________________
ભાચરવિણર્ આ પદ્મથી એમ સૂચિત કરવામાં આવ્યું છે કે, આસ્રવના નિરાધ કરીને રહેવું જોઈ એ નિમે આ પદથી અતિ પરીષહુને જીતવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા સિવાય મુનિઅવસ્થા આવતી નથી. કારણ કે, આ અવસ્થામાં નિરા૨ંભતા રહે છે. વખતે આ પદથી સૂચિત થાય છે કે, કષાયના નિગ્રહ કર્યો સિવાય આત્મામાં મુનિત્રત પાળવાની ચૈાગ્યતા આવતી નથી જેથી કષાયને નિગ્રહુ અવશ્ય કરવા જોઈએ. “ મુળી ' પદથી કષાયને નિગ્રહ કરવાવાળા ત્યારે જ ખની શકે છે કે, જ્યારે પ્રવચનનુ' રહસ્ય મનન કરનાર બની રહે. એમ કર્યો સીવાય આત્મા કાયાના નિગ્રહ કરી શકતા નથી. ધમ્મરામે આ પદથી સૂચિત કરવામાં આવેલ છે કે કષાયાના નિગ્રહ તેજ આત્મા કરવાને પરિણામ શાળી અને છે જે સંયમમાં રમણુ કરવાની ભાવના રાખતા હોય, તેના વગર નહીં. આથી સયમને રમણુનું સ્થાન મતાવેલ છે. રે આ પદથી મુનિએ સચમના વિષયમાં પ્રમાદ રહિત બનવું જોઈ એ એમ બતાવેલ છે,
ભદન્ત !
દૃષ્ટાંત—અચળપુરમાં જીતશત્રુ રાજાને અપરાજીત નામના પુત્ર હતા. તેણે ધમતું શ્રવણ કરીને હાચાય પાસે દીક્ષા લીધી. એક સમયની વાત છે, કે શહાચાય પેાતાની શિષ્ય મંડળી સાથે વિહાર કરતા કરતા તગરાનગરીમાં પધાર્યાં. આ સમયે રાહુાચાયના સ્વાધ્યાય શિષ્ય આય રાહુ નામના આચાય ઉજ્જયિની નગરીમાં બિરાજમાન હતા. આ આ રાહે આચાય ના મુખ્ય શિષ્ય શ્રુતકીર્તિ પણ પેાતાના શિષ્ય પરિવાર સહિત એક ગામથી બીજે ગામ વિચરતા આ તગરા નગરીમાં રાહાચાર્યની પાસે પધાર્યા. રાહાચાર્યે શિષ્ટાચાર પછી શ્રુતકીર્તિ મુનિને પૂછ્યું, કહા ! ઉજ્જૈની નગરીમાં સાધુ મંડળ તે સુખ શાતામાં મીરાજમાન છે ને ? આ સાંભળી શ્રુતકિર્તી મુનિએ જવાબમાં કહ્યુ', દરેક સુખ શાતામાં બિરાજમાન છે, પરંતુ ત્યાંના રાજાના અને પુરેાહિતના પુત્ર સુનિયાને દુ:ખિત કર્યાં કરે છે. શ્રુતકીર્તિનું વચન સાંભળીને રહાચાર્યે પેાતાના શિષ્ય અપરાજીત મુનિને કહ્યુ કે, ઉજ્જૈની નગરીના જે રાજકુમાર છે તે તમારા સંસારીક ભાઈના પુત્ર છે. આ સમયે તેઓ ઉજ્જૈની નગરીમાં સાધુઓને કષ્ટ પહોંચાડી રહ્યા છે જેથી તમે તેને સમજાવવા માટે ત્યાં જાવ. આચાર્યના આદેશથી અપરાજીત મુનિ તગરાનગરીમાંથી શિષ્ય મંડળી સાથે વિહાર કરી ઉજ્જૈની નગરીમાં આ રાહુાચાયની પાસે આવી પહેાંચ્યા અને તેમને વંદન નમસ્કાર કર્યાં ખાદ ભિક્ષાના સમયે આચાર્યના આદેશથી અપરાજિત મુનિયે રાજમહેલમાં પ્રવેશ કર્યાં. ત્યાં તે અપરાજીત મુનિના સંસારીક ભાઈના પુત્ર રાજકુમાર તેમજ પુરોહિતપુત્રે તે મુનિને ઉપહાસપૂર્વક વના કરી. અપરા જીત મુનિના ત્યાંથી જવા ખાદ મુનિના ઉપહાસ કરવાથી આ બન્નેના પેટમાં એકદમ પીડા ઉત્પન્ન થઈ. ખન્ને જણા ખૂબ જોર જોરથી રાડા પાડવા લાગ્યા,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૧૩૧