________________
એટલામાં વ્યંતરદેવ કે જે પૂર્વભવમાં શગાલ હતું, જેનું આ મુનિરાજે પિતાની કુમાર અવસ્થામાં તાડન તર્જન કરેલ અને એ તાડન તર્જનના પરિ. ણામે અકામનિર્જરાથી મરીને વ્યંતર થયેલ તે વિમાનમાં બેસીને કોઈ બીજે સ્થળે જઈ રહેલ હતા. એનું વિમાન ત્યાં આવી પહોંચ્યું કે જ્યાં મુનિરાજે પાદપિયગમન સંથારે ધારણ કરેલ હતા. ત્યાંથી પસાર થતા તે વિમાનની ગતી અટકી ગઈ. વિમાનને એકદમ અટકેલું જઈને વ્યંતરદેવને ખૂબ આશ્ચર્ય થયું. તેણે અવધી જ્ઞાનથી વિમાનની ગતી રોકાવાના કારણરૂપ મુનિરાજને પૂર્વભવને સમસ્ત વૃત્તાંત જાણે. એનાથી મુનિ ઉપર તેને ક્રોધ એકદમ વધવા લાગે. પિતાના પૂર્વભવના મૃત્યુના કારણરૂપ મુનિરાજ જ છે તેમ જાણીને તે વ્યંતરદેવે બદલે લેવાની ઈચ્છાથી તે મુનિરાજની પાસે પિતાની વૈક્રિયશક્તિ દ્વારા એક બાવાળી પ્રબળ શિયાળને ઉત્પન્ન કર્યું. એ શિયાળ “ખી ખી” શબ્દ કરીને પિતાના તીર્ણ દાંતથી મુનિરાજના શરીરને કાપવા લાગ્યું. કરડ્યા પછી ફરીથી તેની ચારે બાજુએ ઘુમીને કાનને અપ્રિય એવા કર્કશ શબ્દો બોલવા લાગ્યું. આ પ્રકારે તે ત્યાં સુધી કરતું રહ્યું કે, જ્યાં સુધી તેનું મૃત્યુ ન થયું, એ વ્યંતરદેવે પણ મુનિ માટે શગાલના વધ કરવારૂપ પાપનું સ્મરણ કરી, કરાવીને દુઃખીત કરવાની ખૂબ ચેષ્ટા કરી, આ પ્રકારે તે મુનિરાજે શ્રગાલીની મારફત થયેલી અને વ્યંતરદેવે કરેલી અને હરસની ઘેર દુસહ વેદનાને વૈર્યપૂર્વક સમભાવથી સહેતાં ૧૫ દિવસ વ્યતિત કર્યા પછી શુકલધ્યાનના પ્રભાવથી કેવળી બની સર્વ કર્મ ક્ષય કરી મુકિત પામ્યા. આવી રીતે અન્ય મુનિજએ સમભાવથી રોગપરીષહ સહન કરવો જોઈએ. જે ૩૩ છે હવે સૂત્રકાર સત્તરમાં તૃણસ્પર્શ પરીષહ જીતવાનું વર્ણન કરે છે. “ હા”-ઈત્યાદિ.
અન્વયાર્થ–સ્ટાર– ચ સર્વથા વા રહિત જનકલિપક, તથા શાસ્ત્રની મર્યાદાથી અતિરિક્ત વસ્ત્ર ન રાખવાવાળા સ્થવિરકલ્પિ મુનિ સૂરણરાહ્ય જેને તેલ આદિની માલીશ કરવાનું વજીત હોવાથી શરીર બીલકુલ રૂક્ષ બની ગયેલ છે. સંજયર-સંચય અને જે નિરતિચાર સંયમની આરાધના કરવામાં તરૂર રહે છે તારો પરિવાર તથા અનશન આદિ તપ કરનાર હવાથી કૃશ શરીરવાળા છે. અને જે તળેણુ ચમraળપુ ફયાના દર્માદિક ખૂણેની ઉપર સુવે છે, ઉપલક્ષણથી ઉપર બેસે છે, તેમના નાવિહાર -નાવિરાધના શરીરમાં તૃણસ્પર્શ જન્ય પીડા થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૬૩