ય પરિવાર સાથે મથુરા નગરીમાં વિચરતા હતા. એ વખતે ત્યાં અરિમન રાજાનું રાજ્ય હતું. રાજાના પુરોહિતનું નામ ઇન્દ્રદત્ત હતું. તે એજ નગરીમાં રહેતા હતા. જીનશાસન પ્રત્યે તેના વિરાધ સદા ચાલ્યા આવતા હતા. એક દિવસની વાત છે કે, જ્યારે તે પોતાના મકાનના ઝરૂખામાં બેઠેલ હતા તે સમયે તેણે અરૂણાચાયના એક શિષ્યને કે જેનું નામ સુધર્મશીલ મુનિ હતું તેને નીચે માથું રાખી જતા તેણે જોયા. જોઈ ને ધર્મના તરફ દ્વેષ હોવાના કારણે તેણે તે વખતે વિચાર કર્યાં ૐ, આજ હું આ મુનિના મસ્તક ઉપર પગ રાખું, એવા વિચાર કરી જીરૂખાની પાસેથી નિકળતા મુનિના માથા ઉપર પેાતાના પગ લટકાવ્યા.
એક દિવસ એ નગરના જ સુભદ્ર નામના શેઠે આ પુરાતિને મુનિના માથા ઉપર પગ રાખતા જોઈ લીધા. મુનિના માથા ઉપર પુરહિત પગ એવી રીતે રાખતા કે, મુનિ જ્યારે જ્યારે ભિક્ષા માટે અગર શૌચ માટે તેના મકાનની ખડકીની પાસેના માગેથી નીકળે ત્યારે ત્યારે તે પુરહિત પોતાના મકાનની ખડકીમાં ખેસી રહેતા, અને ચાલતા મુનિના માથા ઉપર પેાતાના પગ રાખતા,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૬૯